SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) पॅरिणएसु वच्चइ, काया दोण्णि-तसकाओ थावरकाओ य, जइ पडिलेहेइवि पमज्जइऽवि तो एगिंदियावि रक्खिया तसावि, अह पडिलेहेइ न पमज्जइ तो थावरा रक्खिया तसा परिच्चत्ता, अह न पडिलेहेइ पमज्जइ थावरा परिचत्ता तसा रक्खिया, इयरत्थ दोवि परिचत्ता, सुप्पडिलेहियसुप्पमज्जिएसुवि ४ पढमं पयं पसत्थं, बिइयतइए एक्केक्केण चउत्थं दोहिवि 5 અળસદ્ધં, પઢમં આયરિયવ્યું તેમા પરિરિયવ્યા, વિસામિાદે ચારે બાજુ ૧–૧ હાથ) સુધી ચિત્તભૂમિ હોવાની સંભાવના છે. તેથી એટલા ભાગને છોડીને છાયાવાળા ભાગમાં વિસર્જન કરે. તથા તે વૃક્ષ જો દેવાધિષ્ઠિત હોય તો ઉપદ્રવ પણ થાય નહીં. જો એવા ઉપભોગ વિનાના વૃક્ષો ન હોય તો પોતાની કાયાવડે છાયા કરે. જ્યારે તે જીવો ચ્યવી જાય ત્યારે ત્યાંથી પાછો ફરે. જીવો બે પ્રકારના છે – ત્રસકાય અને સ્થાવરકાય. (પરઠવવા યોગ્ય વસ્તુ જ્યાં પરઠવવાની હોય તે સ્થાનનું સૌ પ્રથમ પ્રતિલેખન અને પછી પ્રમાર્જના કરવાનું હોય છે. જેથી બંને પ્રકારના જીવોનું રક્ષણ થાય છે. અહીં ત્રસ—સ્થાવર બંને જીવોને આશ્રયીને ચતુર્થંગી હવે બતાવે છે –) (૧) જો સ્થાનનું પ્રતિલેખન અને પ્રમાર્જન બંને કરો તો ત્રસ અને 15 સ્થાવર બંને જીવોની રક્ષા થાય છે. (૨) પ્રતિલેખન કર્યુ (એટલે કે વનસ્પતિ વિગેરે નથી ને તે જોયું. પરંતુ ચર્મચક્ષુથી ન દેખાય તેવા સૂક્ષ્મ ત્રસજીવોની રક્ષા માટે) પ્રમાર્જન ન કર્યું તો સ્થાવરજીવોની રક્ષા થઈ પરંતુ ત્રસજીવોનો ત્યાગ થયો = રક્ષા ન થઈ. (૩) પ્રતિલેખન ન કર્યું, પ્રમાર્જન કર્યું તો સ્થાવરજીવોનો ત્યાગ થયો અને ત્રસજીવોની રક્ષા થઈ. (૪) પ્રતિલેખન–પ્રમાર્જન બંને ન કરો તો બંને જીવોનો ત્યાગ થયો. (આ પ્રતિલેખન અને પ્રમાર્જન પણ સારી રીતે કરવાનું હોવાથી સુપ્રતિલેખન-સુપ્રમાર્જન વિગેરે ચાર ભાંગા થશે. તે આ પ્રમાણે કે) (૧) સુપ્રતિલેખન અને સુપ્રમાર્જન. (૨) સુપ્રતિલેખન – દુષ્પ્રમાર્જન. (૩) દુષ્કૃતિલેખન અને સુપ્રમાર્જન. (૪) દુષ્કૃતિલેખન – દુષ્પ્રમાર્જન. (‘’ આ ચાર સંખ્યાને જણાવનારી સંજ્ઞા છે. તેથી) સુપ્રતિલેખન—સુપ્રતિમાર્જિત વિગેરે ચારમાં પ્રથમ ભાંગો પ્રશસ્ત છે. બીજો—ત્રીજો ભાંગો એક–એક અંશમાં પ્રશસ્ત છે અને ચોથો ભાંગો બંનેને 25 આશ્રયીને અપ્રશસ્ત છે. આમાં પ્રથમ ભાંગો જ આચરવા યોગ્ય છે, શેષ ભાંગાઓ છોડી દેવા. મૂત્ર અને વિષ્ટા બંનેને આશ્રયી દિશાનો અભિગ્રહ આ પ્રમાણે જાણવો કે-“દિવસે માત્રુ કે વિષ્ટા કરવાના આવે ત્યારે ઉત્તરદિશા તરફ મુખ રાખીને કરવા અને રાત્રિએ દક્ષિણદિશામાં ८३. परिणतेषु व्रज्यते, कायौ द्वौ - सकाय: स्थावरकायश्च, यदि प्रतिलेखयत्यपि प्रमार्जयत्यपि तदैकेन्द्रिया 10 “કમે મૂત્રપુરીષે હૈં, વિવા ાંડુર્નુલ: । रात्रौ दक्षिणतश्चैव तस्य आयुर्न हीयते ॥ १ ॥ " 20 अपि रक्षितास्त्रसा अपि, अथ प्रतिलेखयति न प्रमार्जयति तदा स्थावरा रक्षिताः, त्रसाः परित्यक्ताः, अथ 30 न प्रतिलेखयति न प्रमार्जयति स्थावराः परित्यक्ताः सा रक्षिताः, इतरत्र द्वयेऽपि परित्यक्ताः सुप्रत्युपेक्षितसुप्रमार्जितयोरपि ४ प्रथमं पदं प्रशस्तं द्वितीयतृतीययोरेकैकेन चतुर्थं द्वाभ्यामपि अप्रशस्तं प्रथममाचरितव्यं शेषाः परिहर्त्तव्याः, दिगभिग्रहे
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy