________________
સત્તર પ્રકારના સંયમ(પામ સૂત્ર) શૈક ૧૧૭ एयं बीर्य भवे पणयं ॥१०॥ पल्हवि हत्थुत्थरणं कोयवओ रूयपूरिओ पडओ। दाढिगालि धोयपोत्ती - सेस पसिद्धा भवे भेया ॥११॥ तणपणयं पुण भणियं जिणेहिं जियरायदोसमोहेहिं । साली वीही कोद्दवरालग रण्णे तणाई च ॥१२ । अयएलगाविमहिसी मिगाणमइणं च पंचमं होइ । तलिगा खल्लग बज्झे कोसग कत्ती य बीयं तु ॥१३॥ अह वियडहिरन्नाई ताइ न गिण्हइ असंजमो साहू। ठाणाइ जत्थ चेते पेहपमज्जित्तु तत्थ करे ॥१४॥ एसा पेहुवपेहा पुणो य दुविहा उ होइ नायव्वा। 5 वावारावावारे वावारे जह उ गामस्स ॥१५॥ एसो उविक्खगोह अव्वावारे जहा विणस्संतं । किं
બહુરોમવાળા વસ્ત્રનો પણ આમાં સમાવેશ જાણવો.) કોયવિ એ રૂથી ભરેલું વસ્ત્રવિશેષ જાણવું. (આ વસ્ત્રમાં નેપાલની કાંબળી વિગેરેનો સમાવેશ થાય છે.) દાઢિગાલી એટલે ધૌતપોતિકા કે જે બ્રાહ્મણોનું દશીઓ સહિતનું પહેરવાનું વસ્ત્ર છે. બાકીના બે એટલે કે પ્રાવાર અને નવતક બંને પ્રસિદ્ધ જ છે. (તેમાં પ્રાવાર એ દશી સહિતનું વસ્ત્ર છે અથવા મોટી કાંબળીને પ્રાવાર કહેવાય 10 છે. તથા નવતર્ક એટલે જીન અર્થાત્ વસ્ત્રવિશેષ.)
(૧૨) શાલી, વ્રીહિ, ક્રોદ્રવ, રાલકા અને જંગલીતૃણ આ પ્રમાણે પાંચ પ્રકારના તૃણ રાગ, દ્વેષ અને મોહને જીતનારા જિનોએ કહ્યા છે. (૧૩) ચર્મપંચક આ પ્રમાણે – બકરીનું ચામડું, ઘેટાનું ચામડું, તેમજ ગાયનું, ભેંસનું, તથા પાંચમું હરણનું ચામડું. અથવા બીજી રીતે ચર્મપંચક આ રીતે જાણવા - તલિકા એટલે પગના જોડા, ખલ્લગ = વિશેષ પ્રકારના પગના જોડા, વર્ધ=ચામડું 15. (કે જે તુટેલા જોડાને સાંધવા માટે ગ્રહણ કરે.) કોશક ચામડામાંથી બનેલી, નખ સમારવાના સાધન વિગેરે રાખવા માટેની થેલી. વિહારમાં દાવાનલ વિગેરેના ભયથી બચવા ગચ્છમાં જે ચામડું રખાય
છે તે કૃતિ જાણવું. - (૧૪–૧૬) મદિરા વિગેરે નશિલા પદાર્થો અને હિરણ્ય વિગેરેને અસંયમ ન થાય માટે સાધુ ગ્રહણ કરે નહીં. (આ પ્રમાણે અજીવસંયમ કહ્યું. હવે પ્રેક્ષા વિગેરે સંયમ જણાવે છે.) સાધુ 20 જે સ્થાને કાયોત્સર્ગ વિગેરે કરે તે સ્થાનને ચક્ષુવડે જોઈને અને રજોહરણાદિવડે પ્રમાર્જન કરીને કાયોત્સર્ગાદિ કરે. આ પ્રાસંયમ કહ્યું. ઉપેક્ષા (અર્થાત્ ઉપેક્ષાશબ્દનો અર્થ બે પ્રકારે જાણવી – વ્યાપારમાં અને અવ્યાપારમાં. તેમાં વ્યાપારમાં – જેમ કે, આ પુરુષ ગામનો ઉપેક્ષક છે. (અર્થાત્ તે તે વ્યક્તિને તે તે કાર્યમાં વ્યાપારિત કરનારો છે. આ વ્યાપાર અર્થમાં ઉપેક્ષાશબ્દ જણાવ્યો.) અવ્યાપારમાં – આ નાશ પામતી વસ્તુની ઉપેક્ષા તું શા માટે કરે છે ? (અર્થાત્ આને બચાવવા 25 માટેનો તું વ્યાપાર કેમ કરતો નથી ?) આ બંને પ્રકારની ઉપેક્ષાનો અહીં અધિકાર છે. (અર્થાત્ ४. एतद् द्वितीयं भवेत् पञ्चकम् ॥१०॥ पल्हवी हस्तास्तरणं कौतपिको रुतपूरितः पटः । दृढगाली घौतपोतं शेषौ प्रसिद्धौ भवेतां भेदौ ॥११॥ तृणपञ्चकं पुनर्भणितं जिनैर्जितरागद्वेषमोहैः । शालिव्रीहिः कोद्रवः रालकोऽरण्यतृणानि च ॥१२॥ अजैडकगोमहिषाणां मृगाणामजिनं च पञ्चमं भवति । तलिका खल्लको वर्धः कोशः कर्तरी च द्वितीयं तु ॥१३॥ अथ हिरण्यविकटादीनि (अजीवाः) तानि न गृह्णाति असंयमः (मत्वात् ) साधुः । स्थानादि 30 यत्र चिकीर्षेत् प्रेक्ष्य प्रमाय॑ तत्र कुर्यात् ॥१४॥ एषा प्रेक्षा उपेक्षा पुनर्द्विविधा तु भवति ज्ञातव्या । व्यापारेऽव्यापारे • व्यापारे यथैव (इन्द्रिय ) ग्रामस्य ॥१५॥ एष उपेक्षकः अव्यापारे यथा विनश्यत् । किं