________________
દશ શ્રમણધર્મો (પામ૦...સૂત્ર) * ૧૦૧ "खंती मुत्ती अज्जव मद्दव तह लाघवे तवे चेव । संयम चियाग किंचण बोद्धव्वे बंभचेरे य ॥१॥ "
तत्र लाघवम्—–अप्रतिबद्धता, त्याग:- संयतेभ्यो वस्त्रादिदानं, शेषं प्राग्वत्, गुप्त्यादीनां चाऽऽद्यदण्डकोक्तानामपीहोपन्यासोऽन्य-विशेषाभिधानाददुष्ट इति ॥
एकादशभिरुपासकप्रतिमाभिः करणभूताभिर्योऽतिचार इति, उपासकाः - श्रावकास्तेषां 5 प्रतिमा:- प्रतिज्ञा दर्शनादिगुणयुक्ताः कार्या इत्यर्थः, उपासकप्रतिमाः, ताश्चैता एकादशेतिदंसणवयसामाइय पोसहपडिमा अबंभ सच्चित्ते । आरंभपेसउदिट्ठ वज्जए समणभूए य ॥१॥
व्याख्या - दर्शनप्रतिमा, एवं व्रतसामायिकपौषधप्रतिमा अब्रह्मसचित्तआरम्भप्रेष्यउद्दिष्टवर्जकः श्रमणभूतश्चेति, अयमासां भावार्थ:-सम्मद्दंसणसंकाइसल्लपामुक्कसंजुओ जो उ । सेसगुणविप्पको 10 બીજા કેટલાક આચાર્યો આ પ્રમાણે દશ શ્રમણધર્મો કહે છે — ક્ષમા, મુક્તિ, આર્જવ, માર્દવ, લાઘવ, તપ, સંયમ, ત્યાગ, અકિંચન અને બ્રહ્મચર્ય. તેમાં લાઘવ એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અપ્રતિબદ્ધતા (અર્થાત્ દ્રવ્યાદિમાં મમત્વરહિતપણું.) ત્યાગ એટલે સુસાધુઓને વસ્ત્રાદિનું દાન કરવું. શેષ ધર્મો પૂર્વની જેમ જાણવા. અને આદ્યદંડકમાં એટલે કે ફામિ પદ્ધિમિરું નો મે. સૂત્રમાં તિત્ત્ત પુત્તીનં વિગેરે પદોવડે કહેવાયેલ એવા પણ ગુપ્તિ વિગેરેનું અહીં (‘હિંગુત્તીદ્દિ’ 15 વિગેરેથી લઈ ‘વવિષે સમળધર્મો સુધીના પદોદ્વારા) ફરી જે કથન કર્યું છે તે અન્યોમાં વિશેષ કથન કરેલું હોવાથી અદુષ્ટ છે. (આશય એ છે કે - નવ બ્રહ્મચર્યગુપ્તિ, દશવિધશ્રમણધર્મ જે ત્યાં કહ્યાં, એ જ પ્રમાણે અહીં પણ કહ્યાં છે તેથી એમાં કંઈ વિશેષ કથન કર્યું નથી. પરંતુ તે સિવાય અન્યોમાં એટલે કે ગુપ્તિ, કષાય વિગેરેમાં વિશેષ કથન કરેલું છે. અર્થાત્ ત્યાં ગુપ્તિ, કષાય વિગેરે સામાન્યથી કહ્યાં. જ્યારે અહીં તે ગુપ્તિ કઈ ? તો કે મનગુપ્તિ વિગેરે, તે કષાયો કયા ? તો કે 20 ક્રોધ વિગેરે. એમ વિશેષ કથન કરેલું હોવાથી કોઈ દોષ નથી.)
કરણભૂત એવી અગિયાર શ્રાવકપ્રતિમાઓને કારણે મારાદ્વારા જે દૈવસિક અતિચાર કરાયો છે તેનું હું પ્રતિક્રમણ કરું છું. અહીં ઉપાસક એટલે શ્રાવકો. તેઓની જે પ્રતિમા=પ્રતિજ્ઞા અર્થાત્ દર્શનાદિગુણોથી યુક્ત કરવા યોગ્ય જે કાર્યો તે ઉપાસકપ્રતિમા. અને તે અગિયાર પ્રતિમા આ પ્રમાણે જાણવી ♦
25
* અગિયાર શ્રાવકપ્રતિમા
ગાથાર્થ : દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, પ્રતિમા, અબ્રહ્મવર્જક, સચિત્તવર્જક, આરંભવર્જક, પ્રેષ્યપ્રયોગવર્જક, ઉદ્દિષ્ટાહારનો વર્જક અને શ્રમણતુલ્ય.
ટીકાર્ય : દર્શનપ્રતિમા, આ પ્રમાણે પ્રતિમાશબ્દ વ્રત વિગેરે સર્વ સાથે જોડવો. તેથી વ્રતપ્રતિમા, સામાયિકપ્રતિમા વિગેરે નામો જાણવા. તેઓનો ભાવાર્થ આ પ્રમાણે જાણવો – જે 30 શંકા વિગેરે શલ્યથી મૂકાયેલ, સમ્યક્ત્વથી યુક્ત (પ્રાકૃત હોવાથી શબ્દ આગળ—પાછળ છે.) અને ८८. शङ्कादिदोषशल्यप्रमुक्तसम्यक्त्वसंयुतो यस्तु । शेषगुणविप्रमुक्त