________________
૯૮ થી આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨) अपसत्थासुं वट्टिय न वट्टियं जं पसत्थासुं ॥११॥ एसऽइयारो एयासु होइ तस्स य पडिक्कमामित्ति । पडिकूलं वट्टामी जं भणियं पुणो न सेवेमि ॥१२॥ ___प्रतिक्रामामि सप्तभिर्भयस्थानैः करणभूतैर्यो मया दैवसिकोऽतिचारः कृत इति, तत्र भयं मोहनीयप्रकृतिसमुत्थ आत्मपरिणामस्तस्य स्थानानि-आश्रया भयस्थानानि-इहलोकादीनि, तथा 5 વદ સાર:
इहपरलोयादाणमकम्हाआजीवमरणमसिलोए 'त्ति अस्य गाथाशकलस्य व्याख्या-'इहपरलोअ'त्ति इहलोकभयं परलोकभयं, तत्र मनुष्यादिसजातीयादन्यस्मान्मनुष्यादेरेव सकाशात् भयमिहलोकभयं, विजातीयात्तु तिर्यग्देवादेः
सकाशाद्भयं परलोकभयम्, आदीयत इत्यादानं-धनं तदर्थं चौरादिभ्यो यद्भयं तदादानभयम्, 10 अकस्मादेव-बाह्यनिमित्तानपेक्षं गृहादिष्वेवावस्थितस्य रात्र्यादौ भयम् अकस्माद्भयं, 'आजीवे' ति
आजीविकाभयं निर्धनः कथं दुर्भिक्षादावात्मानं धारयिष्यामीत्याजीविकाभयं, मरणाद्भयं मरणभयं प्रतीतमेव, 'असिलोगो 'त्ति अश्लाघाभयम्-अयशोभयमित्यर्थः, एवं क्रियमाणे महदयशो भवतीति तद्भयान्न प्रवर्तत इति गाथाशकलाक्षरार्थः ॥
ત્રણ પ્રશસ્ત જાણવી. તેમાં અપ્રશસ્તલેશ્યામાં જે હું વન્ય = રહ્યો, અને પ્રશસ્ત લેગ્યામાં જે 15 ન વર્યો. તે અતિચાર લેશ્યાઓને વિશે થાય છે. તેનું હું પ્રતિક્રમણ કરું છું એટલે કે તે અતિચારોથી નિંદા વિગેરે દ્વારા પાછો ફરું છું અને તે અતિચારોને ફરીથી હું નહીં એવું.
કરણભૂત એવા સાત ભયસ્થાનોને કારણે મારાદ્વારા જે દેવસિક અતિચાર સેવાયો છે તેનું હું પ્રતિક્રમણ કરું છું. ભય એટલે મોહનીયકર્મથી ઉત્પન્ન થયેલ આત્મપરિણામ. તેને જે સ્થાનો = આશ્રયો અર્થાત્ ઈહલોક વિગેરે તે ભયસ્થાનો. આ ભયસ્થાનોને સંગ્રહણિકાર જણાવે છે ; સાત ભયસ્થાનો
: ગાથાર્થ : ઈહલોક, પરલોક, આદાન, અકસ્માત, આજીવિકા, મરણ અને અશ્લાઘાભય.
ટીકાર્થ : મનુષ્ય વિગેરે રાજાતીય એવા અન્ય મનુષ્ય વિગેરેથી જે ભય તે આલોકભય. તિર્યંચ, દેવ વિગેરે વિજાતીયથી જે ભય તે પરલોકભય. જે ગ્રહણ કરાય તે આદાન અર્થાત્ ધન.
તે ધન માટેનો ચોરો વિગેરેથી જે ભય તે આદાનભય. અકસ્માતથી (અહીં ન સ્માતુ તિ અકસ્મત્ 25 એમ અર્થ જાણવો.) જ એટલે કે બાલ્યનિમિત્ત વિના ઘર વિગેરેમાં જ રહેલાને રાત્રિ વિગેરેને વિશે જે ભય તે અકસ્માતPય. “ધન વિનાનો હું દુર્મિક્ષ વિગેરેમાં કેવી રીતે પોતાનો નિર્વાહ કરીશ” આ પ્રમાણે જે આજીવિકાનો ભય તે આજીવિકાભય. મરણથી જે ભય તે મરણભય. તથા અપયશનો જે ભય તે અશ્લાઘાભય, એટલે કે આ પ્રમાણે કરીશ તો મારો મોટો અપયશ
થશે એમ વિચારી અપયશના ભયથી આચરણ ન કરે. આ પ્રમાણે અડધી ગાથાનો અક્ષરાર્થ કહ્યો. 30 ૮૭. અપ્રસ્તા વૃત્ત ન વૃત્ત પ્રશતાત્ ા૨ા પોતિવાર તામવતિ તHIષ્ય પ્રતિજ્જગ્યામા
प्रतिकूलं वर्ते यद्भणितं पुनर्न सेवे ॥१२॥