________________
કેવા શિષ્યોને શ્રુત પરિણામ પામે? (ગા. ૮૩) ક ૯૫ दो चेव एयाउ अभिगेण्हंति, डगलगहणे तहेव चउभंगो, सूरियगामे एवमाइ विभासा कायव्वा जहासंभवं ॥ अधुना शिष्यानुशास्तिपरां परिसमाप्तिगाथामाह
गुरुमूलेवि वसंता अनुकूला जे न होंति उ गुरूणं ।
एएसिं तु पयाणं दूरंदूरेण ते होंति ॥८३॥ . व्याख्या-'गुरुमूलेवि' गुर्वन्तिकेऽपि 'वसन्तः' निवसमानाः अनुकूला ये न भवन्त्येव गुरूणाम्, एतेषां ‘पदानां' उक्तलक्षणानां, तुशब्दादन्येषां च दूरंदूरेण ते भवन्ति, अविनीतत्वात्तेषां श्रुतापरिणतेरिति गाथार्थः ॥ पारिस्थापनिकेयं समाप्तेति ॥
पडिक्कमामि छहिं जीवनिकाएटिं-पुढविकाएणं आउकाएणं तेउकाएणं वाउकाएणं वणस्सइकाएणं तसकाएणं । पडिक्कमामि छहिं लेसाहि-किण्हलेसाए नीललेसाए 10 काउलेसाए तेउलेसाए पम्हलेसाए सुक्कलेसाए ॥ पडिक्कमामि सत्तहिं भयहाणेहिं । अट्ठहिं मयट्ठाणेहिं। नवहिं बंभचेरगुत्तीहिं। दसविहे समणधम्मे । एक्कारसहिं उवासगपडिमाहिं । बारसहिं भिक्खुपडिमाहिं । तेरसहिं किरियाठाणेहिं (सू०)
प्रतिक्रामामि षद्भिर्जीवनिकायैः प्रतिषिद्धकरणादिना प्रकारेण हेतुभूतैर्यो मया दैवसिकोऽतिचारः મુખ રાખવું. આ રીતે કરતા સાધુનું આયુષ્ય હીન થતું નથી. ૧.” દિવસ અને રાત્રિ સંબંધી 15 ઉત્તર-દક્ષિણ એમ બે દિશાના અભિગ્રહો સાધુઓ ગ્રહણ કરે છે. (વડીનીતિ વિગેરે માટે) પથ્થરના ગ્રહણમાં તે જ રીતે (= સુપ્રતિલેખન અને સુપ્રમાર્જન કરીને પથ્થર ગ્રહણ કરવું વિગેરે રીતે) ચતુર્ભાગી જાણવી. તથા સૂર્ય અને ગામને પીઠ ન કરે વિગેરે યથાસંભવ વર્ણન જાણી લેવું. (આ પ્રમાણે વડીનીતિ વિગેરે ચાર વસ્તુની પારિઠાવણીની વિધિ જણાવી.) II૮૧-૮રી
અવતરણિકા : હવે શિષ્યને હિતશિક્ષારૂપે પરિસમાપ્તિની ગાથા જણાવે છે $ 20 ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. - ટીકાર્થ : ગુરુ પાસે પણ રહેતા એવા જે શિષ્યો ગુરુઓને અનુકૂળ થતાં નથી, તેવા શિષ્યો પૂર્વે કહેવાયેલી સંપૂર્ણ પારિસ્થાનિકાવિધિથી અને ‘તુ' શબ્દથી બીજા પણ અન્ય આગમિકપદાર્થોથી ઘણા દૂર થાય છે (એટલે કે તે પદાર્થોને આવા શિષ્યો સમન્ રીતે સમજી શકતા નથી.) કારણ કે આવા શિષ્યો વિનયહીન હોવાથી તેઓને શ્રતની પરિણતિ થતી નથી એટલે કે શ્રુત પરિણામ 25 પામતું નથી (એટલે કે આવા શિષ્યો કદાચ ભણે તો પણ વિશિષ્ટ કર્મનિર્જરા વિગેરે ફલો પામી શકતા નથી.) I૮all
| | પારિસ્થાપિનિકાનિયુક્તિ પૂર્ણ થઇ // સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : કારણભૂત એવા પજીવનિકાયોને આશ્રયીને પ્રતિષિદ્ધનું કરણ વિગેરેને કારણે 30. મારાદ્વારા જે દેવસિક અતિચાર કરાયો, તેનું હું પ્રતિક્રમણ કરું છું. તે પજવનિકાય આ પ્રમાણે ८४. द्वे एवैते अभिगृह्येते, डगलकग्रहणे तथैव चतुर्भङ्गी, सूर्यग्रामयोरेवमादि विभाषा कर्त्तव्या यथासंभवं ।