SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ હ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) अइयओ, पसाएइ, न पसीयइत्ति, जइ नत्थि न जीवामि, तस्स मित्तो दड्डमित्तो नाम, सो आगओ, तेण पुच्छियं, सव्वं कहेइ, भणइ-कीरउ, मा इमाए मरंतीए तुमंपि मरिज्जासि, तुमंमि मरंते अहं, रायाए य घोसावियं, तो पच्छन्नं कायव्वं ताहे सो दढमित्तो पुलिंदगपाउग्गाणि मणीयअलत्तगं कंकणं च गहाय अडविं गओ, दंता लद्धा पुंजो कओ, तेण तणपिंडिगाण मज्झे बंधित्ता सगडं 5 भरेत्ता आणीया, णयरे पवेसिज्जतेसु वसहेण तणपिंडगा कड्डिया, तओ खडत्ति दंतो पडिओ, नगरगोत्तिएहिं दिट्ठो गहिओ रायाए उवणीओ, वज्झो णीणिज्जइ, धणमित्तो सोऊण आगओ, रायाए पायवडिओ विन्नवेइ, जहा एए मए आणाविया, सो पुच्छिओ भणइ-अहमेयं न याणामि कोत्ति, एवं ते अवरोप्परं भणंति, रायाए सवहसाविया पुच्छिया, अभओ दिण्णो, परिकहियं, કે–“પદ્મશ્રી ક્યાં છે?” દાસીઓએ વાત કરી. ધનમિત્ર ઓરડામાં પ્રવેશ્યો. પ્રસન્ન કરવાનો પ્રયત્ન 10 ४३ छे. परंतु ते प्रसन्न थती नथी-" मडेल नहीं वो तो वी नही." धनभित्रने . દઢમિત્રનામે એક મિત્ર હતો. તે આવ્યો. તેણે પૂછ્યું. ધનમિત્રે બધી વાત કરી. દઢમિત્રે કહ્યું – “આપણે (મહેલ) બનાવવો પડશે, નહીં તો જો પદ્મશ્રી મરશે તો તે પણ મરી જઈશ. અને તુ 'મરીશ તો હું પણ મરી જઈશ. રાજાએ ઘોષણા કરાવી છે, તેથી આપણે ગુપ્ત રીતે કરવું પડશે.” ત્યાર પછી તે દઢમિત્ર ભીલોને પ્રાયોગ્ય એવા મણિઓ, અલતાનો રસ, કંકણ લઈને જંગલમાં, 15 ગયો. (ટૂંકમાં જંગલી આદિવાસીઓને જે વસ્તુ ગમતી હોય તે બધું લઈને જંગલમાં ગયો જેથી તે વસ્તુઓ આપીને દાંતો ખરીદી શકાય.) તેને દાંતો પ્રાપ્ત થયા. તેનો ઢગલો કર્યો. દઢમિત્ર તે દાંતોને ઘાસના પૂળાની વચ્ચે બાંધી ગાડામાં નાખીને નગરમાં લાવ્યો. નગરમાં પ્રવેશતી વેળાએ પાછળથી એક બળદે ઘાસનો પૂળો ખેંચ્યો. તેથી “ખડ’ અવાજ સાથે દાંત નીચે પડ્યો. નગરના રક્ષકોએ દાંત જોયો. દઢમિત્રને પકડ્યો અને રાજા પાસે લઈ ગયા. (રાજાએ મારી 20 નાખવાનો આદેશ આપ્યો.) તેથી વધ્ય તરીકે તે લઈ જવાય છે. ધનમિત્ર આ વાત સાંભળીને त्यां आव्यो. २%ाना पगमा ५डीने विनववा लायो – “म तो में भंगाव्या छे." २।से દઢમિત્રને પૂછતા તેણે કહ્યું – “આ કોણ છે? હું ઓળખતો નથી.” આમ તે બંને જણા પરસ્પર પોતાનો દોષ જણાવે છે. તેથી રાજાએ સોગંદ કરાવવા પૂર્વક પૂછ્યું. અભયવચન આપ્યું તેથી २५. अभिगतः, प्रसादयति, न प्रसीदतीति, यदि नास्ति न जीवामि, तस्य मित्रं दृढमित्रो नाम, स आगतः 25 तेन पृष्टं, सर्वं कथयति, भणति-क्रियतां, माऽस्यां म्रियमाणायां त्वमपि मृथाः, त्वयि म्रियमाणेऽहं, राज्ञा च घोषितं, ततः प्रच्छन्नं कर्त्तव्यं, तदा स दृढमित्रः पुलिन्द्रप्रायोग्याणि मणिकां अलक्तकं कङ्कणानि च गृहीत्वाऽटवीं गतः, दन्ता लब्धाः पुञ्जः कृतः, तेन तृणपिण्डीनां मध्ये बद्ध्वा शकटं भृत्वाऽऽनीताः, नगरे प्रविश्यमानेषु वृषभेण तृणपिण्डयः कृष्टाः, ततः खटदिति दन्तः पतितः, नगरगुप्तिकैर्दृष्टो गृहीतश्च, राज्ञ उपनीतः, वध्यो निष्काश्यते, धनमित्रः श्रुत्वाऽऽगतः, राज्ञः पादयोः पतितो विज्ञपयति-यथा मयैते. 30 आनायिताः, स पृष्टो भणति-अहमेनं न जानामि क इति, एवं तौ परस्परं भणतः, राज्ञा शपथशप्तौ पृष्टौ, अभयं दत्तं, परिकथितं,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy