SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ २६ ‘દ્રવ્યાપત્તિ’ – ધર્મઘોષમુનિ (નિ. ૧૨૮૨) * ૧૬૧ पत्ता विसज्जिया, एवं निरवलावेण होयव्वं आयरिएणं । बितिओ - एगेण एगस्स हत्थे भाणं 'वा किंचि पणामियं, अंतरा पडियं, तत्थ भाणियव्वं मम दोसो इयरेणावि ममंति । निरवलावेत्ति गयं २ । इयाणि आवइसु दढधम्मया - आवईसु दढधम्मत्तणं कायव्वं, एवं जोगा संगहिया भवंति, ताओ य आवइओ चत्तारि, तं- दव्वावई खेत्तकालभावावई । तत्थ दव्वावइए उदाहरणगाहा— उज्जेणीए धणवसु अणगारे धम्मघोस चंपाए । अडवीए सत्थविभम वोसिरणं सिज्झणा चेव ॥१२८२ ॥ अस्या व्याख्या कथानकादवसेया, तच्चेदं - उज्जेणी णयरी, तत्थ धणवसू वाणियओ, सो चंपं जाइउकामो उग्घोसणियं कारेंइ जह नाए, तं अणुन्नवेइ धम्मघोसो नामणगारो, तेसु दूरं अडविमइगएसु पुलिंदेहिं विलोलिओ सत्थो इओ तओ नट्टो, सो अणगारो अण्णेण लोएण समं સર્વ વાત કરી. રાજાએ સત્કાર કરીને બંનેને છોડી મૂક્યા. આ રીતે આચાર્યે પણ નિરવલાપ થવું 10 જોઈએ. (આશય એ છે કે જેમ દૃઢમિત્રએ ધનમિત્રના દોષનું કથન કર્યું નહીં, તેમ આચાર્યે પણ શિષ્યનો અપરાધ બીજાને જણાવવો નહીં.) ૧૨૮૧॥ 5 આ જ વિષય ઉપર બીજું દૃષ્ટાન્ત : એકે બીજાના હાથમાં વાસણ અથવા કંઈક વસ્તુ આપી. જે સામેવાળો ગ્રહણ કરે તે પહેલાં જ નીચે પડી ગઈ. તે સમયે બંને જણાએ કહેવું જોઈએ કે– ‘આમાં મારો દોષ છે.’ ‘નિરપલાપ’ દ્વાર પૂર્ણ થયું. 15 અવતરણિકા : હવે ‘આપત્તિમાં દેઢધર્મતા’ નામનું ત્રીજું દ્વાર કહેવાય છે. તેમાં આપત્તિ આવે ત્યારે દઢધર્મી થવું જોઈએ, જેથી પ્રશસ્તયોગો સંગૃહીત થાય છે. તે આપત્તિઓ ચાર પ્રકારની છે– દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાપત્તિ. તેમાં દ્રવ્યાપત્તિને વિશે ઉદાહરણગાથા આ પ્રમાણે છે ગાથાર્થ : ઉજ્જયિનીમાં ધનવસુનામે સાર્થવાહ ચંપા તરફ સાર્થને લઇ જાય છે. તે સાર્થમાં ધર્મઘોષ નામે અનગાર છે. જંગલમાં સાથે વેરવિખેર થાય છે – ભોજનત્યાગ – અને સિદ્ધગતિ. 20 ટીકાર્થ : વ્યાખ્યા કથાનકથી જાણવી. તે કથાનક નીચે પ્રમાણે છે - * (૩) દ્રવ્યાપત્તિ ઉપર ધર્મઘોષમુનિ ઉજ્જયિનીનગરી હતી. ત્યાં ધનવસુનામે વેપારી હતો. તેણે ચંપાનગરી જવાની ઇચ્છાથી ઘોષણા કરાવી. જે રીતે જ્ઞાતાધર્મકથામાં ઘોષણાનું વર્ણન છે તે રીતે અહીં જાણી લેવું. ધર્મઘોષનામના સાધુ તે સાર્થમાં સાથે આવવા ધનવસુ પાસે અનુજ્ઞા માંગે છે. જંગલમાં ઘણે દૂર સુધી પહોંચ્યા 25 બાદ આદિવાસીઓએ તે સાર્થ ઉપર આક્રમણ કર્યું. જેથી તે સાર્થ અહીંતહીં વિખેરાઈ ગયો. २६. पूजयित्वा विसृष्टौ । एवं निरपलापेन भवितव्यं आचार्येण । द्वितीयः - एकेनैकस्य हस्ते भाजनं वा किञ्चिद्दत्तं, अन्तरा पतितं, तत्र भणितव्यं मम दोष:, इतरेणापि ममेति । निरपलापमिति गतम् २ | इदानीं 'आपत्सु दृढधर्मता' आपत्सु दृढधर्मता कर्त्तव्या, एवं योगाः संगृहीता भवन्ति, ताश्चापदश्चतस्रः, તકથાद्रव्यक्षेत्रकालभावापत्तयः, तत्र द्रव्यापदि उदाहरणगाथा - उज्जयिनी नगरी, तत्र धनवसुर्वणिक् स चम्पां 30 य़ातुकाम उद्घोषणां कारयति, यथा ज्ञाते, तमनुज्ञापयति धर्मघोषो नामानगार:, तेषु दूरमटवीमतिगतेषु पुलिन्द्रैर्विलोलितः सार्थः इतस्ततो नष्टः, सोऽनगारोऽन्येन लोकेन समं
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy