SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ४ . मावश्यनियुक्ति • रिमद्रीयवृत्ति • समाषांतर (11-६) 'नेसत्थिया१० साहत्थिया११ आणमणिया१२ वियारणिया१३ अणाभोगवत्तिया१४ अणवकंखवत्तिया१५ पओगकिरिया१६ समुयाणकिरिया१७ पेज्जवत्तिया१८ दोसवत्तिया१९ ईरियावहिया२० चेत्ति, तत्थारंभिया दुविहा-जीवारंभिया य अजीवारंभिया य, जीवारंभिया-जं जीवे आरंभइ, अजीवारंभिया-अजीवे आरंभइ१, पारिग्गहिया किरिया दुविहा-जीवपारिग्गहिया 5 अजीवपारिग्गहिया य, जीवपारिग्गहिया-जीवे परिगिण्हइ, अजीवपारिग्गहिया-अजीवे परिगिण्हइ२, मायावत्तिया किरिया दुविहा-आयभाववंचणा य परभाववंचणा य, आयभाववंचणा अप्पणोच्चयं भावं गृहइ नियडीमंतो उज्जुयभावं दंसेइ, संजमाइसिढिलो वा करणफडाडोवं दरिसेइ, परभाववंचणा तं तं आयरति जेण परो वंचिज्जइ कूडलेहकरणाईहिं ३, मिच्छादसणवत्तिया किरिया दुविहा-अणभिग्गहियमिच्छादसणवत्तिया य अभिग्गहियमिच्छादसणवत्तिया य, 10 (८)सामन्तोपनिपातिी, (१०) नैसृष्टिी, (११) स्वास्ति..., (१२) माशापनि.डी., (१३) वैीि . अथवा वैया२९151, (१४) अनामोरात्ययिडी, (१५) अनपक्षाप्रत्ययही, (१६) प्रयोगठिया, ' (१७) समुहानठिया, (१८) प्रत्यायी, (१८) द्वेषप्रत्ययिडी, भने (२०) अापथि.डी. (૧) તેમાં આરંભિકી બે પ્રકારે – જીવારંભિકી અને અજીવારંભિકી. જીવોનો જે આરંભ=હિંસા કરે તે જીવારંભિકી, અને અજીવોનો આરંભ કરે તે અજીવારંભિકી. (૨) 15 પારિગ્રહિકી બે પ્રકારે – જીવપારિગ્રહિક અને અજીવપારિગ્રહિતી. જેમાં જીવોનો પરિગ્રહ કરે તે જીવપારિગ્રહિતી અને જેમાં અજીવોનો પરિગ્રહ કરે તે અજીવપારિગ્રહિતી. (૩) માયાપ્રત્યયિકી બે પ્રકારે–આત્મભાવવંચના અને પરભાવવંચના. આત્મભાવવંચના એટલે માયાવી પોતાના આંતરિકભાવોને છુપાવે અને પોતાની સરળતા દેખાડે. અથવા સંયમ વિગેરેમાં શિથિલ પોતે બહારથી ક્રિયાઓના આડંબરને એટલે કે બહારથી પુષ્કળ ક્રિયાચુસ્તતા દેખાડે. પરભાવવંચના એટલે પોતે 20 ખોટા લેખ લખવા વિગેરેદ્વારા તે તે વસ્તુને આચરે કે જેથી સામેવાળો ઠગાઈ જાય. (એટલે કે સામેવાળા સાથે એવું વર્તન કરે છે જેથી સામેવાળો વિશ્વાસ મુકતો થઈ જાય અને જ્યારે અવસર આવે ત્યારે માયાપૂર્વક ખોટા લેખો વિગેરેદ્વારા સામેવાળાને ઠગી જાય.) : (૪) મિથ્યાદર્શનપ્રત્યયિકી બે પ્રકારેઅનાભિગ્રહિકમિથ્યાદર્શનપ્રત્યયિકી અને २. नैःसृष्टिकी स्वाहस्तिकी आज्ञापनिकी विदारणिकी अनाभोगप्रत्ययिकी अनवकाङ्क्षाप्रत्ययिकी 25 प्रयोगक्रिया समुदानक्रिया प्रेमप्रत्ययिकी द्वेषप्रत्ययिकी ऐर्यापथिकी चेति । तत्रारम्भिकी द्विविधा जीवारम्भिकी अजीवारम्भिकी च, जीवारम्भिकी यज्जीवान् आरम्भयति, अजीवारम्भिकी अजीवानारम्भयति, पारिग्रहिकी क्रिया द्विविधा-जीवपारिग्रहिकी अजीवपारिग्रहिकी च, जीवपारिग्रहिकी जीवान् परिगृह्णाति, अजीवपारिग्रहिकी अजीवान् परिगृह्णाति, मायाप्रत्ययिकी क्रिया द्विविधा आत्मभाववञ्चना च परभाववञ्चना च, आत्मभाववञ्चना आत्मीयं भावं निगृहति निकृतिमान् ऋजुभावं 30 दर्शयति, संयमादिशिथिलो वा करणस्फटाटोपं दर्शयति, परभाववञ्चना तत्तदाचरति येन परो वञ्च्यते कटलेखकरणादिभिः, मिथ्यादर्शनप्रत्ययिकी क्रिया द्विविधा-अनभिगृहीतमिथ्यादर्शनप्रत्ययिकी च । अभिगहीतमिथ्यादर्शनप्रत्ययिकी च,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy