SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્થસ્થાદિ પાંચ અવંદનીય છે (નિ.-૧૧૦૮) * ૮૧ च-सुचिरंपि अच्छमाणो वेरुलिओ' इत्यादि, तत्प्रत्यवस्थानं च 'अंबस्स य निंबस्स येत्यादिना सप्रपञ्चं वक्ष्यते, 'णाण' त्ति दर्शन-चारित्रासेवनसामर्थ्यविकला ज्ञाननयप्रधाना एवमाहुः-ज्ञानिन एव कृतिकर्म कर्तव्यं, वक्ष्यते च-'कामं चरणं भावो तं पुण णाणसहिओ समाणेइ । ण य नाणं तु न भावो तेण र णाणी पणिवयामो ॥१॥' इत्यादि, 'दंसण'त्ति ज्ञानचरणधर्मविकलाः स्वल्पसत्त्वा एवमाहुः-दर्शनिन एव कृतिकर्म कर्तव्यं, वक्ष्यते च-'जह णाणेणं ण विणा 5 चरणं णादंसणिस्स इय नाणं । न य दंसणं न भावो तेण र दिलुि पणिवयामो ॥१॥' इत्यादि, तथाऽन्ये सम्पूर्णचरणधर्मानुपालनासमर्था नित्यवासादि प्रशंसन्ति सङ्गमस्थविरोदाहरणेन, अपरे चैत्याद्यालम्बनं कुर्वन्ति, वक्ष्यते च-जाहेऽविय परितंता गामागरनगरपट्टणमडंता । तो केइ नीयवासी संगमथेरं ववइसंतिं ॥१॥ इत्यादि, तदत्र नित्यवासे च ये दोषाः चशब्दात् केवलज्ञानदर्शनपक्षे चार्यिकालाभविकृतिपरिभोगपक्षे च ते वक्तव्या इति वाक्यशेषः, एष 10 સુધી રહેવા છતાં...” વિગેરે. (ગા.૧૧૧૪). અને તે શંકાનું નિવારણ “આંબો અને લીમડો...” વિગેરે (ગા.૧૧૧૭) દ્વારા વિસ્તારથી કહેશે. “TMત્તિ દર્શન અને ચારિત્રનું આસેવન કરવામાં સામર્થ્યથી રહિત અને જ્ઞાનને જ પ્રધાન માનનારા આ પ્રમાણે કહે છે કે – “જ્ઞાની પુરુષો જ વંદનીય છે,” કારણ કે આગળ જણાવશે કે – “ચારિત્ર એ ભાવલિંગ છે એ વાત માન્ય છે પરંતુ ચારિત્ર પણ જ્ઞાનસહિત હોય 15 તો જ નિષ્ઠાને પામે છે ( યથોક્ત ફલને આપનારું બને છે.) વળી જ્ઞાન એ ભાવલિંગ નથી એવું તો નથી જ. તેથી જ્ઞાનીને જ વંદન કરીએ છીએ.” (‘’ એ નિપાત છે. ગા. ૧૧૪૧) વિગેરે. " ‘ટૂંસાત્તિ જ્ઞાન અને ચારિત્રધર્મથી રહિત અલ્પસત્ત્વવાળા જીવો આ પ્રમાણે કહે છે – દર્શની જ વંદનીય છે, કારણ કે આગળ કહેશે – “જેમ જ્ઞાન વિના ચારિત્ર નથી તેમ અદર્શનીને 20 જ્ઞાન નથી (અર્થાત્ દર્શન વિના જ્ઞાન નથી.) વળી દર્શન=સમ્યગ્દર્શન એ ભાવલિંગ નથી એવું તો નથી જ. તેથી દર્શની જ વંદનીય છે. (“ર નિપાતમાં જાણવો. ગા. ૧૧૫૪) વિગેરે. તથા કેટલાક લોકો કે જેઓ સંપૂર્ણ ચારિત્રધર્મનું અનુપાલન કરવામાં અસમર્થ છે તેઓ સંગમસ્થવિરનું દષ્ટાન્ત લઈને નિત્યવાસાદિની પ્રશંસા કરે છે. કેટલાકો ચૈત્ય વિગેરેનું આલંબન લઈને નિત્યવાસાદિની પ્રશંસા કરે છે. આગળ કહેશે – “જયારે ગ્રામ-આકર-નગર-પટ્ટણાદિમાં 25 ફરતા-ફરતા કેટલાકો થાકી ગયા ત્યારે તેઓ નિત્યવાસી બન્યા, અને પોતાનો નિત્યવાસ પુષ્ટ કરવા સંગમસ્થવિરનું દષ્ટાન્ત આપે છે. (ગા. ૧૧૭૨). આ રીતે નિત્યવાસમાં જે દોષો થાય છે. ‘વ’ શબ્દથી એકલા જ્ઞાનવાદમાં, એકલા ९१. सुचिरमपि तिष्ठत् वैडूर्यं । ९२. आम्रस्य च निम्बस्य च । ९३. कामं चरणं भावस्तत् पुनर्ज्ञानसहितः संपूरयति । न च ज्ञानं नैव भावस्तस्मात् ज्ञानिनः प्रणिपतामि ॥१॥ ९४. यथा ज्ञानेन न विना चरणं 30 नादर्शनिन इति ज्ञानम् । न च दर्शनं न भावस्तस्मात् दृष्टिमतः प्रणिपतामि ॥१॥९५. यदापि च परितान्ता ग्रामाकरनगरपत्तनमटन्तः । ततः केचित् नित्यवासिनः संगमस्थविरं व्यपदिशन्ति ॥१॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy