________________
૧૮૪ % આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
अग्गिभीरुस्स रहस्स दारुएहिं चियगा कीरउ, तत्थ पविसामि, राया विसन्नो, तुट्ठो सक्कारेउं विसज्जिओ, ताहे अभओ भणइ-अहं तुब्भेहिं छलेणं आणिओ, तुब्भे दिवसओ आइच्चं दीवियं काऊण रडतं णयरमज्झेण जइन हरामि तो अग्गि अतीमित्ति, तं भज्जं गहाय गओ, किंचि
कालं रायगिहे अच्छित्ता दो गणियादारियाओ पडिरूवाओ गहाय वाणियगवेसेण उज्जेणीए 5 रायमग्गोगाढं आवारिं गेण्हइ, अण्णया दिवाउ पज्जोएण, ताहिंवि सविलासाहिं दिट्ठीहिं निज्झाइओ
अंजली य से कया, अइयओ नियगभवणं.दती पेसेड, ताहि परिकवियाहिं धाडिया. भणडराया ण होहित्ति, बीयदिवसे सणियगं आरुसियाउ, तइयदिवसे भणिया-सत्तमे दिवसे देवकुले अम्ह देवजण्णगो तत्थ विरहो, इयरहा भाया रक्खइ, तेण य सरिसगो मणूसो पज्जोउत्ति नाम
લાકડાંની ચિતા તૈયાર કરો. તેમાં અનલગિરિ હાથી ઉપર તમે મહાવત બનો અને હું શિવાદેવી 10 માતાના ખોળામાં બેઠેલો અગ્નિમાં પ્રવેશ કરું.” રાજા વિલખો પડ્યો. અભયની બુદ્ધિ ઉપર ખુશ '
થયો. તેનો સત્કાર કરીને બંધનમુક્ત કર્યો. જતી વેળાએ અભયે કહ્યું – “તમે મને છલથી પકડ્યો હું દિવસે સૂર્યરૂપ દીપકની હાજરીમાં રડતા એવા તમને નગરની વચ્ચેથી ન લઇ જાઉં તો અગ્નિમાં પ્રવેશ કરીશ.” પોતાની પત્નીને લઈને અભય નીકળી ગયો.
કેટલોક સમય રાજગૃહમાં રહીને ગણિકાની બે એક સરખા રૂપવાળી કન્યાઓને લઈને પોતે 15 વેપારીનો વેષ ધારણ કરી ઉજ્જયિનીમાં આવે છે અને રાજમાર્ગ ઉપર આવેલ મકાનને રહેવાના
સ્થાન તરીકે ગ્રહણ કરે છે. કોઈક વાર ત્યાંથી પસાર થતાં પ્રદ્યોતે આ બે કન્યાઓને જોઈ. કન્યાઓએ પણ વિલાસયુક્ત દૃષ્ટિથી પ્રદ્યોતને જોયો અને તેની સામે અંજલિ કરી. જેથી પ્રદ્યોત તેમની તરફ આકર્ષાયો.) તે સમયે તો તે પોતાના ભવનમાં ગયો. પરંતુ ત્યાં જઈને તે દૂત તરીકે દાસીને મોકલે
છે. દાસીની માંગણી સાંભળીને કુપિત થયેલી તે બે કન્યાઓએ દાસીને કાઢી મૂકી અને કહ્યું – 20 ‘રાજા આવો ન હોય.” (અર્થાત્ રાજાનું ચારિત્ર આવું ન હોવું જોઈએ.)
બીજા દિવસે ફરી દાસી માંગણી કરવા આવી. તેથી તે બે કન્યાઓએ ધીમેથી ક્રોધ કર્યો. ત્રીજા દિવસે ફરી આવતા દાસીને કહ્યું – “આજથી સાતમા દિવસે દેવકુલમાં અમારે દેવયાત્રા છે ત્યારે એકાંત હશે (અર્થાત્ તે સમયે અમારી સાથે ભાઈ નહીં હોય અમે ઘરે એકલા હોઈશું.)
તે સિવાયના સમયમાં ભાઈ અમારું રક્ષણ કરે છે. બીજી બાજુ અભયે પ્રઘાનેરાજા જેવી આકૃતિવાળા 25 ૪૬. નિમીરો થી રામશ્રિતિ ક્રિયતાં, તત્ર પ્રવિણમિ, રાના વિષUT:, તુષ્ટ: સત્ય વિસ્કૃષ્ટ,
तदाऽभयो भणति-अहं युष्माभिश्छलेनानीतः, युष्मान् दिवस आदित्यं दीपिकां कृत्वा रटन्तं नगरमध्येन हरामि न यदि तदाऽग्नि प्रविशामीति, तां भार्यां गृहीत्वा गतः, कञ्चित्कालं राजगृहे स्थित्वा द्वे गणिकादारिके प्रतिरूपे गृहीत्वा वणिग्वेषेणोज्जयिन्यां राजमार्गावगाढमास्पदं गृह्णाति, अन्यदा दृष्टे प्रद्योतेन, ताभ्यामपि,
सविलासाभिर्दृष्टिभिर्निध्यातः अञ्जलिश्च तस्मै कृतः, अतिगतो निजभवनं, दूती प्रेषते, ताभ्यां परिकुपिताभ्यां . 30 घाटिता, भणति-राजा न भवतीति, द्वितीयदिवसे शनैरारुष्टे, तृतीयदिवसे भणिता-सप्तमे दिवसे
देवकुलेऽस्माकं देवयात्रा तत्र विरहः, इतरथा भ्राता रक्षति, तेन च सदृशो मनुष्यः प्रद्योत इति नाम