SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્થસ્થાદિને વંદન કરવામાં દોષો (નિ.-૧૧૦૯) * ૮૭ किंची सुहसायविगइपडिबद्धो । तिहिगारवेहिं मज्जइ तं जाणाही अहाछंदं ॥३॥' एते पार्श्वस्थादयोऽवन्दनीयाः, क्व?-जिनमते, न तु लोक इति गाथार्थः ॥१॥ अथ पार्श्वस्थादीन् वन्दमानस्य को दोष इति ?, उच्यते पासत्थाई वंदमाणस्स नेव कित्ती न निज्जरा होइ । कायकिलेसं एमेव कुणई तह कम्मबंधं च ॥११०९॥ व्याख्या-'पार्श्वस्थादीन्' उक्तलक्षणान् ‘वन्दमानस्य' नमस्कुर्वतो नैव कीर्तिर्न निर्जरा भवति, तत्र कीर्तनं कीर्तिः–अहो अयं पुण्यभागित्येवंलक्षणा सा न भवति, अपि त्वकीर्तिर्भवति–नूनमयमप्येवंस्वरूपो येनैषां वन्दनं करोति, तथा निर्जरणं निर्जरा-कर्मक्षयलक्षणा सा न भवति, तीर्थकराज्ञाविराधनाद्वारेण निर्गुणत्वात्तेषामिति, चीयत इति काय:-देहस्तस्य क्लेशः-अवनामादिलक्षणः कायक्लेशस्तं कायक्लेशम् ‘एवमेव' मुधैव ‘करोति' निवर्तयति, 10 (૩) આગમથી નિરપેક્ષ એવી સ્વચ્છદબુદ્ધિથી કંઈક સ્વાધ્યાયાદિનું આલંબન વિકલ્પીને= વિચારીને સુખનો સ્વાદ માનનાર (અર્થાત્ સુખના સાધનોને સેવનારો) તથા આવું કોક આલંબન લઈને વિગઈમાં રાગી અને ત્રણ ગારવામાં જે આનંદ માને છે તેવા સાધુને યથાછન્દ જાણવો. આ પાર્થસ્થાદિઓ અવંદનીય જાણવા. ક્યાં ? – જિનમતમાં અવંદનીય જાણવા પરંતુ લોકમાં નહીં. (અર્થાત્ લોક તો તેઓને પણ ત્યાગી માનીને વંદન કરે, પરંતુ જિનમતને સ્વીકારનાર 15 આ પાંચને વંદન કરે નહીં.) અવતરણિકા :- શંકા :- આ પાર્થસ્થાદિને વંદન કરનારને કયો દોષ લાગે ? તે જણાવે ગાથાર્થ :- પાર્થસ્થાદિને વંદન કરનારને નથી કીર્તિ પ્રાપ્ત થતી કે નથી નિર્જરા પ્રાપ્ત થતી. ઊલટું તે જીવ કાયાક્લેશ અને કર્મબંધને કરે છે. 20 ટીકાર્થ :- કહેવાયેલા સ્વરૂપવાળા એવા પાર્થસ્થાદિને નમસ્કાર કરનારને નથી કીર્તિ પ્રાપ્ત થતી કે નથી નિર્જરા પ્રાપ્ત થતી. અહીં કીર્તન કરવું તે કીર્તિ છે એટલે કે “અહો ! આ પુણ્યશાળી છે એવા પ્રકારની જે કીર્તિ છે તે પ્રાપ્ત થતી નથી, પરંતુ અકીર્તિ થાય છે કે નક્કી આ પણ આ લોકો જેવો જ છે જેથી આ લોકોને વંદન કરે છે. - તથા કર્મક્ષયસ્વરૂપ નિર્જરા પણ પ્રાપ્ત થતી નથી, કારણ કે આ પાર્થસ્થાદિઓ તીર્થકરની 25 આજ્ઞાની વિરાધના=ભંગ કરવાારા એક પણ ગુણ પ્રાપ્ત કરી શકતા નથી. તેથી આવા નિર્ગુણ પાર્થસ્થાદિને વંદન કરવા છતાં નિર્જરા પ્રાપ્ત થતી નથી ઊલટું આવાઓને વંદન કરવાથી શું થાય? તે કહે છે –) જે એકઠું કરાય=પુષ્ટ કરાય તે કાયા એટલે કે દેહ, તેનો નમવા વિગેરરૂપ જે ક્લેશ તે કાયક્લેશ. તે કાયક્લેશને જ નકામું કરે છે (અર્થાત્ આવાઓને વંદન કરનાર જીવ નકામા 30 ७. किञ्चित्सुखस्वादविकृतिप्रतिबद्धः । त्रिभिर्गौरवैर्माद्यति तं जानाहि यथाच्छन्दम् ॥३॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy