________________
૯૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) कृतः, तद्यथा-पृथिवीकायेनेत्यादि । पडिक्कमामि छहिं लेसाहिं - किण्हलेसाए ६, प्रतिक्रामामि षड्भिर्लेश्याभिः करणभूताभिर्यो मया दैवसिकोऽतिचारः कृतः, तद्यथा-कृष्णलेश्ययेत्यादि
"कृष्णादिद्रव्यसाचिव्यात्, परिणामो य आत्मनः।
स्फटिकस्येव तत्रायं, लेश्याशब्दः प्रयुज्यते ॥१॥" कृष्णादिद्रव्याणि तु सकलप्रकृतिनिष्यन्दभूतानि, आसां च स्वरूपं जम्बूखादकदृष्टान्तेन ग्रामघातकदृष्टान्तेन च प्रतिपाद्यते – 'जह जंबुतरुवरेगो सुपक्कफलभरियनमियसालग्गो। दिट्ठो छहिं पुरिसेहिं ते बिंती जंबु भक्खेमो ॥१॥ किह पुण? ते बेंतेक्को आरुहमाणाण जीवसंदेहो । तो छिंदिऊण मूले पाडेगुं ताहे भक्खेमो ॥२॥ बितिआह एहहेणं किं छिण्णेणं तरूण अम्हंति ? साहा
महल्ल छिंदह तइओ बेती पसाहाओ ॥३॥ गोच्छे चउत्थओ उण पंचमओ बेति गेण्हह फलाइं । छठो 10 જાણવા–પૃથિવીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. કરણભૂત એવી
છ લેશ્યાઓને કારણે મારાદ્વારા જે દૈવસિક અતિચાર કરાયો છે, તેનું હું પ્રતિક્રમણ કરું છું. તે છ વેશ્યા આ પ્રમાણે જાણવી - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોવેશ્યા, પબલેશ્યા અને ગુલલેશ્યા. “કૃષ્ણ વિગેરે દ્રવ્યોના સહાયથી સ્ફટિક જેવા આત્મામાં જે પરિણામ ઉત્પન્ન થાય
છે તેમાં આ વેશ્યાશબ્દનો પ્રયોગ થાય છે //1!” કૃષ્ણ વિગેરે દ્રવ્યો સકલ કર્મપ્રકૃતિના 15 નિષ્પદ ઝરણાંરૂપે છે. (જમ ઝરણાનું મૂળ અષ્કાયયોનિ છે, તેમ કૃષ્ણાદિદ્રવ્યોનું = દ્રવ્યલેશ્યાનું
મૂળ કર્મપ્રકૃતિ છે. કર્મોદય સતત પ્રવર્તે છે તેને લીધે કૃષ્ણાદિદ્રવ્યોનું ગ્રહણ સતત થયા કરે છે. અને એ કૃષ્ણાદિદ્રવ્યોને કારણે ભાવલેશ્યા પ્રગટ થાય છે. જયારે આત્મા સાવધ થાય, સાવચેત થાય ત્યારે આત્મવીર્ય ભળે છે. આત્મવીર્ય ભળતાં કર્મના વિપાકો બદલાય છે, ક્ષયોપશમ થાય
છે અને તેનાથી દ્રવ્યલેશ્યા બદલાય છે. દ્રવ્યલેશ્યા બદલાતા ભાવલેશ્યા બદલાય છે. તેથી જો 20 દ્રવ્યલેશ્યા એ કર્મપ્રકૃતિનું નિષ્કન્દ છે, તો ભાવલેશ્યા એ દ્રવ્યલેશ્યાનું નિષ્કન્દ છે. છતાં ભાવલેશ્યા શબ્દનો પ્રયોગ મુખ્યતાએ આત્મપરિણામમાં થાય છે. રૂતિ વેહુશ્રુતા વૈતિ) ,
અને તે વેશ્યાઓનું સ્વરૂપ જાંબુ ખાનારાના દષ્ટાન્તથી અને ગ્રામઘાતકના દષ્ટાન્તથી પ્રતિપાદન કરાય છે. જાંબુ ખાનારાઓનું દૃષ્ટાન્ત – સારી રીતે પાકેલા ફળોથી ભરપૂર અને માટે
જ નમેલા એવા શાખાના અગ્રભાગોવાળું એક જાંબૂનું વૃક્ષ છે પુરુષોએ જોયું. તેઓએ પરસ્પર 25 કહ્યું – “ચલો આપણે જાંબૂ ખાઈએ.” “પરંતુ ખાવા કેવી રીતે ?” એ પ્રમાણે બધા બોલે છે.
તેમાં એક પુરુષે કહ્યું – “ઝાડ ઉપર ચઢતા જો પડશું તો પોતાના જીવાતનો સંભવ છે. તેથી આ ઝાડને મૂલથી છેદીને નીચે પાડીએ અને પછી ખાઈએ.” બીજાએ કહ્યું – “આટલા મોટા વૃક્ષને છેદીને આપણે શું કામ છે ? એના કરતા મોટી–મોટી ડાળીઓ છેદો.” ત્રીજાએ કહ્યું – “મોટી
८५. यथा जम्बूतरुवर एकः सुपक्वफलभारनम्रशालाग्रः । दृष्टः षड्भिः पुरुषैस्ते ब्रुवते जम्बूः भक्षयामः ॥१॥ 30 कथं पुनः ? तेषामेको ब्रवीति आरुहतां जीवसंदेहः । तद् व्युच्छिद्य मूलात् पातयामस्ततो भक्षयामः ॥२॥
द्वितीय आह-एतावता तरुणा छिन्नेनास्माकं किम् ? । शाखां महती छिन्त तृतीयो ब्रवीति प्रशाखाम्॥३॥ गुच्छान् चतुर्थः पुनः पञ्चमो ब्रवीति गृह्णीत फलानि । षष्ठो