________________
૮૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) तावद्गाथासंक्षेपार्थः ॥११०८॥
साम्प्रतं यदुक्तं 'पञ्चानां कृतिकर्म न कर्तव्यम्' अथ क एते पञ्च ?, तान् स्वरूपतो निदर्शयन्नाह
पासत्थो ओसन्नो होइ कुसीलो तहेव संसत्तो ।
अहछंदोऽविय एए अवंदणिज्जा जिणमयंमि ॥१॥ (प्र०) व्याख्या-किलेयमन्यकर्तृकी गाथा सोपयोगा चेति व्याख्यायते । तत्र पार्श्वस्थः दर्शनादीनां पार्वे तिष्ठतीति पार्श्वस्थः, अथवा मिथ्यात्वादयो बन्धहेतवः पाशाः पाशेषु तिष्ठतीति पाशस्थः,-'सो पासत्थो दुविहो सब्वे देसे य होइ णायव्वो । सव्वंमि णाणदंसणचरणाणं
जो उ पासंमि ॥१॥ देसंमि य पासत्थो सिज्जायरऽभिहड रायपिंडं वा । णितियं च अग्गपिंडं 10 भुंजति णिक्कारणेणं च ॥२॥ कुलणिस्साए विहरइ ठवणकुलाणि य अकारणे विसई ।
દર્શનવાદમાં, સાધ્વી પાસે ગોચરી મંગાવીને વાપરવામાં અને નિષ્કારણ વિગઈના પરિભોગમાં જે દોષો થાય છે તે કહેવા યોગ્ય છે. એ પ્રમાણે વાક્યશેષ જાણવો. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપથી અર્થ કહ્યો. ||૧૧૦૮
અવતરણિકા :- હવે પૂર્વે જે કહ્યું કે “પાંચને વંદન કરવા નહીં” તે પાંચ કોણ છે ? 15 તેઓનું સ્વરૂપ બતાવતાં કહે છે કે
ગાથાર્થ :- (પ્રક્ષિપ્તગાથા) પાર્થસ્થ, અવસન, કુશીલ, સંસક્ત અને યથાવૃંદ આ પાંચે જિનમતમાં અવંદનીય છે.
ટીકાર્થ :- આ ગાથાના કર્તા અન્ય છે અને તે ગાથા સોપયોગી હોવાથી એની વ્યાખ્યા કરાય છે – તેમાં દર્શન-જ્ઞાન અને ચારિત્રની નજીકમાં=જુદો રહેતો હોવાથી તે પાર્શ્વસ્થ કહેવાય 20 છે. અથવા મિથ્યાત્વ વિગેરે બંધના કારણો એ પાશ=બંધન છે. તે પાશોમાં જે રહે (=પોતાના
શિથિલાચારોને કારણે જે મિથ્યાત્વ વિગેરે પાશોથી બંધાય છે) તે પાશસ્થ જાણવા. (૧) તે પાર્થસ્થ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. તેમાં સર્વપાર્થસ્થ તે છે કે જે જ્ઞાન-દર્શનચારિત્રથી જુદો (=દર્શનાચારાદિથી રહિત) હોય છે. આ
(૨) દેશપાર્થસ્થ આ પ્રમાણે જાણવો - શય્યાતરપિંડ, અભ્યાહૂતપિંડ અથવા રાજપિંડ, 25 નિત્યપિંડ અથવા અગ્રપિંડને જે નિષ્કારણ વાપરે. (અહીં ન જેના ઘરે રાત્રિએ સૂઈને સવારનું
પ્રતિક્રમણ કર્યું કે આખી રાત્રિ જાગરણ કરીને સવારનું પ્રતિક્રમણ કર્યું હોય તે શય્યાતર અથવા જેના ઘરે રાત્રિએ સૂતા અને સવારનું પ્રતિક્રમણ બીજાને ત્યાં કર્યું. તો બંને શય્યાતર. તેનાં અશનાદિ ચાર, પાદપૂંછણ, વસ્ત્ર, પાત્ર, કંબલ, સોઈ, છરી, કર્ણશોધિકા અને નખ ઓછા કરવાનું
९६. स पार्श्वस्थो द्विविधः-सर्वस्मिन् देशे च भवति ज्ञातव्यः । सर्वस्मिन् ज्ञानदर्शनचरणानां यस्तु पार्वे 30 ॥१॥ देशे च पार्श्वस्थः शय्यातराभ्याहृते राजपिण्डं वा । नित्यं चाग्रपिण्डं भुनक्ति निष्कारणेन च ॥२॥
નિશ્રયા વિદતિ સ્થાપનાનાનિ ચાર વિતિ “o a' | : *