SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 ૮૦ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) येषां न कर्तव्यं त एवादावुक्ता इति ?, अत्रोच्यते, हिताप्रवृत्तेरहितप्रवृत्तिर्गुरु संसारकारणमिति प्रदर्शनार्थमित्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः - श्रमणं वन्देत मेधावी संयतमित्युक्तं, तत्रेत्थम्भूतमेव वन्देत, न तु पार्श्वस्थादीन्, तथा चाह 20 पंचन्हं किइकम्मं मालामरुएण होइ दितो । वेरुलियनाणदंसणणीयावासे य जे दोसा ॥ ११०८॥ व्याख्या–‘पञ्चानां' पार्श्वस्थावसन्नकुशीलसंसक्तयथाच्छन्दानां 'कृतिकर्म' वन्दनकर्म न कर्तव्यमिति वाक्यशेषः, अयं च वाक्यशेषः 'श्रमणं वन्देत मेधावी संयत मित्यादि ग्रन्थादवगम्यते, पार्श्वस्थादीनां यथोक्तश्रमणगुणविकलत्वात्, तथा संयतानामपि ये पार्श्वस्थादिभिः सार्द्धं संसर्गं कुर्वन्ति तेषामपि कृतिकर्म न कर्तव्यं, आह- कुतोऽयमर्थोऽवगम्यते ?, उच्यते, मालामरुकाभ्यां भवति दृष्टान्त इति वचनात्, वक्ष्यते च ' असुइट्ठाणे पडिया' इत्यादि, तथा 'पक्कणकुले' इत्यादि, 'वेरुलिय' त्ति संसर्गजदोषनिराकरणाय वैडूर्यदृष्टान्तो भविष्यति, वक्ष्य વંદનીય-અવંદનીય જણાવ્યા હોય તો (અમને વધુ એક શંકા છે કે) અવંદનીયને પ્રથમ શા માટે કહ્યાં ? સમાધાન :- હિતમાં અપ્રવૃત્તિ કરતાં અહિતમાં પ્રવૃત્તિ એ સંસારનું ગુરુ=મુખ્ય કારણ છે 15 એવું જણાવવા માટે પ્રથમ અવંદનીય જણાવ્યા છે. અવતરણિકા +- પ્રાસંગિક ચર્ચાને અટકાવીને હવે આપણે મૂળ વાત કરીએ કે મેધાવી સાધુ સંયત એવા શ્રમણને વંદન કરે એવું જે કહ્યું તેમાં આવા સંયતાદિ વિશેષણોથી યુક્ત શ્રમણને જ વંદન કરે પણ પાર્શ્વસ્થાદિને કરે નહીં. એ જ વાતને જણાવે છે પાંચને વંદન કરવામાં માળા અને બ્રાહ્મણનું દૃષ્ટાન્ત છે જ્ઞાનનય – દર્શનનય – નિત્યવાસમાં જે દોષો (તે કહેવા.) ગાથાર્થ વૈસૂર્યમણિ — ટીકાર્થ :- પાર્શ્વસ્થ, અવસત્ર, કુશીલ, સંસક્ત અને યથાછંદ આ પાંચને વંદન કરવા યોગ્ય નથી એ પ્રમાણે શેષવાક્ય જોડી દેવું. પૂર્વે “મેધાવી સંયતશ્રમણને વંદન કરે” એવું જે કહ્યું તેનાથી આ પાંચને વંદન કરે નહીં એ પ્રમાણેનો વાક્યશેષ જણાઈ જાય છે. જેમ પાર્શ્વસ્થ વિગેરે કહેવાયેલા શ્રમણગુણોથી રહિત હોવાથી અવંદનીય છે તેમ સંયતોમાં પણ જેઓ 25 પાર્શ્વસ્થાદિની સાથે સંસર્ગને=પરિચયાદિને કરે છે તેઓ પણ અવંદનીય જાણવા. * - શંકા :- ‘પરિચયાદિ કરનારા સંયતો પણ અવંદનીય જાણવા' એ કેવી રીતે જણાય છે ? સમાધાન - મૂળમાં “સાળા અને બ્રાહ્મણનું રાખ્ત છે" આવું જ કહ્યું તેનાથી તેવા સંયતો પણ અવંદનીય જણાય છે અને આગળ કહેશે- “અશુચિસ્થાને પડેલી ...'' (ગા.૧૧૧૨) વિગેરે. તથા “ગર્ધિતકુલમાં વસતો....” (ગા.૧૧૧૩) વિગેરે. વળી પરિચયથી ઉત્પન્ન થનારા 30 દોષોનો નિષેધ કરવા વૈડૂર્યમણિનું દૃષ્ટાન્ત આવશે. તે માટે આગળ શંકા કહેશે- “લાંબા કાળ ૮૧. અશુચિસ્થાને પતિતા । ૧૦. મ્રપાને ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy