________________
૧૬૮
* आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - ६)
उज्ज
पैँयाहिणं करेइ, ताहे तस्स हत्थिस्स दसण्णकुडे पव्वए पयाणि देवप्पहावेण उडियाणि, तेण णामं कयं गयग्गपदग्गोत्ति, ताहे सो दसन्नभद्दो तं पेच्छिऊण एरिसा कओ अम्हारिसाणमिड्डी ?, अहो कल्लase धम्मो, अहमवि करेमि, ताहे सो पव्वयइ, एसा गयग्गपयस्स उप्पत्ती, तत्थ महागिरीहिं भत्तं पच्चक्खायं देवत्तं गया, सुहत्थीवि उज्जेणि जियपडिमं वंदया गया, 5 ठिया, भणिया य साहुणो-वसहिं मग्गहत्ति, तत्थ एगो संघाडगो सुभद्दाए सिट्टिभज्जाए घरं भिक्खस्स अइगओ पुच्छिया ताए-कओ भगवंतो ?, तेहिं भणियं - सुहत्थिस्स, वसहिं मग्गामो, जाणसालाउ दरिसियाउ, तत्थ ठिया, अन्नया पओसकाले आयरिया नलिणिगुम्मं अज्झयणं परियट्टंति, तीसे पुत्तो अवंतिसुकुमालो सत्ततले पासाए बत्तीसाहिं भज्जाहिं समं उवललई, तेण सुत्तविबुद्धेण सुयं, न एयं नाडगंति भूमीओ भूमीयं सुणंतो २ उदिण्णो, बाहिं निग्गओ, कत्थ
10 છાપ દર્શાણકૂટનામના પર્વત ઉપર દેવના પ્રભાવથી પડી. તેથી તે પર્વતનું નામ ગજાગ્રપદાગ્ર પડ્યું.. ત્યારે તે દર્શાણભદ્ર ઇન્દ્રની ઋદ્ધિને જોઈને અમારા જેવા પાસે આવી ઋદ્ધિ ક્યાંથી ? અહો ! આ દેવે પૂર્વભવમાં ધર્મ કર્યો છે (માટે આવી ઋદ્ધિ એને પ્રાપ્ત થઈ છે. તેથી) હું પણ ધર્મને કરીશ. એમ વિચારી તેણે પણ પ્રવ્રજ્યા લીધી. આ પ્રમાણે ગજાગ્રપદપર્વતની ઉત્પત્તિ કહી. ત્યાં આર્યમહાગિરિએ ભક્તનું પચ્ચક્ખાણ (=અનશન) કરી દેવલોકમાં ગયા.
* અવંતીસુકુમાલની કથા
-
આર્યસુહસ્તિ પણ જીવત્પ્રતિમાના વંદનાર્થે ઉજ્જયિની ગયા. ત્યાં ઉદ્યાનમાં રહ્યાં. અને સાધુઓને કહ્યું – “તમે વસતિની ગવેષણા કરો.’ તેમાં એક સંઘાટક ટુકડી સુભદ્રાનામની શ્રેષ્ઠિની પત્નીના ઘરે ભિક્ષા માટે ગઈ. સુભદ્રાએ પૂછ્યું – “તમે કોના શિષ્ય છો ?” તેઓએ કહ્યું “આર્યસુહસ્તિના, અમે વસતિની શોધ કરીએ છીએ.” સુભદ્રાએ યાનશાળા (= વાહનો મૂકવાનું 20 સ્થાન) બતાવી. બધા સાધુઓ ત્યાં રહ્યાં. એકવાર આચાર્ય રાત્રિની પહેલી પોરિસીમાં નલિનીગુલ્મ નામના અધ્યયનનું પરાવર્તન કરતા હતા. સુભદ્રાનો પુત્ર અવંતીસુકુમાલ મહેલના સાતમા માળે બત્રીસ પત્નીઓ સાથે રહેતો હતો. સૂઈને ઊઠેલા તેણે આ અધ્યયન સાંભળ્યું. આ નાટક નથી. (તેથી શું છે ? તે જોવા માટે) દરેક માળથી સાંભળતા સાંભળતા તે નીચે ઉતર્યો. મહેલની બહાર ३३. प्रदक्षिणं करोति, तदा तस्य हस्तिनो दशार्णकूटे पर्वते पादा देवताप्रभावेनोत्थिताः, तेन नाम कृतं 25 गजाग्रपदाग्र इति, तदा स दशार्णभद्रस्तां प्रेक्ष्य ईदृशी कुतोऽस्माकमृद्धिः ?, अहो कुतोऽनेन धर्मः, अहमपि करोमि, तदा स प्रव्रजति, एषा गजाग्रपदकस्य उत्पत्तिः, तत्र महागिरिभिर्भक्तं प्रत्याख्यातं देवत्वं गताः, सुहस्तिनोऽपि उज्जयिनीं जीवत्प्रतिमावन्दका गताः, उद्याने स्थिताः भणिताश्च साधवः - वसतिं मार्गयतेति, तत्रैकः संघाटकः सुभद्रायाः श्रेष्ठिभार्याया गृहं भिक्षायातिगतः पृष्टास्तया-कुतो भगवन्तः ?, तैर्भणितं - सुहस्तिनः, वसतिं मार्गयाम:, यानशाला दर्शिताः, तत्र स्थिताः, अन्यदा प्रदोषकाले आचार्या . 30 नलिनीगुल्ममध्ययनं परिवर्त्तयन्ति, तस्याः पुत्रोऽवन्तीसुकुमालः सप्ततले प्रासादे द्वात्रिंशता भार्याभिः सममुपललति, तेन सुप्तावबुद्धेन श्रुतं नैतन्नाटकमिति भूमेर्भूमिमुत्तीर्णः श्रृण्वन्, बहिर्निर्गतः क्व
15