SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-१) ३९ भाइ - मा संकह, नासेमि से वायंति, तेण खंधावारणिवेसजाणएण भूमीगया दिणारा लोहसंघाडएस निक्खाया दंडवासत्थाणेसु, सो आगओ रोधति, जुज्झिया कईवि दिवसे, पच्छा अभओ लेहं देइ, जहा तव दंडिया सव्वे सेणिएण भिण्णा णास मा घेप्पिहिसि, अह वि अपच्चओ ते अमुगस्स य अमुगस्स य दंडस्स अमुगं पएसं खणह, तेण खयं, दिट्ठो, नट्ठो य, पच्छतो सेणिएण बलं 5 विलोलियं, ते रायाणो सव्वे पकहिंति - न एयस्स कारी अम्हे, अभएण एसा माया कया, तेण पत्तीयं । अण्णया सो अत्थाणीए भणइ - सो मम नत्थि ? जो तं आणेज्ज, अण्णया एगा गणिया भणइ - अहं आणेमि, नवरं मम बितिज्जिगाउ दिज्जंतु, दिण्णाओ से सत्त बितिज्जिगाओ जाओ से रुच्वंति मज्झिमवयाओ, मणुस्सावि थेरा, तेहिं समं पवहणेहिं सुबहुएण य भत्तपाणेण ત્યાર પછી અભયે સ્કંધાવારના નિવાસસ્થાનને જાણનાર વ્યક્તિદ્વારા શત્રુરાજાઓના નિવાસ 10 સ્થાને લોઢાના ઘડામાં દિનારો મૂકી તે ઘડાઓને ભૂમિમાં છુપાવી દીધા. પ્રદ્યોતરાજા આવીને નગરને ઘેરે છે. કેટલાક દિવસ સુધી યુદ્ધ કર્યું. પછી અભયે પ્રદ્યોતરાજાને એક લેખ મોકલ્યો કે “તારા બધા ખંડિયા રાજાઓને શ્રેણિકે ફોડી નાંખ્યા છે. તેથી તું ભાગી જા નહીં તો પકડાઈ જઈશ. છતાં જો તને વિશ્વાસ ન હોય તો અમુક અમુક રાજાના અમુક–અમુક પ્રદેશને ખોદ.’ પ્રદ્યોતે ખોદ્યું. તેમાં દિનારથી ભરેલો ઘડો દેખાયો. તેથી તે ભાગી ગયો. પાછળથી શ્રેણિકે 15 સૈન્યને ભાંગી નાંખ્યું. આ બાજુ બધા રાજાઓ પ્રદ્યોતરાજા ને કહેવા લાગ્યા કે "समें जावु કર્યું નથી. (અર્થાત્ તે દિનારો અમે લીધી નથી.) આ બધી અભયંકુમારની માયા છે. પ્રદ્યોતે રાજાઓની વાત સ્વીકારી. પ્રદ્યોતરાજાના તાબામાં અભયકુમાર એકવાર પ્રદ્યોતે રાજ્યસભામાં કહ્યું કે— “શું મારી પાસે એવી કોઈ વ્યક્તિ નથી ? કે જે 20 અભયને પકડી લાવે.” થોડાક સમય પછી એક ગણિકાએ કહ્યું – “હું અભયને લાવીશ. પરંતુ તે માટે મને સહાયરૂપે બીજી સ્ત્રીઓ આપો.” પ્રદ્યોતે તેને સહાયરૂપે બીજી પોતાને રૂચે એવી સાત સ્ત્રીઓ મધ્યમવયવાળી આપી. તથા પીઢ માણસો પણ આપ્યા. જતા પહેલાં તે ગણિકાએ સાધ્વીજી પાસે કપટીશ્રાવિકાપણું ગ્રહણ કર્યું. (અર્થાત્ શ્રાવિકાનો આચાર શીખી લીધો.) ત્યાર ३९. भणति मा शङ्कध्वं नाशयामि तस्य व्रातमिति, तेन स्कन्धावारनिवेशज्ञायकेन भूमिगता दीनारा 25 लोहश्रृङ्गाटकेषु निखाता दण्डावासस्थानेषु स आगतो रुणद्धि, योधिताः कतिचिद्दिवसान्, पश्चादभयो लेखं ददाति, यथा तव दण्डिकाः सर्वे श्रेणिकेन भेदिता नश्य मा गृह्णीत, अथाप्यप्रत्ययस्तवामुकस्य च अमुकस्य च दण्डिकस्यामुकं प्रदेशं खन, तेन खातं, दृष्टो, नष्टश्च पृष्टतः श्रेणिकेन बलं विलोलितं, तेऽपि राजानः सर्वे प्रकथयन्ति - नैतस्य कर्त्तारो वयं, अभयेनैषा माया कृता, तेन प्रत्ययितं । अन्यदा स आस्थान्यां भणति - स मम नास्ति ? यस्तमानयेत्, अन्यदैका गणिका भणति - अहमानयामि, नवरं मम 30 साहाय्यिका दीयन्तां, दत्तास्तस्याः सप्त द्वैतीयिका यास्तस्यै रोचन्ते मध्यवयसः, मनुष्या अपि स्थविरा:, समं प्रवहणैर्बहुकेन च भक्तपानेन
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy