________________
૧૭૦ * आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - ६)
३५.
"तेसिं पुत्तो तत्थ देवकुलं करेइ, तं इयाणि महाकालं जायं, लोएण परिग्गहियं एयं, उत्तरचूलियाए भणि पाडलिपुत्तेति, समत्तं अणिस्सियतवो महागिरीणं । अणिस्सितोवहाणत्ति गयं ४ । इयाणि सिक्खति पयं, सा दुविहा- गहणसिक्खा आसेवणासिक्खा य, तत्थ— खितिचणउसभकुसग्गं रायगिहं चंपपाडलीपुत्तं ।
5
नंदे सगडाले थूलभद्दसिरिए वररुची य ॥१२८५ ॥
एईए वक्खाणं- अतीत अद्धाए खिड्पइट्ठियं णयरं, जियसत्तू राया, तस्स णयरस्स वत्थूणि उस्सण्णाणि, अण्णं णयरद्वाणं वत्थुपाढएहिं मग्गावेइ, तेहिं एगं चणयक्खेत्तं अतीव पुप्फेहिं फलेहि य उववेयं दद्धुं तत्थ चणयपुरं निवेसियं, कालेण तस्स वत्थूणि खीणाणि, पुण मग्गज्जइ, तत्थ एगो वसहो अण्णेहिं पारद्धो एगंमि रण्णे अच्छइ, न तीरइ अन्नेहिं वसहेहिं 10 તેનો પુત્ર મોટો થઈને તે શ્મશાનમાં દેવકુલ=મંદિર બનાવે છે (જેમાં પિતાની શરીરપ્રમાણે अंयार्धवाणी प्रतिमा स्थापी उक्तमुपदेशपदे पिउपडिमासमणुगयं कारियमाययणमुत्तुंगम् - २१८ ) वर्षो पछी ते सोझेवडे ( = जौद्ध भिक्षुखोवडे - उपदेशपदे, ब्राह्मणोवडे - दीपिकायां ) ते मंदिर दुजभे ऽरायुं. ४ अत्यारे (= टीझरना समये) महाडास नामे प्रसिद्ध छे. उत्तरयूसिडामां (= ?) પાટલિપુત્ર કહ્યું છે. (અર્થાત્ આ ઘટના ઉજ્જયિનીમાં નહીં પણ પાટલિપુત્રમાં બની તેમ ક્યું છે.) 15 આર્યમહાગિરિએ અનિશ્રિત તપ કર્યો. આ પ્રમાણે અનિશ્રિતોપધાનનામનું ચોથું દ્વાર પૂર્ણ થયું.
11922811
ગ્રહણશિક્ષા
અવતરણિકા : હવે શિક્ષાપદનું વર્ણન કરાય છે. તે શિક્ષા બે પ્રકારે છે अनं खासेवनशिक्षा. तेमां (उधाहरणगाथा)
-
गाथार्थ : क्षितिप्रतिष्ठित -याम्पुर - ऋषमपुर - दुशाग्रपुर - राष्४गृह-यंपा - पाटलिपुत्र20 नंही - शहरास - स्थूलभद्र - श्रिय जने वरस्थी.
टीडार्थ :
* (५) शिक्षा पर स्थूलभद्र
ભૂતકાળમાં ક્ષિતિપ્રતિષ્ઠિતનામનું નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. તે નગરની વસ્તુઓ નાશ પામતી હતી. તેથી રાજા વાસ્તુશાસ્ત્રને જાણનારાઓ દ્વારા નગર માટે બીજું સ્થાન શોધાવડાવે છે. વાસ્તુશાસ્ત્રજ્ઞોએ પુષ્પો અને ફૂલોવડે સારી રીતે યુક્ત એવા ચણાના ખેતરને જોઈને ત્યાં ચણકપુર 25 સ્થાપિત કર્યું. થોડા સમય પછી તે નગરની વસ્તુઓ પણ નાશ પામવા માંડી. તેથી રાજા ફરીથી બીજું સ્થાન તપાસ કરાવે છે. તેમાં એક બળદ કે જે બીજા બળદોવડે અજેય છે તે એક જંગલમાં
३५.
तेषां पुत्रस्तत्र देवकुलं करोति, तदिदानीं महाकालं जातं, लोकेन परिगृहीतमेतत्, उत्तरचूलिकायां भणितं पाटलिपुत्रमिति, समाप्तं अनिश्रितोपधानं महागिरीणां अनिश्रितोपधानमिति गतं ४ । इदानीं शिक्षेति पदं, साद्विविधा - ग्रहणशिक्षा आसेवनाशिक्षा च तत्र तस्या व्याख्यानं - अतीताद्धायां क्षितिप्रतिष्ठितं नगरं, 30 जितशत्रू राजा, तस्य नगरस्य वस्तून्युत्सन्नानि, अन्यन्नगरस्थानं वास्तुपाठकैर्मार्गयति, तैरेकं चणकक्षेत्रं अतीव पुष्यैः फलैश्चोपपेतं दृष्ट्वा तत्र चणकपुरं निवेशितं, कालेन तस्य वस्तूनि क्षीणानि, पुनरपि मार्गयति, तत्रैको वृषभोऽन्यैरजेयरेकस्मिन्नरण्ये तिष्ठति, न शक्यतेऽन्यैर्वृषभैः