SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાધિકાર (પમસિMા...સૂત્ર) . ૫ अणभिग्गहियमिच्छादसणवत्तिया असंणीण संणीणवि जेहिं न किंचि कुतित्थियमयं पडिवण्णं४, अभिग्गहियमिच्छादसणवत्तिया किरिया दुविहा-हीणाइरित्तदंसणे य तव्वइरित्तदंसणे य, हीणा जहा-अंगुट्ठपव्वमेत्तो अप्पा जवमेत्तो सामागतंदुलमेत्तो वालग्गमेत्तो परमाणुमेत्तो हृदये जाज्वल्यमानस्तिष्ठति भ्रूललाटमध्ये वा इत्येवमादि, अहिगा जहा-पंचधणुसइगो अप्पा सव्वगओ अकत्ता अचेयणो इत्येवमादि, एवं हीणाइरित्तदंसणं, तव्वइरित्तदंसणं-नास्त्येवाऽऽत्माऽऽत्मीयो वा 5 भावः नास्त्ययं लोकः न परलोकः असत्स्वभावाः सर्वभावा इत्येवमादि, अपच्चक्खाणकिरिया अविरतानामेव, तेषां न क्वचिद् विरतिरस्ति, सा दुविहा-जीवअपच्चक्खाणकिरिया આભિગ્રહિકમિથ્યાદર્શનપ્રયિકી. તેમાં અનાભિગ્રહિકમિથ્યાદર્શનપ્રયિકી એ એકેન્દ્રિય, વિલેન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિય જીવોને હોય છે. તથા સંજ્ઞી પંચેન્દ્રિયજીવોમાં પણ જે જીવોએ હજુ સુધી કોઈ કુતિર્થિકોના મતને સ્વીકાર્યો નથી. (અર્થાતુ જૈનમત તો નથી જ સ્વીકાર્યો, પણ કુમત પણ 10 જેને હજુ સ્વીકાર્યો નથી, તેવા જીવોને આ ક્રિયા હોય છે. આભિગ્રહિકમિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા બે પ્રકારે છે – હીનાતિરિક્તમતમાં અને તવ્યતિરિક્તદર્શનમાં. હનમત આ પ્રમાણે – આત્મા અંગૂષ્ઠના પર્વ જેટલો છે, અથવા જવના દાણા જેટલો આત્મા છે, અથવા શ્યામાગ (ચોખાની જાતિવિશેષ) ચોખા પ્રમાણ આત્મા છે, અથવા વાળના અગ્રભાગ જેટલો છે, અથવા પરમાણુ જેટલો છે. આવો તે આત્મા હૃદયમાં દીપતો રહ્યો 15 છે. અથવા બે ભવા અને કપાળના મધ્યમાં રહેલો છે. (આ મત હીન છે કારણ કે આત્મા સંપૂર્ણ શરીરને વ્યાપીને રહ્યો છે.) અધિકમત આ પ્રમાણે– પાંચસો ધનુષપ્રમાણ એવો આત્મા છે અથવા સર્વવ્યાપી છે, અકર્તા, અચેતન છે વિગેરે. (ખરેખર તો આ આત્મા શરીરવ્યાપી, કર્યા અને ચેતન છે. માટે જ આ લોકો આત્માને સર્વવ્યાપી માને છે તેથી તેઓ અધિકમત તરીકે કહેવાય છે. તે મિથ્યાત છે.) આ પ્રમાણે 20 હીનાતિરિક્ત આ દર્શન=મત થયો. આ લોકોની ક્રિયા આભિગ્રહિકમિથ્યાદર્શનપ્રચયિકી ક્રિયા જાણવી. તથા તદુવ્યતિરિક્તમત આ પ્રમાણે – આત્મા નથી અથવા પોતાની વિદ્યમાનતા નથી. આ લોક નથી કે પરલોક નથી, સર્વ પદાર્થો અસત્વભાવવાળા એટલે કે મિથ્યા છે વિગેરે. આ લોકોની ક્રિયા પણ આભિગ્રહિકમિથ્યાદર્શનપ્રત્યયિકી છે. (૫) અપચ્ચક્કાણક્રિયા અવિરતોને જ જાણવી, કારણ કે તેઓને કોઈ વિષયમાં 25 વિરતિ હોતી નથી. આ ક્રિયા બે પ્રકારે છે– જીવઅપચ્ચખ્ખાણક્રિયા અને અજીવઅપચ્ચખ્ખાણક્રિયા. ३. अनभिगृहीत-मिथ्यादर्शनप्रत्ययिकी असंज्ञिनां संज्ञिनामपि यैर्न किञ्चित् कुतीर्थिकमतं प्रतिपन्न, अभिगृहीतमिथ्यादर्शन-प्रत्ययिकी क्रिया द्विविधा-हीनातिरिक्तदर्शने च तद्व्यतिरिक्तदर्शने च, हीना यथा अङ्गुष्ठपर्वमात्र आत्मा यवमात्रः श्यामाकतन्दुलमात्रो वालाग्रमात्रः परमाणुमात्रः, अधिका यथा पञ्चधनुःशतिक आत्मा सर्वगतोऽकर्ता अचेतनः, एवं हीनातिरिक्तदर्शनं, तद्व्यतिरिक्तदर्शनं, 30 अप्रत्याख्यानक्रिया, सा द्विविधा-जीवाप्रत्याख्यानक्रिया
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy