SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૨૩ અસમાધિસ્થાનો (વામ૦...સૂત્ર) तं निस्संकियं भणइ एवं चेवत्ति११, अहिगरणकरोदीरण अहिगरणाई करेति अण्णेसिं कलहेइत्ति भणियं होति यन्त्रादीनि वा उदीरति१२, उवसंताणि पुणो उदीरेति१३, अकालसज्झायकारी य कालियसुयं उग्घाडापोरिसीए पढइ, पंतदेवया असमाहीए जोएइ१४, ससरक्खपाणिपाओ भवइ ससरक्खपाणिपाए सह सरक्खेण ससरक्खे अथंडिल्ला थंडिल्लं संकमंतो न पमज्जइ थंडिला अथंडिलं कण्हभोमाइसु विभासा ससरक्खपाणिपाए ससरक्खेहिं हत्थेहिं भिक्खं गेहइ अहवा 5 ન હોવા છતાં) તું દાસ છે અથવા તું ચોર છે. અથવા (વારંવાર અવધારિણી=‘જ’કારયુક્ત ભાષા બોલે. જેમ કે,) જે પદાર્થ મનમાં શંકા—અવસ્થામાં હોય, તે પદાર્થને શંકા વિના ‘આ આમ જ છે' એ પ્રમાણે બોલે. (૧૨) અધિકરણકર : અધિકરણ વિગેરેને કરે એટલે કે (જાતે ઝઘડો ન કરે પણ) બીજાઓ પરસ્પર ઝઘડે એવું કરે. અથવા (અધિકરણ=હિંસા) તે અધિકરણના કારણભૂત એવા યંત્ર વિગેરેને શરૂ કરનારો હોય. (૧૩) ઉદીરણાકર : જે ઝઘડા શાંત થઈ ગયા છે, તેને 10 પુનઃ ઊભા કરે. : (૧૪) અકાલસ્વાધ્યાયકારી : આચારાંગ વિગેરે કાલિકશ્રુત ઉદ્ઘાટપૌરુષીમાં=પાદોન પ્રહરે ભણે. (આશય એ છે કે કાલિકશ્રુતનો દિવસ–રાત્રિના પહેલા છેલ્લા પ્રહરમાં ભણવાનો કાળ છે. તેમાં સવારે પાદોન પ્રહર થાય ત્યાર પછી ભણાય નહીં જો તે ભણે તો પ્રાંતદેવતા = નજીકના ક્ષેત્રમાં રહેલ મિથ્યાત્વી દેવ તે સાધુને (ગાંડો કરવા દ્વારા કે માંદગી લાવવા દ્વારા વિગેરથી) 15 અસમાધિમાં નાખે છે. (૧૫) સરજસ્કહાથપગ : રજસ્કથી=સચિત્ત રજકણોથી યુક્ત હાથ–પગવાળો જીવ સરજસ્કહાથપગવાળો કહેવાય છે. સચિત્ત રજકણોથી યુક્ત પગ હોય ત્યારે અસ્થંડિલમાંથી=સચિત્તભૂમિમાંથી સ્પંડિલ=અચિત્તભૂમિમાં કે સ્થંડિલભૂમિમાંથી અસ્થંડિલભૂમિમાં જતાં પગ પ્રમાર્શે નહીં. એ જ પ્રમાણે કાળાવર્ણની માટીવાળી ભૂમિમાંથી લાલમાટીવાળી ભૂમિ વિગેરેમાં જતાં પગ પ્રમાર્જે નહીં વિગેરે વિકલ્પો જાણવા. (આશય એ છે કે અહીં બે પ્રકારના 20 શસ્ત્રો જાણવા સ્વકાયશસ્ત્ર અને પરકાયશસ્ત્ર. તેમાં અચિત્ત પૃથ્વીથી સચિત્તપૃથ્વીની જે વિરાધના થાય તે અથવા ચિત્ત એવી લાલમાટીથી ચિત્ત એવી કૃષ્ણમાટીની જે વિરાધના થાય તે સ્વકાયરૂપ શસ્ત્રષ્કૃત વિરાધના જાણવી. તથા પાણી વિગેરેને કારણે પૃથ્વીની જે વિરાધના તે પરકાયરૂપ શસ્ત્રકૃત વિરાધના જાણવી. આ રીતે બંને રીતે વિરાધનાનો સંભવ હોય ત્યારે સાધુ જ્યારે જ્યારે પણ અચિત્તભૂમિમાંથી સચિત્તભૂમિમાં કે સચિત્તભૂમિમાંથી અચિત્તભૂમિમાં કે કૃષ્ણભૂમિમાંથી રક્તભૂમિમાં 25 ગમન કરે ત્યારે અવશ્ય પગનું પ્રમાર્જન કરે, જો ન કરે તો સ્વ–પરને અસમાધિમાં જોડે.) ८. तं निःशङ्कितं भणति एवमेवेति ११, अधिकरणकरउदीरकौ अधिकरणानि करोति अन्येषां कलहयतीति भणितं भवति, यन्त्रादीनि वोदीरयति, उपशान्तानि पुनरुदीरयति १२-१३, अकालस्वाध्यायकारी च कालिकश्रुतं चोद्घाटपौरुष्यां पठति, प्रान्तदेवताऽसमाधिना योजयेत् १४, सरजस्कपाणिपादो भवति सरजस्कपाणिपादः सह रजसा सरजस्क: अस्थण्डिलात् स्थण्डिलं संक्रामन् न प्रमार्जयति स्थण्डिलादपि 30 अस्थण्डिलं कृष्णभूमादिषु विभाषा ससरजस्कपाणिपादः ससरजस्काभ्यां हस्ताभ्यां भिक्षां गृह्णाति अथवा
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy