SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ६ * आवश्य:नियुजित • रिमद्रीयवृत्ति • समाषांतर (भाग-६) अजीवअपच्चक्खाणकिरिया य, न केसुइ जीवेसु अजीवेसु वा विरती अस्थित्ति ५, दिट्ठिया किरिया दुविहा, तंजहा-जीवदिट्ठिया य अजीवदिट्ठिया य, जीवदिट्ठिया आसाईणं चक्खुदंसणवत्तियाए गच्छइ, अजीवदिट्ठिया चित्तकम्माईणं६, पुट्ठिया किरिया दुविहा पण्णत्ता जीवपुट्ठिया अजीवपुट्ठिया य, जीवपुट्ठिया जो जीवाहियारं पुच्छइ रागेण वा दोसेण वा, अजीवपुट्ठिया 5 अजीवाहिगारं वा, अहवा पुट्ठियत्ति फरिसणकिरिया, तत्थ जीवफरिसणकिरिया इत्थीं पुरिसं नपुंसगं वा स्पृशति, संघट्टेइत्ति भणियं होइ, अजीवेसु सुहनिमित्तं मियलोमाइ वत्थजायं आदि वा रयणजायं स्पृशति७, पाडुच्चिया किरिया दुविहा-जीवपाडुच्चिया अजीवपाडुच्चिया य, जीवं पडुच्च जो बंधो सा जीवपाडुच्चिया, जो पुण अजीवं पडुच्च रागदोसुब्भवो सा જીવને વિશે વિરતિ ન હોવી તે જીવ–અપચ્ચખાણક્રિયા અને અજીવને વિશે વિરતિ ન 10 डोवी ते १-अपथ्यपाठिया. (૬) દૃષ્ટિકાક્રિયા બે પ્રકારની છે. તે આ પ્રમાણે- જીવષ્ટિકા અને અજીવદષ્ટિકા. તેમાં ઘોડા વિગેરે જીવોને જોવા માટે જે જવાની ક્રિયા તે જીવદષ્ટિકા અને ચિત્રો વિગેરે અજીવ વસ્તુને જોવા માટે જે જવાની ક્રિયા તે અજીવદષ્ટિકાક્રિયા. (७) स्पृष्टि अथवा छिठिया प्र1रे 53वायेली छे.- (म प्रथम छिया 15 બે પ્રકારે જણાવે છે–) જીવપૃચ્છિકા એટલે કે રાગ કે દ્વેષથી જીવસંબંધી જે પૂછે (તેની આ પૂછવાની ક્રિયા) જીવપૃચ્છિકાક્રિયા જાણવી. એ જ રીતે જે અજીવસંબંધી રાગ કે દ્વેષથી પૂછે તેની અજીવપૃચ્છિકાક્રિયા જાણવી. અથવા “પૃષ્ટિકા' શબ્દ જાણવો. તેથી સ્પર્શનક્રિયા બે પ્રકારે. તેમાં જીવસ્પર્શનક્રિયા એટલે (રાગ કે દ્વેષથી) સ્ત્રીને, પુરુષને કે નપુંસકને સ્પર્શે અર્થાત્ સંઘટ્ટો કરે. તથા અજવસ્પર્શનક્રિયા એટલે સુખ માટે હરણની રૂંવાટી વિગેરેમાંથી બનેલા વસ્ત્રસમૂહને કે મોતીને 20 विगेरे रत्नसमूडने स्पर्श. (૮) પ્રાતીયિકી ક્રિયા બે પ્રકારે છે – જીવપ્રાતીત્યિકી અને અજીવપ્રાતીયિકી. તેમાં જીવને આશ્રયીને (રાગ-દ્વેષ કરવા દ્વારા) જે કર્મબંધ તે જીવપ્રાતીત્યિકી અને અજીવને આશ્રયીને રાગદ્વેષ કરવા દ્વારા જે કર્મબંધ તે અજીવપ્રાતત્યિક ક્રિયા. ४. अजीवाप्रत्याख्यानक्रिया च, न केषुचिज्जीवेषु अजीवेषु वा विरतिरस्तीति, दृष्टिका क्रिया द्विविधा, 25 तद्यथा-जीवदृष्टिका च अजीवदृष्टिका च, जीवदृष्टिका अश्वादीनां चक्षुर्दर्शनप्रत्ययाय गच्छति, अजीवदृष्टिका चित्रकर्मादीनां, पृच्छिका क्रिया द्विविधा प्रज्ञप्ता-जीवपृच्छिका अजीवपृच्छिका च, जीवपृच्छिका यो जीवाधिकारं पृच्छति रागेण वा द्वेषेण वा, अजीवपृच्छिका अजीवाधिकारं वा, अथवा स्पृष्टिकेति स्पर्शनक्रिया, तत्र जीवस्पर्शनक्रिया स्त्रियं पुरुषं नपुंसकं वा संघट्टयतीति भणितं भवति, अजीवेषु सुखनिमित्तं मृगलोमादिवस्त्रजातं मौक्तिकादि वा रत्नजातं, प्रातीत्यिकी क्रिया द्विविधा-जीवप्रातीत्यिकी 30 अजीवप्रातीत्यिकी च, जीवं प्रतीत्य यो बन्धः सा जीवप्रातीत्यिकी, यः पुनरजीवं प्रतीत्य रागद्वेषोद्भवः सा
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy