SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) इमीए वक्खाणं-अज्जथूलभद्दस्स दो सीसा-अज्जमहागिरी अज्जसुहत्थी य, महागिरी अज्जसुहत्थिस्स उवज्झाया, महागिरी गणं सुहत्थिस्स दाऊण वोच्छिण्णो जिणकप्पोत्ति तहवि अपडिबद्धया होउत्ति गच्छपडिबद्धा जिणकप्पपरिकम्मं करेंति, ते विहरंता पाडलिपुत्तं गया, तत्थ वसुभूती सेट्ठी, तेसिं अंतियं धम्मं सोच्चा सावगो जाओ, सो अण्णया भणइ अज्जसुहत्थिं5 भयवं! मज्झ दिन्नो संसारनित्थरणोवाओ, मए सयणस्स परिकहियं तं न तहा लग्गई, तुब्धेवि ता अणभिओगेणं गंतूणं कहेहित्ति, सो गंतूण पकहिओ, तत्थ य महागिरी पविट्ठो, ते दळूण सहसा उट्ठिओ, वसुभूती भणइ-तुब्भवि अन्ने आयरिया ?, ताहे सुहत्थी तेसिं गुणसंथवं करेइ, जहाजिणकप्पो अतीतो तहावि एए एवं परिकम्मं करेंति, एवं तेसिं सुचिरं कहित्ता अणुव्वयाणि य ટીકાર્થ : ૪ (૪) અનિશ્રિતો પધાન ઉપર આર્યમહાગિરિ આર્ય=પૂજ્ય સ્થૂલભદ્રજીને બે શિષ્યો હતા – આર્ય મહાગિરિ અને આર્યસુહસ્તિ. મહાગિરિ આર્યસુહસ્તિના ઉપાધ્યાય (=વિદ્યાગુરુ) હતા. મહાગિરિ ગચ્છ સુહસ્તિને આપીને જિનકલ્પનો વિચ્છેદ થવાથી જિનકલ્પ સ્વીકારી શકતા નથી. છતાં અપ્રતિબદ્ધતા = અનિશ્ચિતતા = નિઃસંગતા થાય તે માટે ગચ્છમાં રહીને જિનકલ્પની પરિકમેતાને = જિનકલ્પ સ્વીકારતા પહેલાં કરાતી ભૂમિકાને કરે છે. બંને પૂજયો વિચરતા વિચરતા પાટલિપુત્રમાં ગયા. ત્યાં વસુભૂતિનામે શ્રેષ્ઠિ 15 एतो. ते मार्यसुस्ति पासे. धर्म सामणीने श्राप अन्यो. . શ્રેષ્ઠિ એકવાર આર્યસુહસ્તિને કહે છે કે – “ભવ ! સંસારમાંથી નીકળવાનો ઉપાય તમે મને આપ્યો. તે મેં સ્વજનોને કહ્યો. પરંતુ તેઓ તે સ્વીકારતા નથી. તેથી આપ જ બળજબરી विना त्यां न हो. (= मा५ त्यो सो ४ मेवो माया नथी ५९१, विनति छु.)" આર્યસુહસ્તિ શ્રેષ્ઠિના ઘરે જઈને ધર્મ સમજાવે છે. તેવામાં ત્યાં આર્યમહાગિરિ ભિક્ષા માટે પ્રવેશ 20 छ. तेभने होतानी साथे मार्यसुस्ति मा थाय छे. माने सुभूति पूछे छे - "शुं તમારા પણ કોઈ આચાર્ય-ગુરુ છે ?” ત્યારે સુહસ્તિ તેમના ગુણોની સ્તુતિ કરે છે કે – જિનકલ્પ નાશ પામ્યો હોવા છતાં પોતાની અનિશ્ચિતતા માટે તેઓ આવા-આવા પ્રકારની પરિકર્તતા કરે છે. ત્યાર પછી લાંબા કાળ સુધી સ્વજનોને ધર્મ સમજાવીને અને અણુવ્રતો આપીને સુહસ્તિ ગયા. २९. अस्या व्याख्यानं-आर्यस्थूलभद्रस्य द्वौ शिष्यौ-आर्यमहागिरिरार्यसुहस्ती च, महागिरिरार्यसुहस्तिन 25 उपाध्यायः, महागिरिर्गणं सुहस्तिने दत्त्वा व्युच्छिन्नो जिनकल्प इति तथाप्यप्रतिबद्धता भवत्विति गच्छप्रतिबद्धाः जिनकल्पपरिकर्मणां कुर्वन्ति, ते विहरन्तः पाटलीपुत्रं गताः, तत्र वसुभूतिः श्रेष्ठी, तेषामन्तिके धर्मं श्रुत्वा श्रावको जातः, सोऽन्यदा भणति आर्यसुहस्तिनं-भगवन् ! मह्यं दत्तः संसारनिस्तरणोपायः, मया स्वजनाय परिकथितं तन्न तथा लगति, यूयमपि तत् अनभियोगेन गत्वा कथयतेति, स गत्वा प्रकथितः, तत्र च महागिरिः प्रविष्टः, तान् दृष्ट्वा सहसोत्थितः, वसुभूतिर्भणति-युष्माकमप्यन्ये आचार्या:?, 30 तदा सुहस्तिनस्तेषां गुणसंस्तवं कुर्वन्ति यथा-जिनकल्पोऽतीतस्तथाप्येते एवं परिकर्म कुर्वन्ति, एवं तेभ्यः सुचिरं कथयित्वाऽनुव्रतानि च
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy