________________
5
10
૧૧૦
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
पर्याप्यकापर्याप्तकभेदेन चतुर्दश भूतग्रामा भवन्ति, સ્થાપના ઘેયં— .મૂ.૪પ. પૂ.૫.
વે.અપ
તે.પ.
વાવ.અપ.
વે. પ.
તે. પ.
વ. ૫.
મં.અપ.
વા. ૫.
વ.અપ.
અસં.અપ. અસં.૫.
મં. પ.
एवं चतुर्दशप्रकारो भूतग्रामः प्रदर्शितः, अधुनाऽमुमेव गुणस्थानद्वारेण दर्शयन्नाह सङ्ग्रहणिकारः -
-
અપ્રમત્ત, 25 અયોગી.
मिच्छर्दिट्ठी सासायणे य तह सम्ममिच्छदिट्ठी य । अविरयँसम्मद्दिट्ठी विरयोविरए पत्ते य ॥१॥ तत्तो य अप्पमत्तो निर्यट्टि निर्यट्टिबायरे हुमे । 'उवसंतखीणमोहे होइ संजोगी अजोगी य ॥२॥
गाथाद्वयस्य व्याख्या–कश्चिद्भूतग्रामो मिथ्यादृष्टिः, तथ: सास्वादनश्चान्यः, सहैव तत्त्वश्रद्धानरसास्वादनेन वर्तत इति सास्वादन:, क्वणद्घण्टालालान्यायेन प्रायः परित्यक्तसम्यक्त्वः, 15 તનુત્તરાનું ષડાવત્તિ:, તથા ચોક્તમ્ -
સાથે પૂર્વના ચાર ભેદો મળીને સાત ભેદો થાય. આ સાત ભેદોના પર્યાપ્તક અને અપર્યાપ્તકભેદ પડતા ચૌદ ભૂતગ્રામો થાય છે. સ્થાપના આ પ્રમાણે જાણવી. (૧) એકેન્દ્રિય સૂ. અપર્યાપ્તક, (૨) એ. સૂ. પર્યાપ્તક, (૩) બાદર અપર્યાપ્તક, (૪) બાદર પર્યા., (૫) બેઇન્દ્રિય અપર્યાપ્તક, (૬) બેઈ. પર્યા. (૭) તેઈ. અપર્યા., (૮) તેઈ. પર્યા. (૯) ચઉ. અપર્યા., (૧૦) ચઉ. પર્યા., (૧૧) પંચ. 20 અસંજ્ઞી અપર્યા., (૧૨) પંચ. અસંજ્ઞી પર્યા., (૧૩) પંચ. સં. અપ., (૧૪) પંચ.,અસં. પર્યાપ્તક. અવતરણિકા : આ પ્રમાણે ચૌદ પ્રકારનો જીવોનો સમૂહ જણાવ્યો. હવે ગુણસ્થાનને આશ્રયીને ચૌદપ્રકારને જણાવતા સંગ્રહણિકાર કહે છે ઃ
ગાથાર્થ : મિથ્યાર્દષ્ટિ, સાસ્વાદન, મિશ્રર્દષ્ટિ, અવિરતસમ્યગ્દષ્ટિ, વિરતાવિરત, પ્રમત્ત, નિવૃત્તિબાદર, અનિવૃત્તિબાદર, સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગી અને
ટીકાર્થ : કોઈક ભૂતગ્રામ=જીવ મિથ્યાર્દષ્ટિ હોય, અને કોઈક સાસ્વાદન હોય. અહીં જે જીવ તત્ત્વો ઉપરની શ્રદ્ધાના રસના આસ્વાદ સાથે વર્તતો હોય અર્થાત્ જે જીવમાં તેવા પ્રકારનો આસ્વાદ હોય તે જીવ સાસ્વાદન કહેવાય છે. વાગતા એવા ઘંટના લોલકન્યાયે પ્રાયઃ પરિત્યક્તસમ્યક્ત્વવાળો
આ જીવ હોય છે, અર્થાત્ ઘંટ વાગ્યા પછી જેમ તેનો અવાજ થોડીવાર સુધી ચાલ્યા કરે છે, તેમ 30 સમ્યક્ત્વનો ત્યાગ કર્યા પછી મિથ્યાત્વ પામતા પહેલાં સમ્યક્ત્વનો કંઈક સ્વાદ આ જીવને રહે છે.
સમ્યક્ત્વને વમ્યા પછી ઉત્કૃષ્ટથી છ આવલિકા સુધી આ સાસ્વાદનસમ્યક્ત્વ રહે છે.