SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) गरुवयणवलाइ तधा भणिओ एसो य ओसन्त्रो ॥२॥ गोणो जहा वलंतो भंजद समिलं तु सोऽवि एमेव । गुरुवयणं अकरेंतो वलाइ कुणई वा उस्सोढुं ॥३॥' 'भवति कुशीलः' कुत्सितं शीलमस्येति कुशील:-तिविहो होइ कुसीलो णाणे तह दंसणे चरित्ते य। एसो अवंदणिज्जो पन्नतो वीयरागेहिं ॥१॥ णाणे णाणायारं जो उ विराहेइ कालमाईयं । दसणे दंसणायारं चरणकुसीलो इमो होइ ॥२॥ कोउय भूईकम्मे पसिणापसिणे णिमित्तमाजीवे । कक्ककुरुए य लक्खण उवजीवइ विज्जमंताई ॥३॥ सोभग्गाइणिमित्तं परेसि ण्हवणाइ कोउयं भणियं । जरियाइ भूइदाणं भूईकम्मं विणिद्दिढ़ ॥४॥ सुविणयविज्जाकहियं आइंखणिघंटियाइकहियं वा । जं सासइ अन्नेसिं पसिणापसिणं हवइ एयं ॥५॥ तीयाइभावकहणं ગુરુના પ્રેરણાત્મક વચનોને સમ્ય રીતે સ્વીકારે નહીં, ઊલટું ગમે-તેમ સામે બોલે. 10 આવો સાધુ દેશથી અવસગ્ન જાણવો. (૩) જેમ ગળિયો બળદ સ્વામીવડે ઘેરાયેલો સામો થઈને ગાડાનું લાકડું તોડી નાંખે છે તેમ તે દેશાવસગ્ન પણ ગુરુના વચનોનું પાલન નહીં કરતો સામો થાય છે (વનંતિ=સમુવીમતિ અર્થાત્ ગુરુના વચનોને સ્વીકારતો નથી.) અથવા “ગુરુની પાસે હું એકલો જ હોઉં એવું લાગે છે કે જેથી વારંવાર મને જ આદેશ આપ્યા કરે છે” એ પ્રમાણે અનિષ્ટ વચનોને કહીને ગુરુના વચનોનું પાલન કરે છે. કુશીલ :- ખરાબ છે સ્વભાવ જેનો તે કુશીલ. (૧) તે ત્રણ પ્રકારે છે – જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં કુશીલ. વીતરાગોવડે અવંદનીય કહ્યો છે. (૨) કાલ-વિનય વિગેરે જ્ઞાનાચારોની જે વિરાધના કરે તે જ્ઞાનવિષયક કુશીલ. દર્શનાચારોની વિરાધના કરનાર દર્શનવિષયક કુશીલ. ચારિત્રકુશીલ આ પ્રમાણે જાણવો - (૩) કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્નાપ્રશ્ન, નિમિત્ત, આજીવ, કલ્કકુરુકા, લક્ષણો, વિદ્યા અને મંત્રો વિગેરેને આધારે જીવે (=ગોચરી વિ. મેળવે.) તે 20 ચારિત્રકુશીલ જાણવો. (૪) (હવે કૌતુકાદિનું સ્વરૂપ જણાવે છે.) સૌભાગ્ય, બાળકાદિ માટે સ્ત્રી વિગેરેને ચાર રસ્તે જે સ્નાનાદિ કરાવે તે કૌતુક જાણવું. તાવ વિગેરે દૂર થાય તે માટે ભસ્મને અભિમંત્રિત કરીને આપે તે ભૂતિકર્મ કહેવાય છે. (૫-૬) સ્વપ્નમાં વિદ્યાદેવતાવડે જે કહેલું હોય તેને અથવા આખ્યાયિકાવડ–દેવતાવિશેષવડે ઘંટડી દ્વારા કાનપાસે જે કહેલું હોય તેને જે બીજાઓને કહેવું તે પ્રશ્નાપ્રશ્ન જાણવું. ભૂતકાલ 25 ૨. ગુરુવરને વતિ તથા પતિ થશવસન્ન: રાજૌર્ય વર્તન મન માં તુ સોળેવમેવ ! गुरुवचनमकुर्वन् वलति करोति वा उत्सह्य ( =अनिष्टमुक्त्वा) ॥३॥ २. त्रिविधो भवति कुशीलो ज्ञाने तथा दर्शने चारित्रे च । एषोऽवन्दनीयः प्रज्ञप्तो वीतरागैः ॥१॥ ज्ञाने ज्ञानाचारं वस्तु विराधयति कालादिकम् । दर्शने दर्शनाचारं चरणकुशीलोऽयं भवति ॥२॥ कौतुकं भूतिकर्म प्रश्नाप्रश्नं निमित्तमाजीवम् । कल्ककुरुकञ्च लक्षणं उपजीवति विद्यामन्त्रादीन् ॥३॥ सौभाग्यादिनिमित्तं परेषां स्नपनादि कौतुकं भणितम् । ज्वरितादये 30 भूतिदानं भूतिकर्म विनिर्दिष्टम् ॥४॥ स्वप्नविद्याकथितमाइङ्खिनीघण्टिकादिकथितं वा । यत् शास्ति अन्येभ्यः प्रश्नाप्रश्नं भवत्येतत् ॥५॥ अतीतादिभावकथनं
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy