SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સંસક્તનું સ્વરૂપ * ૮૫ होइ णिमित्तं इमं तु आजीवं । जाइकुलसिप्पकम्मे तवगणसुत्ताइ सत्तविहं ॥६॥ कक्ककुरुगा य माया णियडीए जं भणंति तं भणियं । थीलक्खणाइ लक्खण विज्जामंताइया पयडा ॥७॥' 'तथैव संसक्त' इति यथा पार्श्वस्थादयोऽवन्द्यास्तथाऽयमपि संसक्तवत् संसक्तः, तं पार्श्वस्थादिकं तपस्विनं वाऽऽसाद्य सन्निहितदोषगुण इत्यर्थः, आह च–'संसत्तो य इदाणी सो पुण गोभत्तलंदए चेव । उच्चिट्ठमणुच्चिद्वं जं किंची छुब्भई सव्वं ॥१॥ एमेव य मूलुत्तरदोसा 5 य गुणा य जत्तिया केइ । ते तम्मिवि सन्निहिया संसत्तो भण्णई तम्हा ॥२॥ रायविदूसगमाई अहवावि णडो जहा उ बहुरूवो । अहवाविमेलगो जो हलिद्दरागाइ बहुवण्णो ॥३॥ વિગેરે સંબંધી ભાવોનું કથન તે નિમિત્તે જાણવું. આજીવ આ પ્રમાણે જાણવું જાતિ, કુલ, શિલ્પ, કર્મ, તપ, ગણ અને સૂત્રાદિ (આદિશબ્દ આ સાતનાં જ પેટાભેદો જણાવે છે.) આ પ્રમાણે સાતપ્રકારનું આજીવ છે. (આશય એ છે કે “તમે અને હું એક જ જાતિના છે” એ 10 પ્રમાણે આહારાદિમાં આસક્ત સાધુના જે વચનો તે જાતિ-આજીવ કહેવાય છે. એ જ રીતે તમારું અને મારું કુલ એક છે, શિલ્પ એક છે વિગેરે આહારાદિ માટે પ્રગટ કરવું તે ક્રમશઃ કુલાજીવ, શિલ્પાજીવ કહેવાય છે. આ જ પ્રમાણે બીજા ભેદો પણ જાણવા.) (૭) કલ્કકુરુકા એટલે માયા, એટલે કે કપટવડે બીજાને ઠગવા માટે જે વચનો બોલવા તે. લક્ષણ તરીકે સ્ત્રીલક્ષણ' પુરુષલક્ષણ વિગેરે જાણવા. (વિદ્યા સાધનાસાધ્ય હોય ત્યારે મંત્ર 15 સાધનારહિત જાણવો. આ વાત પ્રસિદ્ધ હોવાથી કહે છે કે –) વિદ્યા, મંત્ર વિગેરે (આદિશબ્દથી ચૂર્ણ, યોગ વિગેરે) પ્રસિદ્ધ જ છે. આ સંસક્ત - જેમ પાર્થસ્થ વિગેરે અવંઘ છે તે પ્રમાણે સંસક્ત પણ અવંઘ જાણવો. આ સંસક્ત જેવો સંસક્ત છે અર્થાત્ પાર્થસ્થાદિકને પામીને દોષવાળો થાય અથવા તપસ્વિને-સંયમીને પામીને ગુણવાળો થાય છે. કહ્યું છે – (૧-૨) હવે સંસક્ત કહેવાય છે – (૧ શબ્દ યથા 20 શબ્દના અર્થવાળો જાણવો.) ગાયના ભોજન માટેના વાસણમાં શુદ્ધ કે અશુદ્ધ ( ચોખ્ખું કે એઠવાડ) ગમે તે હોય બધું નંખાય છે તેમ મૂલ-ઉત્તરગુણસંબંધી જે કોઈ દોષો અને ગુણો હોય તે બધા તે સંસક્તમાં રહેલા છે માટે તેને સંસક્ત કહેવાય છે. ' (૩-૪) અથવા રાજાને પ્રસન્ન રાખનારો વિદૂષક કે નટ જેમ ઘણા રૂપોને ધારણ કરનાર છે અથવા જેમ ઘેટો (“મો' શબ્દમાં ‘’ અલાક્ષણિક હોવાથી પત્નો શબ્દ જાણવો.) હળદરના 25 ३. भवति निमित्तमिदं त्वाजीवनम् । जातिकुलशिल्पकर्माणि तपोगणसूत्राणि सप्तविधम् ॥६॥ कल्ककुरुका च माया निकृत्या यद्भणन्ति तद्भणितम् । स्त्रीलक्षणादि लक्षणं विद्यामन्त्रादिकाः प्रकटाः ॥७॥ ४. संसक्तश्चेदानीं स पुनर्गोभक्तलन्दके चैव । उच्छिष्टमनुच्छिष्टं यत्किञ्चित् क्षिप्यते सर्वम् ॥१॥ एवमेव च मूलोत्तरदोषाश्च गुणाश्च यावन्तः केचित् । ते तस्मिन् सन्निहिताः संसक्तो भण्यते तस्मात् ॥२॥ राजविदूषकादयोऽथवापि नटो यथा तु बहुरूपः । अथवाऽप्येलको यो हरिद्ररागादिः बहुवर्णः ॥३॥ 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy