________________
વડીનિતિ વિગેરે વિષયક પારિ. વિધિ (ગા. ૮૦–૮૨) ૯૩ मूलगुणउत्तरगुणेसु उप्पण्णे ते विगिचिजंति, गतोपकरणपारिस्थापनिका ॥७९॥ अधुना नोउपकरणपारिस्थापनिका प्रतिपाद्यते, आह च. नोउवगरणे जा सा चउव्विहा होइ आणुपुव्वीए।
૩વ્યારે પાસવરે રન્ને સિંધાઈ વેવ ૮૦ व्याख्या-निगदसिद्धैव, विधिं भणति
उच्चारं कुव्वंतो छायं तसपाणरक्खणट्ठाए। कायदुयदिसाभिग्गहे य दो चेवऽभिगिण्हे ॥८१॥ पुढवितसपाणसमुट्ठिएहिं एत्थं तु होइ चउभंगो।
पढमं पयं पसत्थं सेसाणि उ अप्पसत्थाणि ॥८२॥ इमीणं वक्खाणं-जस्स गहणी संसज्जइ तेण छायाए वोसिरियव्वं, केरिसाए छायाए ?- 10 जो ताव लोगस्स उवभोगरुक्खो तत्थ न वोसिरिज्जति, निरुवभोगे वोसिरिज्जति, तस्सवि जा सयाओ पमाणाओ निग्गया तत्थेव वोसिरिज्जति, असति रुक्खाणं काएणं छाया कीरइ तेसु એવા વસ્ત્રાદિ ગ્રહણ કર્યા હોય તો જયારે શુદ્ધ એવા વસ્ત્રાદિની પ્રાપ્તિ થાય કે તરત તે અશુદ્ધ વસ્ત્રાદિ પરઠવી દે. આ રીતે ઉપકરણની પરિસ્થાપના પૂર્ણ થઈ.
અવતરણિકા : હવે નો–ઉપકરણપારિસ્થાનિકા પ્રતિપાદન કરાય છે. તે જ કહે છે $ 15
ગાથાર્થ નો–ઉપકરણને વિશે જે પારિસ્થાપિનિકા છે તે ક્રમશઃ ચારપ્રકારની છે – વડીનીતિને વિશે, લઘુનીતિને વિશે, શરીરના મેલ વિશે અને શ્લેષ્મને વિશે.
ટીકાર્થ : સુગમ જ છે. l૮ll હવે તે વિધિને કહે છે ;
ગાથાર્થ વડીનીતિને કરતો સાધુ ત્રસજીવોની રક્ષા કરવા માટે છાયાને કરે છે. બે પ્રકારના કાયજીવો-દિશાનો અભિગ્રહ– અને બંનેને ગ્રહણ કરે છે.
20 ગાથાર્થ : પૃથ્વી વિગેરે સ્થાવર અને ત્રસજીવોને આશ્રયી ચતુર્ભગી અહીં થાય છે. તેમાં પ્રથમ ભાંગો શુદ્ધ છે, શેષ ભાંગા અશુદ્ધ જાણવા.
'ટીકાર્થ આ બંને ગાથાઓનું વ્યાખ્યાન કરે છે જે સાધુનું ઉદર (હંસત્ત-હળી કૃમિસંસજો - ડો.નિ.મા.૨૮૬) કૃમિ વિગેરે જીવોથી યુક્ત થાય છે તે સાધુએ છાયામાં જ વિષ્ટાનું વિસર્જન કરવું જોઈએ. કેવા પ્રકારની છાયામાં? તે કહે છે – જે વૃક્ષ લોકોના વપરાશમાં આવતું હોય 25 (એટલે કે જે વૃક્ષની છાયામાં લોકો આવીને બેસતા હોય) તે વૃક્ષની છાયામાં વિસર્જન કરવું નહીં, પરંતુ જે વૃક્ષ લોકોના વપરાશમાં આવતું ન હોય, તે વૃક્ષની છાયામાં અને તે પણ વૃક્ષના પોતાના પ્રમાણથી બહાર નીકળતી હોય તેવી છાયામાં જ વિસર્જન કરે. (કારણ કે તે વૃક્ષની નીચે મૂલની ८२. मूलगुणोत्तरगुणेषु (शुद्धेषु ) उत्पन्नेषु तानि विविच्यन्ते-अनयोर्व्याख्यानं यस्योदरं संसज्यते तेन छायायां व्युत्स्स्रष्टव्यं, कीदृश्यां छायायां ?, यस्तावल्लोकस्योपभोगवृक्षस्तत्र न व्युत्सृज्यते, निरुपभोगे व्युत्सृज्यते, 30 तस्यापि या स्वकीयात् प्रमाणात् निर्गता तत्रैव व्युत्सृज्यते, असत्सु वृक्षेषु कायेन छाया क्रियते तेषु