SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાપત્તિ' – દંડ અનગાર (નિ. ૧૨૮૪) ૨ ૧૬૩ कओ, कोवोदयं पड़ तस्स आवई, कालगओ सिद्धो, देवागमणं महिमाकरणं सक्कागमणं पालएणं विमाणेण, तस्सवि य रण्णो अधिती जाया, वज्जेण भेसिओ सक्केण-जइ पव्वइसितो मुच्चसि, पव्वइओ, थेराण अंतिए अभिग्गहं गेण्हइ - जइ भिक्खागओ संभरामि ण जेमेमि, जइ दरजिमिओ ता सेसगं विगिंचामि, एवं तेण किर भगवया एगमवि दिवसं नाऽऽहारियं, तस्सवि दव्वावई, दंडस्स भावावई, आवईसु दढधम्मतत्ति गयं ३। 5 'इयाणि अणिस्सिओवहाणेत्ति, न निश्रितमनिश्रितं, द्रव्योपधानं उपधानकमेव भावोपधानं तपः, सो किर अणिस्सिओ कायव्वो इह परत्थ य, जहा केण कओ?, एत्थोदाहरणगाहा पाडलिपुत्त महागिरि अज्जसुहत्थी य सेट्ठि वसुभूती। વસિ ૩ન્ને નિયપત્તિમાં ઉત્નષ્ઠ ા૨૨૮૪ પરંતુ ફલ માર્યું હતું. પછીથી બીજા બધા માણસોએ પથ્થરો મારી–મારીને તે સાધુ ઉપર પથ્થરોનો 10 ઢગલો કરી દીધો હતો. ક્રોધોદયને આશ્રયીને તે સાધુને આપત્તિ જાણવી. (અર્થાત્ ક્રોધનો ઉદય થઈ શકે એવી આપત્તિ તે સાધુને આવી પડી હતી.) સાધુ મૃત્યુ પામ્યો. સિદ્ધ થયો. દેવોનું આગમન થયું. દેવોએ આવીને તેની પૂજા કરી. પાલક વિમાનમાં શક ત્યાં આવ્યો. તેથી તે રાજાને અવૃતિ થઈ. ઇન્દ્ર રાજાને વજદ્વારા ડરાવતા કહ્યું – “જો તું દીક્ષા લે તો તને છોડીશ (નહીં તો આ વજથી તારા ટુકડેટુકડા કરીશ.)” રાજાએ દીક્ષા લીધી. સ્થવિરો પાસે અભિગ્રહ ધારણ કરે છે 15 કે – “જો ભિક્ષા લેવા ગયો હોઉં ત્યારે સાધુ હત્યા મને યાદ આવશે તો હું વાપરીશ નહીં. અને જો જમતા–જમતા યાદ આવશે તો શેષ ભોજનનો ત્યાગ કરીશ.” આ રીતનો અભિગ્રહ કર્યા બાદ તે રાજર્ષિ એક પણ દિવસ વાપરી શક્યો નહીં. આ તેને દ્રવ્યાપત્તિ જાણવી. દંડ અનગારને ભાવાપત્તિ. ઓ પ્રમાણે આપત્તિમાં દઢધર્મતાનામનું ત્રીજું દ્વાર પૂર્ણ થયું. // ૧૨૮all . અવતરણિકા : હવે અનિશ્રિતો પધાનનામનું ચોથું દ્વાર જણાવે છે. તેમાં નિશ્રા=આશંસા 20 વિનાનું જે હોય તે અનિશ્રિત, (ઉપધાન બે પ્રકારે – દ્રવ્યથી અને ભાવથી. તેમાં) દ્રવ્યોપધાન તરીકે માથા નીચે રાખવામાં આવતું ઓશિકું. ભાવોપધાન એટલે તપ. તે તપ આલોક અને પરલોકની આશંસા વિના કરવો જોઈએ. કોણે આવો તપ કર્યો ? એ વિષયમાં ઉદાહરણગાથા છે ગાથાર્થઃ પાટલિપુત્ર – આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિ – વસુભૂતિશ્રેષ્ઠિ – અવંતીદેશની ઉજ્જયિની નગરી – જીવિતપ્રતિમા – અને એડકાનગર.. २८. कृतः, कोपोदयं प्रति तस्य आपत्, कालगतः सिद्धः, देवागमनं महिमकरणं शक्रागमनं पालकेन विमानेन, तस्यापि च राज्ञोऽधृतिर्जाता, वज्रेण भापितः शक्रेण-यदि प्रव्रजसि तर्हि मुच्यसे, प्रव्रजितः, स्थविराणामन्तिकेऽभिग्रहं गृह्णाति-यदि भिक्षागतः स्मरामि न जेमामि, यदि अर्धजिमितस्तदा शेषं त्यजामि, एवं तेन किल भगवतैकस्मिन्नपि दिवसे नाहृतं, तस्यापि द्रव्यापत्, दण्डस्य भावापत्, आपत्सु दृढधर्मतेति गतं ३ । इदानीमनिश्रितोपधानमिति, तत् किलानिश्रितं कर्त्तव्यं इह परत्र च, यथा केन कृतं ?, 30 अत्रोदाहरणगाथा 25
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy