________________
ર૭.
૧૬૨ # આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) अडविं पविट्ठो, ते मूलाणि खायंति पाणियं च पियंति, सो निमंतिज्जइ, नेच्छइ आहारजाए, एगत्थ सिलायले भत्तं पच्चक्खायं, अदीणस्स अहियासेमाणस्स केवलणाणमुप्पण्णं सिद्धो, दढधम्मयाए जोगा संगहिया, एसा दव्वावई, खेत्तावई खेत्ताणं असईए कालावई ओमोदरियाइ, भावावईए उदाहरणगाहा
महुराए जउणराया जउणावंकेण दंडमणगारे ।
वहणं च कालकरणं सक्कागमणं च पव्वज्जा ॥१२८३॥ व्याख्या कथानकादवसेया, तच्चेदं-महुराए णयरीए जउणो राया, जउणावंकं उज्जाणं अवरेण, तत्थ जउणाए कोप्परो दिण्णो, तत्थ दंडो अणगारो आयावेइ, सो रायाए नितेण दिट्ठो,
तेण रोसेण असिणा सीसं छिन्नं, अन्ने भणंति-फलेण आहओ, सव्वेहिं मणुस्सेहि. पत्थररासी 10 તે સાધુ બીજા કેટલાક લોકોની સાથે (ભાગતા–ભાગતા) જંગલમાં (અન્ય રસ્તે) પ્રવેશ્યો. તે લોકો કંદમૂળ વિગેરે ખાય છે અને સરોવરાદિના સચિત્તજલનું પાન કરે છે.
લોકો આવા ભોજન-પાન માટે સાધુને આમંત્રણ કરે છે. પરંતુ સાધુ તે (જુદા જુદા કંદમૂળ વિગેરે) આહારસમૂહને (અકથ્ય હોવાથી) ઇચ્છતો નથી. પાછળથી એક સ્થાને શિલા ઉપર અનશન
કરે છે. દીનતા વિના સમ્ય રીતે ભૂખ-તરસાદિ વેદનાઓને સહન કરતા તે સાધુને કેવલજ્ઞાન 15 પ્રગટ થયું અને તે સિદ્ધ થયો. આ પ્રમાણે દઢધર્મતાથી યોગો સંગૃહીત થાય છે. આ દ્રવ્યાપત્તિ :
કહી. /૧૨૮રી ક્ષેત્રાપત્તિ સંયમયોગ્ય ક્ષેત્રોનો અભાવ હોય ત્યારે, તથા કાલાપત્તિ દુર્મિક્ષ વિગેરે હોય ત્યારે થાય છે. ભાવાપત્તિમાં ઉદાહરણગાથા છે
ગાથાર્થ : મથુરામાં યમુનરાજા – યમુનાવક્રનામનું ઉદ્યાન–દંડ અનગાર – સાધુનો વધ – કાલ કરવું – ઇન્દ્રનું આગમન અને પ્રવ્રજ્યા. 20 ટીકાર્થ : વ્યાખ્યા કથાનકથી જાણવી. તે આ પ્રમાણે – ,
# (૩) ભાવાપત્તિ ઉપર દંડ–અનંગાર છે મથુરાનગરીમાં યમુનનામે રાજા હતો. નગરીની પશ્ચિમદિશામાં યમુનાવક્રનામે ઉદ્યાન હતું. ત્યાં યમુનાનદીના વળાંકના કારણે વળેલા હાથના આકાર જેવું ક્ષેત્ર હતું. (કૂપો નામ
સમગ્રતા પ્રમાાસ્ય વાહોદ્વારા સારસ્તાવાર વત્ ક્ષેત્રમિતિ ૩પદ્દેશકે.) ત્યાં દંડનામે એક અનગાર 25 આતાપના લે છે. પસાર થતાં રાજાએ સાધુને જોયો. ગુસ્સામાં આવેલા રાજાએ તલવારથી સાધુનું
મસ્તક કાપી નાખ્યું. અહીં કેટલાંક આચાર્યો એમ કહે છે કે– રાજાએ તલવારથી નહોતો માર્યો २७. अटवीं प्रविष्टः, ते मूलानि खादन्ति पानीयं च पिबन्ति, स निमन्त्र्यते नेच्छति आहारजातं, एकत्र शिलातले भक्तं प्रत्याख्यातं, अदीनस्याध्यासीनस्य केवलज्ञानमुत्पन्नं सिद्धः, दृढधर्मतया योगाः संगृहीताः,
एषा द्रव्यापद्, क्षेत्रापत् क्षेत्राणामसति कालापत् अवमोदरिकादि भावापद्युदाहरणगाथा । मथुरायां नगर्यो 30 यमुनो राजा यमुनावक्रमुद्यानमपरस्यां, तत्र यमुनायाः कूर्परो दत्तः, तत्र दण्डोऽनगार आतापयति, स राज्ञा
निर्गच्छता दृष्टः, तेन रोषेणासिना शीर्षं छिन्नं, अन्ये भणन्ति-बीजपूरेणाहतः, सर्वैरपि मनुष्यैः प्रस्तरराशिः