________________
ભિક્ષુપ્રતિમા (મ...સૂત્ર) તા ૧૦૩ अट्ठमास वज्जेइ। नवमा णव मासे पुण पेसारंभे विवज्जेइ ॥८॥ दसमा पुण दस मासे उद्दिट्ठकयंपि भत्त नवि भुंजे । सो होई छुरमुंडो छिहलिं वा धारए जाहिं ॥९॥ जं निहियमत्थजायं पुच्छंति नियाण नवरि सो आह । जइ जाणे तो साहे अह नवि तो बेति नवि जाणे ॥१०॥ खुरमुंडो लोओ वा रयहरण पडिग्गहं च गेण्हित्ता । समणब्भूओ विहरे णवरिं सण्णायगा उवरिं ॥११॥ ममिकारअवोच्छिन्ने वच्चइ सण्णायपल्लि दटुं जे । तत्थवि साहुव्व जहा गिण्हइ फासुं तु आहारं ॥१२॥ 5 एसा एक्कारसमा इक्कारसमासियासु एयासु । पण्णवणवितहअसद्दहाणभावाउ अइयारो ॥१३॥
_ 'बारसहिं भिक्खुपडिमाहिं' द्वादशभिभिक्षुप्रतिमाभिः प्रतिषिद्धकरणादिना प्रकारेण करणभताभिर्योऽतिचारः कत इति. क्रिया प्राग्वत. तत्रोदगमोत्पादनैषणादिशद्धभिक्षाशिनो આરંભવર્જકપ્રતિમામાં ઉપરોક્ત નિયમો સાથે આઠ મહિના સુધી સ્વયં આરંભનો ત્યાગ કરે. (અન્ય નોકર-ચાકર વિગેરે પાસ આરંભ કરાવે પણ ખરા.) નવમી પ્રખ્યપ્રયોગવર્જક પ્રતિમામાં નવ મહિના 10 સુધી પ્રેગ્યોવડે = નોકરો વિગેરેવડે થતાં આરંભનો પણ ત્યાગ કરે. (અર્થાત્ બીજા પાસે પણ આરંભ કરાવે નહીં.) દશમી ઉદિષ્ટવર્જકપ્રતિમામાં દશ મહિના સુધી પોતાની માટે બનાવેલ એવો પણ (પિ શબ્દથી પૂર્વ–પૂર્વ પ્રતિમામાં કહેલ સચિત્ત આહારાદિને તો ન જ વાપરે, સાથે પોતાના માટે બનાવેલ એવો પણ) આહાર ન વાપરે. વળી આ પ્રતિમા દરમિયાન તે અસ્ત્રાથી મુંડન કરનારો અથવા ચોટલી રાખનારો હોય. તથા જે ધન ભૂમિ વિગેરેમાં ભંડારેલું હોય અને તે સંબંધી પોતાને સ્વજન પૂછે તો 15 જો ખબર હોય તો કહે, ખબર ન હોય તો હું જાણતો નથી એમ કહે. અગિયારમી શ્રમણભૂતપ્રતિમામાં અસ્ત્રાથી મુંડિત અથવા લોચ કરેલો તે શ્રાવક રજોહરણ અને પાત્રાઓને લઈને શ્રમણ જેવો થયેલો વિચરે. પરંતુ પોતાની જ્ઞાતિ (સ્વજનાદિ) ઉપરનું મમત્વ દૂર થયેલું ન હોવાથી સ્વજ્ઞાતિને જોઈને તે જ્ઞાતીઓના ઘરે વહોરવા જાય. ત્યાં પણ તે સાધુની જેમ જ (અર્થાત પોતાની માટે જે બનાવેલો ન હોય તેવો) પ્રાસુક આહાર ગ્રહણ કરે. આ પ્રમાણે તે અગિયાર મહિના સુધી વિચરે. આ અગિયાર 20 શ્રાવકપ્રતિમાસંબંધી ખોટી પ્રરૂપણા, અશ્રદ્ધા કરવાથી (સાધુને) અતિચાર લાગે છે.
# બાર ભિક્ષુપ્રતિમા છે કરણભૂત એવી બાર પ્રકારની ભિક્ષુપ્રતિમાઓને આશ્રયીને પ્રતિષિદ્ધનું કરણ વિગેરેને કારણે મારાદ્વારા જે દૈવસિક અતિચાર કરાયો તેનું હું પ્રતિક્રમણ કરું છું... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. તેમાં ઉદ્ગમ, ઉત્પાદના, એષણા વિગેરે દોષોથી શુદ્ધ ભિક્ષાને વાપરનારા ભિક્ષુઓ જાણવા. 25 ९०. अष्ट मासान् वर्जयति । नवमी नव मासान् पुनः प्रेष्यारम्भान् विवर्जयति ॥८॥ दशमी पुनर्दश मासान् उद्दिष्टकृतमपि भक्तं नैव भुङ्क्ते । स भवति क्षुरमुण्डः शिखां वा धारयति यस्याम् ॥९॥ यन्निहितमर्थजातं पृच्छतां निजानां परं स ब्रवीति । यदि जानाति तदा कथयति अथ नैव ब्रवीति नैव जाने ॥१०॥ क्षुरमुण्डो लोचो वा रजोहरणं पतद्ग्रहं च गृहीत्वा । श्रमणभूतो विहरति नवरं सज्ञातीयानामुपरि ॥११॥ ममीकारेऽव्युच्छिन्ने व्रजति सज्ञातीयपल्ली द्रष्टुम् । तत्रापि साधुवत् यथा गृह्णाति प्रासुकं त्वाहारम् ॥१२॥ 30 एषैकादशी एकादशमासिकी एतासु । वितथप्रज्ञापनाऽश्रद्धानभावात्त्वतिचारः ॥१३॥