________________
અવંતીસુકુમાલની કથા (નિ. ૧૨૮૪) * ૧૬૯ ऐरिसंति जाई सरिया, तेसि मूलं गओ, साहइ - अहं अवंतिसुकुमालोत्ति नलिणिगुम्मे देवो आसि, तस्स उस्सुग्गोमि, पव्वयामि, असमत्थो अहं दीहं सामन्नपरियागं अणुपालेडं, इंगिणि साहेमि, तेवि माया तेणापुच्छियत्ति नेच्छंति, सयमेव लोयं करेति, मा सयंगिहीयलिंगो हवउत्ति लिंगं दिण्णं, मसाणे कंथारकुडंगं तत्थ भत्तं पच्चक्खायं, सुकुमालएहिं पाएहिं लोहियगंधेण सिवाए सपेल्लियाए आगमणं, सिवा एगं पायं खायइ, एगं चिल्लगाणि, पढमे जामे जण्णुयाणि बीए ऊरू 5 तइए पोट्टं कालगओ, गंधोदगपुप्फवासं, आयरियाणं आलोयणा, भज्जाणं परंपरं पुच्छा, आयरिएहिं कहियं, सव्विड्डीए सुण्हाहिं समं गया मसाणं, पव्वइयाओ य, एगा गुव्विणी नियत्ता, નીકળ્યો. ક્યાંક આવું સાંભળ્યું છે એવું વિચારતા તેણે જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તે આચાર્ય પાસે ગયો અને કહ્યું – “હું અવંતીસુકુમાલ છું. પૂર્વે નલિનીગુવિમાનમાં હું દેવ હતો. ફરી તે સ્થાને જવાની ઉત્સુકતાવાળો છું. માટે પ્રવ્રજ્યા ગ્રહણ કરવી છે. પરંતુ હું લાંબા કાળ સુધી 10 શ્રામણ્યપર્યાયનું (=દીક્ષાજીવનનું) પાલન કરવા સમર્થ નથી. તેથી હું અનશન કરવા ઇચ્છું છું.”
અવંતીસુકુમાલે દીક્ષા કે અનશન માટે પોતાની માતાને પૂછ્યું નહોતું તેથી આર્યસુહસ્તિ તેને અનુજ્ઞા આપવા ઇચ્છતા નથી. અવંતીસુકુમાલે જાતે જ લોચ કર્યો. (તેથી આચાર્યે પોતાના જ્ઞાનમાં જોયું કે આ રીતે જ એનું કાર્ય સિદ્ધ થવાનું છે અને) જાતે જ સાધુવેષ ગ્રહણ કરનારો ન થાય માટે તેને સાધુવેષ આપ્યો. શ્મશાનમાં કંથારનામના વૃક્ષોનું વન હતું. ત્યાં અનશન સ્વીકારીને 15 (કાયોત્સર્ગમુદ્રામાં) અવંતીસુકુમાલ રહ્યાં. (શ્મશાનમાં જતી વેળાએ રસ્તાના કાંટા વિગેરેથી સુકુમાલ હોવાથી પગ વિંધાયા જેથી લોહી નીકળ્યું.)
સુકુમાલ એવા પગોમાંથી નીકળતા લોહીના ગંધથી પોતાના બચ્ચાઓ સહિત શિયાળીણી ત્યાં આવી. એક પગને શિયાળીણી ખાય છે, તો બીજા પગને બચ્ચાઓ ખાય છે. પ્રથમ પ્રહરમાં ઢીંચણ સુધીનો પગ ખાધો. બીજા પ્રહરમાં સાથળોને અને ત્રીજા પ્રહરમાં પેટને ખાદું જેથી 20 અવંતીસુકુમાલમુનિ કાળ પામ્યા. સુગંધી જલ અને પુષ્પોની વૃષ્ટિ થઈ. બીજા દિવસે માતાએ આચાર્યને પુત્ર અંગેની આલોચના=પૃચ્છા કરી. પત્નીઓ પતિ અંગે પરસ્પર પૂછે છે. આચાર્યે સર્વ વાત કરી. માતા સર્વઋદ્ધિ સાથે પુત્રવધૂઓ સહિત શ્મશાનમાં ગઈ. (સઘળો વૃતાન્ત જાણતા વૈરાગ્ય થવાથી) પુત્રવધૂઓ સહિત માતાએ દીક્ષા લીધી. એક પુત્રવધુએ ગર્ભવાળી હોવાથી દીક્ષા ન લીધી. ३४. इदृशमिति जातिः સ્મૃતા, , તેમાં મૂર્ત્ત રાત:, થયતિ–અહં અવનીનુમાન કૃતિ નત્તિની શુભે તેવોડમવં, 25 तस्मात्सुकोऽस्मि प्रव्रजामि, असमर्थऽहं श्रामण्यमनुपालयितुं इङ्गिनीं करोमि तेऽपि माता तेनापृष्टेति नेच्छन्ति, स्वयमेव लोचं करोति, मा स्वयंगृहीतलिङ्गो भूदिति लिङ्गं दत्तं, श्मशाने कंथारकुटङ्कं तत्र भक्तं प्रत्याख्यातं, सुकुमालयोः पादयोः रुधिरगन्धेन शिवायाः सशिशुकाया आगमनं, एकं पादं शिवा खादति, एकं शिशवः प्रथमे यामे जानुनी द्वितीये ऊरुणी तृतीये उदरं कालगतः, गन्धोदकपुष्पवर्षं, आचार्येभ्य આલોચના, માર્યાનાં પરમ્પરળ પૃચ્છા, આચાર્યં: થિત, સર્વધ્ન નુામિ: સમં ગતા સ્મશાન, પ્રવ્રુનિતાશ્ર્વ, 30 एका गर्भिणी निवृत्ता,