________________
૧૦૨
આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬)
८९
ऐसा खलु होंति पैढमा उ ॥ १ ॥ बिड़या पुण वयधारी सामाइयकडो य तइयया होइ। होइ चउत्थी चउद्दसि अट्ठमिमाईसु दियहेसु ॥२॥ पोसह चउव्विहंपी पडिपुण्णं सम्म जो उ अणुपाले । पंचमि पोसहकाले पडिमं कुण एगराईयं ॥३॥ असिणाणवियडभोई पगासभोइत्ति जं भणियं होइ । दिवसओ न रत्ति भुंजे मउलिकडो कच्छ णवि रोहे ॥ ४ ॥ दिय बंभारि राई परिमाणकडे 5 अपोसहीएसुं । पोसहिए रतिमि य नियमेणं बंभयारी य ॥५॥ इय जाव पंच मासा विहरइ हु पंचमा भवे पडिमा । छट्टीए बंभयारी ता विहरे जाव छम्मासा ॥६॥ सत्तम सत्त उ मासे वि आहारे सचित्तमाहारं । जं जं हेट्ठिल्लाणं तं तो परिमाण सव्वंपि ॥७॥ आरंभसयंकरणं अट्ठमिया
વ્રત સામાયિક વિગેરે શેષ ગુણોથી રહિત છે તે પહેલી સમ્યક્ત્વપ્રતિમા છે. (અર્થાત્ આવી વ્યક્તિનો જે સમ્યક્ત્વનો સ્વીકાર તે પ્રથમ સમ્યક્ત્વપ્રતિમા છે.) વ્રતધારી વ્યક્તિને બીજી વ્રતપ્રતિમા જાણવી. 10 (અહીં સમ્યક્ત્વ તો સમજી જ લેવું. આગળ પણ તે તે પ્રતિમાધારીઓને તેનાથી પૂર્વપૂર્વ પ્રતિમાધારી તો સમજી જ લેવા.) સામાયિક કરનારને ત્રીજી સામાયિકપ્રતિમા, ચઉદેસ—આઠમ વિગેરે દિવસોમાં ચારે પ્રકારના સંપૂર્ણ પૌષધનું જે સમ્યગ્ રીતે પાલન કરે છે તે ચોથી પૌષધપ્રતિમા જાણવી. પાંચમી પ્રતિમામાં પૌષધ સમયે એક રાત્રિક એવી પ્રતિમાને કાયોત્સર્ગને કરે. (કાયોત્સર્ગમાં રહીને અરિહંતના ગુણોનું, પોતાના દોષોનું અને તે દોષોના પ્રતિકારનું ધ્યાન ધરે.) 15 સ્નાન કરે નહીં, વિકટભોજી એટલે કે પ્રકાશભોજી અર્થાત્ દિવસે જમનાર હોય, રાત્રિએ ન જમે. કૃતમુકુલ હોય અર્થાત્ કછોટો બાંધે નહીં. પૌષધ ન હોય ત્યારે દિવસે બ્રહ્મચારી હોય, અને રાત્રિએ અબ્રહ્મનું પરિમાણ કરનાર હોય (અર્થાત્ મિહનાના આટલા દિવસે હું રાત્રિએ બ્રહ્મચર્ય પાળીશ વિગેરે રૂપે પરિમાણ કરનાર હોય.) જો પૌષધ હોય તો રાત્રિએ પણ નિયમથી બ્રહ્મચારી હોય. આ પ્રમાણે પાંચ મહિના સુધી (ઉપરોક્ત બધા નિયમ) પાળે તે પાંચમી પ્રતિમાપ્રતિમા જાણવી.
ܐ
=
20
છઠ્ઠી પ્રતિમામાં (ઉપરોક્ત બધા નિયમો સાથે) છ મહિના સુધી (દિવસ-રાત્રિ) બ્રહ્મચર્ય પાળે તે છઠ્ઠી અબ્રહ્મવર્જકપ્રતિમા જાણવી. સાતમી પ્રતિમામાં (ઉપરોક્ત બધા નિયમો સાથે) સાત મહિના સુધી સચિત્ત આહારને ન ખાય તે સાતમી સચિત્તવર્જકપ્રતિમા જાણવી. અહીં પૂર્વ–પૂર્વની પ્રતિમામાં રહેલાને જે નિયમો હોય તે બધા નિયમો પછી–પછીની પ્રતિમા માટે સમજી લેવા. આઠમી
८९. एषा खलु भवति प्रथमा ॥ १ ॥ द्वितीया पुनर्व्रतधारी कृतसामायिकश्च तृतीया भवति । भवति चतुर्थी 25 चतुर्दश्यष्टम्यादिषु दिवसेषु ॥२॥ पोषधं चतुर्विधमपि प्रतिपूर्णं सम्यग् यस्तु अनुपालयति । पञ्चमी पोषधकाले प्रतिमां करोत्येकरात्रिकीम् ॥३॥ अस्नानो दिवसभोजी प्रकाशभोजीति यद्भणितं भवति । दिवसे न रात्रौ भुङ्क्ते कृतमुकुलः कच्छं नैव बध्नाति ॥४॥ दिवा ब्रह्मचारी रात्रौ कृतपरिमाणोऽपोषधिकेषु । पोषधिको रात्रौ च नियमेन ब्रह्मचारी च ॥५॥ इति यावत् पञ्च मासान् विहरति पञ्चमी भवेद् प्रतिमा । षठ्यां ब्रह्मचारी तावत् विहरेत् यावत् षण्मासाः ॥ ६ ॥ सप्तमी सप्तैव मासान् नैवाहारयेत् सचित्तमाहारम् । यद्यदधस्तनीनां 30 તત્તવુપતિનાનું સર્વત્તિ III આરમ્ભસ્થ સ્વયંરાં અષ્ટમ્યાં * પહિમા—પૂર્વમુદ્રિત.