________________
૧૧૮ % આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) एयं नु उवेक्खसि दुविहाए वेत्थ अहिगारो ॥१६॥ वावारुवेक्ख तहियं संभोइय सीयमाण चोएइ । चोएई इयरंपी पावयणीयंमि कज्जंमि ॥१७॥ अव्वावार उवेक्खा नवि चोएइ गिहिं तु सीयंतं । कम्मेसु बहुविहेसुं संजम एसो उवेक्खाए ॥१८॥ पायाई सागारिएसुं अपमज्जित्तावि संजमो होइ। ते चेव पमज्जंते असागारिए संजमो होइ ॥१९॥ पाणेहिं संसत्तं भत्तं पाणमहवावि अविसुद्धं । उवगरणभत्तमाई जं वा अइरित्त होज्जाहि ॥२०॥ तं परिठवणविहीए अवहट्ट संजमो भवे एसो। अकुसलमणवइरोहे कुसलाण उदीरणं जं त् ॥२१॥ मणवइसंजम एसो काए पण जं अवस्सकज्जंमि । गमणागमणं भवई तं उवउत्तो कुणइ संमं ॥२२॥ तव्वज्जं कुम्मस्सव्व सुसमाहियपाणिपायकायस्स। हवई य कायसंजमो चिटुंतस्सेव साहुस्स ॥२३॥
બંને અર્થમાં ઉપેક્ષાસંયમ હવે જણાવે છે.) (૧૭) તેમાં વ્યાપારઉપેક્ષા આ પ્રમાણે – સાંભોગિક સમાન 10 સામાચારીવાળા સીદાતા સાધુને પ્રેરણા કરે. તથા શાસનસંબંધી કોઈક કાર્ય હોય તો ભિન્ન. .
સામાચારીવાળા સાધુને પણ પ્રેરણા કરે. (૧૮) અવ્યાપારઉપેક્ષા આ પ્રમાણે – ઘણા પ્રકારના એવા સાવદ્યકર્મોમાં સીદાતા=પીડાતા એવા ગૃહસ્થને કોઈ પ્રેરણા ન કરે અર્થાત્ ઉપેક્ષા કરે. (ભાવાર્થ એ છે કે ધંધા વિગેરેમાં વારંવાર હેરાન થતાં ગૃહસ્થને ધંધો વિગેરે કેવી રીતે કરવા ? વિગેરેની
પ્રેરણા ન કરે, પરંતુ તે વિષયની ઉપેક્ષા કરે તે અવ્યાપારઉપેક્ષા સંયમ જાણવું.) આ બંને પ્રકારનું 15 ઉપેક્ષાસંયમ જાણવું.
(૧૯) પ્રમાર્જના સંયમ - ગૃહસ્થ વિગેરે જોતા હોય ત્યારે સચિત્તભૂમિમાંથી અચિત્તભૂમિમાં (કે અચિત્તમાંથી સચિત્તભૂમિમાં) જતી વેળાએ પગ વિગેરે પ્રમાર્જન ન કરીએ તો પણ સંયમ થાય છે. જો ગૃહસ્થો ન હોય તો તે જ પગ વિગેરેનું પ્રમાર્જન કરવાથી સંયમ થાય છે. (૨૦–૨૧)
જીવોથી યુક્ત એવું ભોજન કે પાણી અથવા અવિશુદ્ધ (દોષિત) એવું ભક્ત કે પાણી અથવા પાત્ર 20 વિગેરે ઉપકરણ અને ભોજન વિગેરે જે કંઈ પણ અધિક હોય તેને પરિષ્ઠાપનવિધિથી પરઠવવું
તે અપહારસંયમ = પરિષ્ઠાપનસંયમ છે. અકુશલ એવા મન-વચનને અટકાવી કુશલ એવા મનવચન કરવા તે મન–વચનસંયમ જાણવું. (૨૨-૨૩) અવશ્ય કરવા યોગ્ય કાર્યમાં જે ગમનાગમન થાય છે. તેને ઉપયોગપૂર્વક સમ્યગ રીતે કરે અને તે સિવાય કાચબાની જેમ જેના હાથ–પગ અને
શરીર સુસમાહિત = ગુપ્ત છે તેવા સ્થિરતાથી રહેલા સાધુને કાયસંયમ જાણવું.. 25 ५. एतत्तूपेक्षसे ? द्विविधयाऽप्यत्राधिकारः ॥१६॥ व्यापारोपेक्षा तत्र सांभोगिकान् सीदतश्चोदयति । चोदयति
इतरमपि प्रावनचनीये कार्ये ॥१७॥ अव्यापारोपेक्षा नैव चोदयति गृहिणं तु सीदन्तम् । कर्मसु बहुविधेषु संयम एष उपेक्षायाः ॥१८॥ पादौ सागारिकेषु अप्रमाापि (अप्रमृजत्यपि) संयमो भवति । तावेव प्रमार्जयति असागारिके संयमो भवति ॥१९॥ प्राणिभिः संसक्तं भक्तं पानमथवाऽप्यविशुद्धम्।
उपकरणभक्तादि यद्वाऽतिरिक्तं भवेत् ॥२०॥ तत् परिष्ठापनविधिनाऽपहृत्यसंयमो भवेदेषः । 30 अकुशलमनोवाग्रोधे कुशलयोरुदीरणं यत्तु ॥२१॥ मनोवाक्संयमावैतौ काये पुनर्यदवश्यकार्ये । गमनागमनं
भवति तदुपयुक्तः करोति सम्यक् ॥२२॥ तद्वऊं कूर्मस्येव सुसमाहितपाणिपादकायस्य । भवति च कायसंयमस्तिष्ठत एव साधोः ॥२३॥