________________
ગુણસ્થાનકો (પામ૰...સૂત્ર)
* ૧૧૧
"उवसमसंमत्तातो चयतो मिच्छं अपावमाणस्स । °° सासायणसंमत्तं तदंतरालंमि छावलियं ॥ १ ॥ "
तथा सम्यग्मिथ्यादृष्टिश्च सम्यक्त्वं प्रतिपद्यमानः प्रायः सञ्जाततत्त्वरुचिरित्यर्थः, तथाऽविरतसम्यग्दृष्टि : - देशविरतिरहितः सम्यग्दृष्टिः, विरताविरतः - श्रावकग्रामः प्रमत्तश्च प्रकरणात्प्रमत्तसंयतग्रामो गृह्यते, ततश्चा( प्रमत्तः - अ ) प्रमत्तसंयतग्राम एव, 'णियट्टिअणियट्टिबायरो त्ति निवृत्ति - 5 बादरोऽनिवृत्तिबादरश्च तत्र क्षपक श्रेण्यन्तर्गतो जीवग्रामः क्षीणदर्शनसप्तकः निवृत्तिबादरो भण्यते, तत ऊर्ध्वं लोभाणुवेदनं यावदनिवृत्तिबादरः, 'सुहुमेत्ति लोभाणून् वेदयन् सूक्ष्मो भण्यते, सूक्ष्मसम्पराय इत्यर्थः, उपशान्तक्षीणमोहः श्रेणिपरिसमाप्तावन्तर्मुहूर्तं यावदुपशान्तवीतरागः क्षीणवीतरागश्च भवति, सयोगी भवस्थकेवलिग्राम इत्यर्थः, अयोगी च निरुद्धयोगः शैलेश्यां गतो
કહ્યું છે – “ઉપશમસમ્યક્ત્વથી પડ્યા બાદ મિથ્યાત્વને નહીં પામેલા જીવને વચમાં છ 10 આવલિકા સુધી સાસ્વાદનસમ્યક્ત્વ હોય છે.” તથા કોઈક જીવ સભ્યમિથ્યાદષ્ટિ એટલે કે મિશ્રર્દષ્ટિ હોય છે, અર્થાત્ સમ્યક્ત્વને સ્વીકારતો હોય ત્યારે (સભ્યમિથ્યાત્વ=મિશ્રમોહનીયના ઉદયથી મિશ્રદૅષ્ટિવાળા આ જીવને) પ્રાયઃ કરીને તત્ત્વો ઉપરની રૂચિ જાગી હોય છે. તથા કોઈક જીવ અવિરતસમ્યગ્દષ્ટિ એટલે કે દેશવિરતિરહિતનો સમ્યગ્દષ્ટિ હોય છે. શ્રાવકોનો સમૂહ વિરતાવિરત જાણવો. પ્રમત્ત એવા સાધુઓનો સમૂહ પ્રમત્ત તરીકે ગ્રહણ કરવો, કારણ કે અહીં 15 ચૌદ ભૂતગ્રામોને જણાવવાનું પ્રકરણ ચાલે છે. (આશય એવો લાગે છે કે પ્રમત્ત તરીકે જો કે ૧ થી પ ગુણસ્થાનવર્તી જીવો પણ આવે, પરંતુ અહીં ચૌદ પ્રકારના જુદા જુદા જીવો બતાવવાના હોવાથી મિથ્યાત્વી વિગેરે જીવોનું ગ્રહણ ૧ થી ૫ ગુણસ્થાનમાં થઈ ગયા બાદ પ્રમત્ત તરીકે હવે માત્ર પ્રમત્ત સાધુઓ જ ગ્રહણ કરવાના બાકી હોવાથી પ્રમત્ત તરીકે માત્ર પ્રમત્ત એવા સાધુઓનું જ ગ્રહણ કરવા ‘પ્રાત્' શબ્દ મૂક્યો છે.)
ત્યાર પછી અપ્રમત્ત એવા સાધુ સમુદાય જ અપ્રમત્ત તરીકે જાણવા. ક્ષપકશ્રેણિમાં દર્શનસપ્તકનો (= અનંતાનુબંધી ૪ + સમ્યક્ત્વમોહનીયાદિ ૩નો) જેણે ક્ષય કર્યો છે એવો (અને ઉપલક્ષણથી ઉપશમશ્રેણિમાં દર્શનસમકનો જેણે ઉપશમ કર્યો છે એવો) જીવસમૂહ નિવૃત્તિબાદર તરીકે જાણવો. ત્યાર પછીથી લઈને લોભના અનુભવન સુધી (=દર્શનસસક ક્ષય કર્યા બાદ કષાયઅષ્ટકનો ક્ષય આરંભે. ત્યારથી લઈને છેલ્લે સંજવલનલોભના ક્ષય સમયે લોભના ત્રણ ટુકડા 25 કરે. તેમાં છેલ્લા ટુકડાના સંખ્યાતા ટુકડા કરે. તેમાં તે સંખ્યાતા ટુકડામાં છેલ્લો ટુકડો ખપાવવાનો બાકી રહે ત્યાં સુધી)ની અવસ્થામાં વર્તતો જીવસમૂહ અનિવૃત્તિબાદર જાણવો. લોભના અણુઓને (=લોભના છેલ્લા ટુકડાના કરેલા અસંખ્યેય ટુકડાઓને) ખપાવતો જીવ સૂક્ષ્મ કહેવાય છે, અર્થાત્ સૂક્ષ્મસંપરાયવાળો કહેવાય છે. ઉપશમશ્રેણિ પૂર્ણ થયા બાદના અંતર્મુહૂર્ત કાલ સુધી જીવ ઉપશાંતવીતરાગ થાય છે. ક્ષપકશ્રેણિ પૂર્ણ થયા બાદના અંતર્મુહૂર્તકાલ સુધી જીવ ક્ષીણવીતરાગ 30 થાય છે. ભવસ્થકેવલિસમૂહ સયોગી જાણવા અને યોગનિરોધ કર્યા બાદ શૈલેશી—અવસ્થાને પામેલો ९७. उपशमसम्यक्त्वात् च्यवमानस्य मिथ्यात्वमप्राप्नुवतः । सास्वादनसम्यक्त्वं तदन्तराले षडावलिकाः ॥१॥
20