SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 15 ૮૬ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) ऐमेव जारिसेणं सुद्धमसुद्धेण वाऽवि संमिलइ । तारिसओ च्चिय होति संसत्तो भाई तम्हा ॥४॥ सो दुविगप्पो भणिओ जिणेहि जियरागदोसमोहेहिं । एगो उ संकिलिट्ठो असंकलि तहा अण्णो ॥५॥ पंचासवप्पवत्तो जो खलु तिहि गारवेहि पडिबद्धो । इत्थगिहिसंकलि संसत्तो किलिट्ठो उ || ६ || पासत्थाईएसुं संविग्गेसुं च जत्थ मिलती उ । तहि तारिसओ भवइ पियधम्मो अहव इयरो उ ॥ ७ ॥ एषोऽसंक्लिष्टः, 'यथाछन्दोऽपि च ' यथाछन्दः–यथेच्छ्यैवागमनिरपेक्षं प्रवर्तते यः स यथाच्छन्दोऽभिधीयते, उक्तं च- 'उस्सुत्तमायरंतो उस्सुत्तं चेव पन्नवेमाणो । एसो उ अहाछंदो इच्छा छंदोत्ति एगट्ठा ॥१॥ उत्तमणुवदिट्ठे सच्छंदविगप्पियं अणणुवाइ । परतत्तिपवत्ते तिंतिणे य इणमो अहाछंदो ॥२॥ सच्छंदमइविगप्पिय રંગ વિગેરેવડે ઘણા રંગોવાળો થાય છે તેમ શુદ્ધ કે અશુદ્ધ જેવા પ્રકારની વ્યક્તિ સાથે ભેગો થાય તે તેવા પ્રકારનો થઈ જતો હોવાથી સંસક્ત કહેવાય છે. (૫-૬) રાગ, દ્વેષ અને મોહને જીતનારા એવા જિનેશ્વરોએ તે સંસક્ત બે પ્રકારનો કહ્યો છે એક સંક્લિષ્ટ અને બીજો અસંક્લિષ્ટ. તેમાં જે પાંચે આશ્રવોમાં પ્રવૃત્ત હોય, ત્રણ ગારવથી યુક્ત હોય, સ્ત્રીને સેવનારો સ્ત્રીસંક્લિષ્ટ હોય, દ્વિપદ-ચતુષ્પદ-ધન-ધાન્ય વિગેરેની ચિંતા કરનારો ગૃહસ્થ-સંક્લિષ્ટ હોય. આવા પ્રકારનો જે હોય તે સંક્લિષ્ટ સંસક્ત કહેવાય છે. (૭) જે વળી પાર્શ્વસ્થાદિની સાથે ભેગો થાય ત્યારે ઈતર=ધર્મમાં શિથીલ થાય છે અને સંવિગ્ન=સંયમી એવા સાધુઓની સાથે ભેગો થાય ત્યારે પ્રિયધર્મી બને છે. આવો જે હોય તે અસંક્લિષ્ટ સંસક્ત જાણવો. યથાછન્દ :- આગમથી નિરપેક્ષ પોતાની ઇચ્છા પ્રમાણે જે વર્તે છે તે યથાછન્દ કહેવાય છે. કહ્યું છે (૧) ઉત્સૂત્રને આચરતો અને ઉત્સૂત્રની જ પ્રરૂપણા કરતો હોય તે યથાછન્દ 20 જાણવો. અહીં ઇચ્છા અને છન્દ એ બે શબ્દો સમાનાર્થી જાણવા (અર્થાત્ છન્દ એટલે ઇચ્છા. યથેચ્છા=ઇચ્છા પ્રમાણે આચરણ અને પ્રરૂપણા કરનાર યથાછન્દ.) (૨) (ઉત્સૂત્ર કોને કહેવાય ? તે કહે છે –) * તીર્થંકરાદિવડે કથિત ન હોય, પોતાની ઇચ્છાપ્રમાણે કલ્પેલું હોય, માટે જ આગમને અનુપાતી=અનુસરનારું ન હોય તે ઉત્સૂત્ર જાણવું. (હવે યથાછન્દનું સ્વરૂપ જણાવે છે –) જે બીજાની ચિંતા કરવામાં પ્રવૃત્ત હોય અને તિંતિણક 25 હોય એટલે કે થોડોક એવો નાનો અપરાધ પણ કોઈએ કર્યો હોય તો વારંવાર એને બોલ્યા કરતો હોય એવો આ યથાછન્દ જાણવો. - ५. एवमेव यादृशेन शुद्धेनाशुद्धेन वाऽपि संवसति । तादृश एव भवति संसक्तो भण्यते तस्मात् ॥४॥ स द्विविकल्पो भणितो जिनैर्जितरागद्वेषमोहैः । एकस्तु संक्लिष्टोऽसंक्लिष्टस्तथाऽन्यः ॥ ५ ॥ पञ्चाश्रवप्रवृत्तो यः खलु त्रिभिगौरवैः प्रतिबद्धः । स्त्रीगृहिभिः संक्लिष्टः संसक्तः संक्लिष्टः स तु ॥ ६ ॥ पार्श्वस्थादिकेषु संविग्नेषु च यंत्र मिलति तु । तत्र तादृशो भवति प्रियधर्मा अथवा इतरस्तु ॥७॥ ६. उत्सूत्रमाचरन् उत्सूत्रमेव प्रज्ञापयन् । एष तु यथाच्छन्द इच्छा छन्द इति एकार्थौ ॥ १ ॥ उत्सूत्रमनुपदिष्टं स्वच्छन्दविकल्पितमननुपाति । परतप्तिप्रवृत्तस्तितिणश्चाऽयं यथाच्छन्दः ॥ २ ॥ स्वच्छन्दमत्या विकल्प्य 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy