________________
૧૨૪ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) अणंतरहियाए पुढवीए निसीयणाइ करेंतो ससरक्खपाणिपाओ भवति१५, सदं करेइ असंखडसदं करेइ विगालेवि महया सद्देण उल्लवेंति वेरत्तियं वा गारत्थियं भासं भासइ१६, कलहकरेत्ति अप्पणा कलहं करेइ तं करेई जेण कलहो भवइ१७, झंझकारी य जेण २ गणस्स भेओ भवइ
सव्वो वा गणो झंझविओ अच्छइ तारिसं भासइ करेइ वा१८, सूरप्पमाणभोइ'त्ति सूर एव पमाणं 5 तस्स उदियमेत्ते आरद्धो जाव न अत्थमेइ ताव भुंजइ सज्झायमाई ण करेति, पडिचोइओ रूसइ, अजीरगाई य असमाहि उप्पज्जइ१९, एसणाऽसमिए'त्ति अणेसणं न परिहरइ पडिचोइओ
એ જ રીતે પૃથ્વીકાયના સચિત્તરજકણોથી યુક્ત હાથવડે ભિક્ષા ગ્રહણ કરે કે (સચિત્ત પૃથ્વી ઉપર બેસવું જ પડે તો વસ્ત્ર વિ. વચ્ચે પાથરવાનું હોય છે. તે પાથર્યા વિના બેસે તે અનંતરહિત
અથવા અનંતરહિત એટલે સચિત્ત. આવી) અનંતરહિત એવી પૃથ્વી ઉપર બેસવા વિગેરેની ક્રિયા 10 કરતો સાધુ સરજસ્કહાથપગવાળો કહેવાય છે. (અને આ રીતે કરે ત્યારે તે સાધુ સ્વ–પરને અસમાધિમાં જોડે છે.)
(૧૬) શબ્દકર : બિનજરૂરી અવાજ કરે, ઝઘડાના શબ્દોને કરે અર્થાત્ એવી રીતે બોલે અથવા અવાજ કરે કે જેથી ઝઘડો ઊભો થાય. અથવા સાંજના સમયે કે વહેલી સવારે મોટા
મોટા અવાજે સ્વાધ્યાય વિગેરે કરે. અથવા ગૃહસ્થભાષામાં બોલે. (એટલે કે આવો, બેસો, જતા 15 રહો વિગેરે બોલવાથી જે હિંસા થાય તેનાથી સ્વ–પરને અસમાધિમાં જોડવાનું થાય.)
(૧૭) કલહsઝઘડો કરનાર સ્વયં ઝઘડો કરે એટલે કે એવા વર્તન–વાણીનો પ્રયોગ કરે કે જેથી બીજા સાથે પોતાનો ઝઘડો થાય. (૧૮) ભેદ પાડનારો : તેવી ભાષા બોલે છે તેવું વર્તન કરે જેથી ગચ્છમાં ભાગલા પડે અથવા આખો ગચ્છ ઉદ્વેગ પામેલો રહે. (૧૯) સૂર્યપ્રમાણભોજી :
સૂર્ય એ જ પરિમાણ છે અર્થાત સૂર્યોદયથી આરંભીને જયાં સુધી સૂર્યાસ્ત ન થાય ત્યાં સુધી ભોજન 20 કર્યા કરે, પરંતુ સ્વાધ્યાય વિગેરે કરે નહીં. જો કદાચ કોઈ ઠપકો આપે તો ગુસ્સે થાય. આવો
સાધુ અજીર્ણ વિગેરેને કારણે પોતાને અને (અજીર્ણ વિગેરેને કારણે માંદગી આવે ત્યારે જો કોઈ સાધુ બરાબર વૈયાવચ્ચ ન કરે તો કર્કશ વચન બોલવાદ્વારા) બીજાને અસમાધિમાં જોડે.
(૨૦) એષણામાં અસમિત : ગોચરીના બેતાલીસદોષોની ગવેષણા બરાબર કરે નહીં. તેથી જો કોઈ ઠપકો આપે તો તેઓ સાથે ઝઘડો કરે. ગવેષણા નહીં કરતો તે સાધુ જીવોની સંઘટ્ટન 25 વિગેરેરૂપ વિરાધના કરે છે અને વિરાધના કરતો તે સાધુ પોતાને અસમાધિમાં જોડે છે. આ પ્રમાણે
९. ऽनन्तर्हितायां पृथ्व्यां निषीदनादि कुर्वन् ससरजस्कपाणिपादो भवति १५, शब्दं करोति-कलहशब्दं करोति विकालेऽपि महता शब्देनोल्लपति वैरात्रिकं वा गार्हस्थभाषां भाषते १६, कलहकर इति आत्मना कलहं करोति तत्करोति येन कलहो भवति १७, झञ्झकारी च येन येन गणस्य भेदो भवति सर्बो वा
गणो झझितो वर्त्तते तादृशं भाषते करोति वा १८, सूर्यप्रमाणभोजीति सूर्य एव प्रमाणं तस्योदयमात्रादारब्धः' 30 यावत् नास्तमयति तावत् भुनक्ति स्वाध्यायादि न करोति, प्रतिचोदितो रुष्यति, अजीर्णत्वादि
चासमाधिरुत्पद्यते १९, एषणाऽसमित इत्यनेषणां न परिहरति प्रतिचोदितः