SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અવસત્તનું સ્વરૂપ * ૮૩ संखडिपलोयणाए गच्छइ तह संथवं कुणति ॥३॥' अवसन्न:-सामाचार्यासेवने अवसन्नवदवसन्नः, 'ओसन्नोऽवि य दुविहो सब्वे देसे य तत्थ सव्वंमि । उउबद्धपीढफलगो ठवियगभोई य णायव्वो ॥१॥' देशावसन्नस्तु-'आवस्सगसज्झाए पडिलेहणझाणभिक्खऽभत्तढे । आगमणे णिग्गमणे ठाणे य णिसीयणतुयट्टे ॥१॥ आवस्सयाइयाई ण करे करेइ अहवावि हीणमधियाई । સાધન, આ બાર પ્રકારનો પિંડ તે શય્યાતરપિંડ. સ્વ કે પર ગામથી સાધનિમિત્તે જે લવાય તે 5. અભ્યાહતપિંડ. મારે ત્યાં રોજ વહોરવા આવવું એ પ્રમાણે આમંત્રણ મળ્યા બાદ રોજ ત્યાંથી અશનાદિ ગ્રહણ કરે તે નિત્યપિંડ. તથા તરત જ ઉતારેલી, સંપૂર્ણ ભરેલી તપેલીમાંથી ઉપરના ભાગમાંથી લેવું તે અગ્રપિંડ.) (૩) કુલની નિશ્રાએ વિચરે (અર્થાતું શ્રાવકાદિકુલોમાં જ્યાં સ્નિગ્ધાહારાદિ પ્રાપ્ત થતો હોય તેવા કુલોમાં જ વિચરે.) નિષ્કારણ સ્થાપનાકુલોમાં (=આચાર્ય, ગ્લાનાદિ માટે સ્થાપેલા કુલોમાં) પ્રવેશ કરે. સંખડી=વિવાહ વિગેરેને કુતૂહલાદિથી જોવા જાય. 10 તથા તમે તો મારા પિતા જેવા છો વિગેરે રૂપે પરિચય કરે, અથવા ગોચરી વહોરતા પહેલાં કે પછી દાતાની ગુણસ્તુતિરૂપ સંસ્તવના કરે. અવસન :- સામાચારીઓનું પાલન કરવામાં પીડિતવ્યક્તિની જેમ પીડા=દુઃખ પામેલો. તે પણ દેશ અને સર્વથી બે પ્રકારે છે. તેમાં સર્વથી અવસગ્ન - (ચોમાસામાં એક અખંડ લાકડાંથી બનેલ સંથારો જયારે પ્રાપ્ત ન થાય ત્યારે ઘણા બધા લાકડાંઓ બાંધીને સંથારો તૈયાર 15 કરાય છે. આ સંથારો દર પંદર દિવસે ખોલીને પડિલેહણ કરવાનો હોય છે.) જે સાધુ આ પ્રમાણે દર પંદર દિવસે પડિલેહણ કરતો નથી તે અવબદ્ધપીઠફલક કહેવાય છે. અથવા વારંવાર સુવા વિગેરે માટે જે સાધુ રોજ આખો દિવસ સંથારો પાથરેલો જ રાખે તે અવબદ્ધપીઠફલક જાણવો. તથા જે સાધુ સ્થાપનાદોષનું નિષ્કારણ ભોજન કરે તે સર્વાવસગ્ન જાણવો. ' (૧) દેશાવસન=પ્રતિક્રમણાદિ આવશ્યક, સ્વાધ્યાય, પડિલેહણ, ધ્યાન, ગોચરી, ભોજન- 20 માંડલી, ઉપાશ્રયમાં પ્રવેશ, ઉપાશ્રયમાંથી બહાર જવું, કાયોત્સર્ગ, બેસવું, સુવું (વિગેરે દરેક વિષયમાં દેશાવસન્ત જાણવો. તે આ પ્રમાણે ) (૨) આવશ્યકાદિને કરે નહીં અથવા હીનાધિક 'કરે, (અર્થાતું પ્રતિક્રમણાદિ આવશ્યકો કરે નહિ અથવા હિનાધિક દોષથી દુષ્ટ કરે, સ્વાધ્યાય ન કરે અથવા અસજઝાયાદિ નિષિદ્ધ સમયે કરે, એ જ રીતે “ ને હું વૂિમદિવસે...” વિગેરરૂપ ધ્યાન ન ધરે અથવા અશુભધ્યાન ધરે. ગોચરી લેવા જાય નહીં, જાય તો દોષોમાં 25 ઉપયોગ રાખે નહીં. માંડલીમાં ગોચરી વાપરે નહીં અથવા ક્યારેક આવે ક્યારેક ન આવે, આવસ્સહિ-નિશીહિસામાચારી સાચવે નહીં, ઈરિયાવહિનો કાયોત્સર્ગ કરે નહીં અથવા જેમ-તેમ કરે. બેસવા-સુનામાં સંડાસાનું પ્રમાર્જનાદિ કરે નહીં અથવા ગમે-તેમ કરે.) ९७. संखडीप्रलोकनया गच्छति तथा संस्तवं करोति ॥३॥ ९८. अवसन्नोऽपि च द्विविधः सर्वस्मिन् देशे च तत्र सर्वस्मिन् । अवबद्धपीठफलकः स्थापितभोजी च ज्ञातव्यः ॥१॥ ९९. आवश्यकस्वाध्याययोः 30 प्रतिलेखनायां ध्याने भिक्षायामभक्तार्थे । आगमने निर्गमने स्थाने च निषीदने त्वग्वर्त्तने ॥१॥आवश्यकादीनि न करोति अथवाऽपि करोति हीनाधिकानि ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy