SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષા ઉપર સ્થૂલભદ્રની કથા (નિ. ૧૨૮૫) ૧૭૧ पराजिणिउं, तत्थ उसभपुरं निवेसियं, पुणरवि कालेण उस्सन्नं, पुणोवि मग्गंति, कुसथंबो दिट्ठो अतीवपमाणाकितिविसिट्ठो, तत्थ कुसग्गपुरं जायं, तंमि य काले पसेणई राया, तं च णयरं पुणो २ अग्गिणा डज्झइ, ताहे लोगस्स भयजणणनिमित्तं घोसावेइ-जस्स घरे अग्गी उढेइ सो णगराओ निच्छुब्भइ, तत्थ महाणसियाणं पमाएण रण्णो चेव घराओ अग्गी उट्ठिओ ते सच्चपइण्णा रायाणो-जइ अप्पगं ण सासयामि तो कहं अन्नंति निग्गओ णयराओ, तस्स गाउयमित्ते ठिओ, 5 ताहे दंडभडभोइया वाणियगा य तत्थ वच्चंति भणंति-कहिं वच्चह ?, आह-रायगिहंति, कओ एह ? रायगिहाओ, एवं णयरं रायगिह जायं, जया य राइणो गिहे अग्गी उठ्ठिओ तओ कुमारा जं जस्स पियं आसो हत्थी वा तं तेण णीणियं सेणिएण भिंभा णीणिया, रायाए पुच्छिया-केण રહે છે. કોઈ બીજા બળદો તે બળદને હરાવવા સમર્થ બનતા નથી. તેથી વાસ્તુશાસ્ત્રજ્ઞોએ તે બળદના સ્થાને ઋષભપુર વસાવ્યું.તે નગર પણ થોડા સમય બાદ નાશ પામ્યું. તેથી રાજા અન્ય સ્થાનની 10 તપાસ કરાવે છે. તેમાં એક સ્થાને વિશિષ્ટ આકૃતિ અને પ્રમાણમાં મોટો એવો ઘાસનો ઢગલો જોયો. તેથી ત્યાં કુશાગ્રપુર સ્થપાયું. તે સમયે રાજા તરીકે પ્રસેનજિત્ હતો. તે નગર વારંવાર અગ્નિથી બળી જતું. તેથી લોકોને ભય ઊભો કરવા રાજાએ ઘોષણા કરાવી કે – “જેના ઘરમાં અગ્નિ લાગશે, તેને નગરથી બહાર કાઢવામાં આવશે.” તેમાં થયું એવું કે એકવાર રાજાના રસોઈયાઓના પ્રમાદને કારણે રાજાના ઘરમાંથી જ આગ નીકળી. 15 તે સમયના રાજાઓ સત્યપ્રતિજ્ઞાવાળા હતા. (તેથી આ રાજાએ પણ વિચાર્યું કે, “જો હું મારી જાતને દંડ કરીશ નહીં તો બીજા ઉપર શાસન કેવી રીતે ચલાવી શકીશ.” તેથી તે રાજા પોતે નગરમાંથી બહાર નીકળ્યો. અને તે નગરથી એક ગાઉ દૂરના સ્થાને જઈને રહ્યો. ત્યારે સેનાપતિ, સૈનિક,ગામનો મુખી અને વેપારીઓ એ તરફ જતી વેળાએ એકબીજાને પૂછે કે – “ક્યાં જાઓ છો ?” ત્યારે તેઓ કહે – “રાજગૃહમાં (=રાજાના ઘરે જઈએ છીએ.” “ક્યાંથી આવો 20 છો ?” ત્યારે કહે – “રાજગૃહથી.” આ પ્રમાણે ત્યાં રાજગૃહનગર થયું. - જ્યારે રાજાના ઘરમાં આગ લાગી હતી ત્યારે રાજકુમારો, હાથી કે ઘોડા જેને જે પ્રિય હતું તે તે વસ્તુ લઈને ઘરમાંથી નીકળ્યાં. તેમાં શ્રેણિકે પોતાની સાથે ભંભા લીધી. રાજાએ બધા ३६. पराजेतुं, तत्र वृषभपुरं निवेशितं, पुनरपि कालेनोत्सन्नं, पुनरपि मार्गयन्ति, कुशस्तम्बो दृष्टोऽतीवप्रमाणाकृतिविशिष्टः, तत्र कुशाग्रपुरं जातं, तस्मिंश्च काले प्रसेनजित् राजा, तच्च नगरं पुनः २ अग्निना दह्यते, 25 तदा लोकस्य भयजनननिमित्तं घोषयति-यस्य गृहेऽग्निरुत्तिष्ठति स नगरात् निष्काश्यते, तत्र महानसिकानां प्रमादेन राज्ञ एव गृहात् अग्निरुत्थितः, ते सत्यप्रतिज्ञा राजानः-यद्यात्मानं न शास्मि तदा कथमन्यमिति निर्गतो नगरात्, तस्मात् गव्यूतमात्रे स्थितः, तदा दण्डिकभटभोजिका वणिजश्च तत्र व्रजन्तः भणन्ति-क्व व्रजथ ?, आह राजगृहमिति, कुत आयाथ ?, राजगृहात्, एवं नगरं राजगृहं जातं, यदा च राज्ञो गृहेऽग्निरुत्थितત: કુમાર દશ્ય પ્રિયમક્ષો હસ્તી વા તન નીતિ શ્રેણિકન મિશ્ન નેતા, રાજ્ઞા પૃષ્ટા - 30
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy