SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ 5 સૂયગડાંગના ત્રેવીસ અધ્યયનો (TTFo...સૂત્ર) ૧૩૫ पुंडरीयकिरियट्ठाणं आहारपरिणपच्चक्खाणकिरिया य। अणगारअद्दनालंद सोलसाइं च तेवीसं ॥१॥ गाथा निगदसिद्धैव ॥ चतुर्विंशतिभिर्देवैः, क्रिया पूर्ववत्, तानुपदर्शयन्नाह भवणवणजोइवेमाणिया य दसअट्ठपंचएगविहा । इइ चउवीसं देवा केइ पुण बेंति अरहंता ॥१॥ इयमपि निगदसिदैव ॥ पञ्चविंशतिभिर्भावनाभिः, क्रिया पूर्ववत्, प्राणातिपातादिनिवृत्तिलक्षणमहाव्रतसंरक्षणाय भाव्यन्त इति भावनाः, ताश्चेमाः - इरियासमिए सया जए, उवेह भुंजेज्ज व पाणभोयणं । आयाणनिक्खेवदुगुंछ संजए, समाहिए संजमए मणोवई ॥१॥ अहस्ससच्चे अणुवीइ भासए, जे कोहलोहभयमेव वज्जए । स दीहरायं समुपेहिया सिया, मुणी हु मोसं परिवज्जए सया ॥२॥ सयमेव उ उग्गहजायणे, घडे 10 मतिमं निसम्म सइ भिक्खु उग्गहं । अणुण्णविय भुजिज्ज पाणभोयणं, जाइत्ता साहमियाण उग्गहं ॥३॥ आहारगुत्ते अविभूसियप्पा, इत्थि न निज्झाइ न संथवेज्जा । बुद्धो मुणी खुड्डकहं न कुज्जा, धम्मप्पेही संधए बंभचेरं ॥४॥ जे सद्दरूवरसगंधमागए, फासे य संपप्प मणुण्णपावए। गिहीपदोसं न करेज्ज पंडिए, स होइ दंते विरए अकिंचणे ॥५॥ ગાથાર્થ ઃ (૧) પુંડરિક, (૨) ક્રિયાસ્થાન, (૩) આહારપરિજ્ઞા, (૪) પ્રત્યાખ્યાનક્રિયા, (૫) 15 અનગાર, (૬) આર્દકુમાર, (૭) નાલંદા, અને (સમય, વૈતાલીય વિગેરે પૂર્વે “સોર્દિ હીરોનોર્દિ વડે કહેવાયેલ) સોળ અધ્યયનો એમ મળી ત્રેવીસ અધ્યયનો જાણવા. 1 ટીકાર્ય ગાથાર્થ સ્પષ્ટ જ છે. ચોવીસ દેવોને કારણે અર્થાત્ ચોવીસ દેવોની અશ્રદ્ધા વિગેરે કરવાના કારણે) જે અતિચાર...વિગેરે ક્રિયા પૂર્વની જેમ. તે દેવોને દેખાડતા કહે છે ; ગાથાર્થ : દશ ભવનપતિ, આઠ વ્યંતર, પાંચ જ્યોતિષ્ક, એક પ્રકારના વૈમાનિક એ પ્રમાણે 20 ચોવીસ દેવો જાણવા. કેટલાક ચોવીસ અરિહંતો કહે છે. ટીકાર્ય ગાથાર્થ સ્પષ્ટ જ છે. (અહીં વૈમાનિક બધા દેવો વૈમાનિક તરીકે એક સરખા હોવાથી એક જ પ્રકારમાં સમાવેશ કર્યો છે એમ જાણવું. તથા કેટલાક લોકો વડવીયા, હિં' નો અર્થ ચોવીસ તીર્થંકરો' કહે છે. તેથી તે ચોવીસ અરિહંતોની અશ્રદ્ધા વિગેરેના કારણે અતિચાર સમજવો.) પચ્ચીસ ભાવનાઓના કારણે (અર્થાત્ પચ્ચીસ ભાવનાઓ નહીં ભાવના વિગેરેને કારણે) જે 25 અતિચાર... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. પ્રાણાતિપાત વિગેરેથી તે ભાવના આ પ્રમાણે જાણવી. # પચ્ચીસ ભાવનાઓ # ગાથાર્થઃ ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : આ પાંચ ગાથાઓની વ્યાખ્યા આ પ્રમાણે જાણવી – # પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ # 30
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy