SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદ્યોતના તાબામાં અભયકુમાર (નિ. ૧૨૮૫) * १७५ पुव्वि व संजइमूले कवडसढत्तणं गहेऊण गयाओ, अन्नेसु य गामणयरेसु जत्थ संजया सड्डा यं तहिं २ अइंतिओ सुट्टुयरं बहुसुयाओ जायाओ, रायगिहं गयाओ, बाहिं उज्जाणे ठियाउ चेयाणि वंदंतीउ घरचेइयपरिवाडीए अभयघरमइगयाओ निसीहियत्ति, अभओ दवणं उम्मुक्कभूसणाउ उट्ठिओ सागयं निसीहियाएत्ति, चेइयाणि दरिसियाणि वंदियाणि य, अभयं वंदित्ता निविट्ठाओ, जम्मभूमी उणिक्खमणणाणणिव्वाणभूमीओ वंदावेंति, पुच्छ्इ - कओ ?, ताओ कहेंति - उज्जेणीए 5 अग वाणियत् तस् य भज्जाओ, सो कालगओ, अम्हे पव्वइउंकामाओ, न तीरंति पव्वइएहिं चेइयाणि वंदिउं पढितव्वएण, भणियाओ य पाहुणियाउ होह, भांति - अब्भत्तट्ठियाओ अम्हे, सुचिरं अच्छित्ता गयाओ, बितियदिवसे अभओ एक्कगो आसेणं पगे पगओ, एह मम घरे પછી સાત સ્ત્રીઓ, માણસો, વાહનો અને ઘણું બધું ભક્ત–પાન લઈને તે ગણિકા જવા નીકળી. વચ્ચે બીજા ગામનગરોમાં જ્યાં જ્યાં સાધુઓ અને શ્રાવકો હોય ત્યાં ત્યાં બધે જતી સ્ત્રીઓ 10 સહિતની આ ગણિકા સારી રીતે બહુશ્રુત જ્ઞાનને પામનારી થઈ. = ક્રમે કરીને તેઓ બધા રાજગૃહમાં આવ્યા. બહાર ઉદ્યાનમાં રહ્યાં. ચૈત્યોને વંદન કરતા કરતા ગૃહચૈત્યના ક્રમે નિસીહિ બોલતી અભયના ઘરે તે બધી પહોંચી. ત્યારે આભૂષણો વિનાની (છતાં સુંદરરૂપવાળી) તેણીઓને જોઈને અભય ઊભો થયો અને કહ્યું – “નિસીહિ કરનારનું સ્વાગત छे.” समये जधा यैत्यो ( प्रमुख) जताव्या अने तेखोखे वंहन य. त्यार पछी अभयने 15 પ્રણામ કરીને તે બધા બેઠા. ત્યાર પછી તીર્થંકરોની જન્મભૂમિ, નિષ્ક્રમણ=દીક્ષાભૂમિ, કેવલજ્ઞાન અને નિર્વાણભૂમિઓને વંદન કરાવે છે. ત્યાર બાદ અભયે પૂછ્યું– “તમે ક્યાંથી આવો છો ?” તેઓએ કહ્યું – ‘ઉજ્જયિનીનગરીમાં અમુક વેપારીપુત્ર છે તેની અમે પત્નીઓ છીએ. અમારો પતિ મૃત્યુ પામ્યો છે. તેથી અમે બધી પત્નીઓ દીક્ષા લેવાની ઇચ્છાવાળી છીએ. વળી દીક્ષા લીધા બાદ સ્વાધ્યાયાદિને કારણે ચૈત્યોની 20 વંદના કરવી શક્ય નથી. (તેથી અમે ચૈત્યોની વંદના માટે નીકળ્યા છે.) અભયે કહ્યું – “મારે ત્યાં આજે તમે મહેમાન થાઓ.” તેઓએ કહ્યું – “આજે અમારે ઉપવાસ છે.” ઘણીવાર સુધી અભયના ઘરે રહીને ત્યાંથી તેઓ નીકળ્યા. બીજા દિવસે અભય સવારે એકલો અશ્વ ઉપર બેસી ४०. च पूर्वमेव संयतीमूले कपटश्राद्धत्वं गृहीत्वा गताः, अन्येषु च ग्रामनगरेषु यत्र संयताः श्राद्धाश्च तत्रातिगच्छन्त्यः सुष्ठुतरं बहुश्रुता जाता:, राजगृहं गताः, बहिरुद्याने स्थिताश्चैत्यानि वन्दमाना 25 गृहचैत्यपरिपाट्याऽभयगृहमतिगता नैषेधिकीति ( भणितवन्त्यः), अभयो दृष्ट्वोन्मुक्तभूषणा उत्थितः स्वागतं नैषेधिकीनामिति, चैत्यानि दर्शितानि वन्दितानि च, अभयं वन्दित्वा निविष्टाः, जन्मभूमीर्निष्क्रमणज्ञाननिर्वाणभूमीर्वन्दयन्ति पृच्छति - कुतः ?, ताः कथयन्ति - उज्जयिन्याममुको वणिक्पुत्रः तस्य च भार्याः, कालगतः, पठितव्येन, वयं प्रव्रजितुकामाः, न शक्यते प्रव्रजिताभिश्चैत्यानि वन्दितुं पठितव्येन भणिताश्चप्राघूर्णिका भवत, भणन्ति - अभक्तस्थिता वयं, सुचिरं स्थित्वा गताः, द्वितीयदिवसे अभयः एकाकी अश्वेन 30 प्रभाते प्रगतः, आयात मम गृहे स
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy