SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૭૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) ठविओ, ममं पूएइ, कओ मज्झ समणत्तणं ?, रयहरणणिमित्तं चितीगुणेण वंदंति, पडिनियत्तो । इयरेवि भिक्खाओ आगया मग्गंति, न लहंति सुतिं वा पवित्तिं वा, सो आगओ आलोएइ - जहाऽहं सण्णाभूमिं गओ, सूलो य उद्घाइओ, तत्थ पडिओ अच्छओ, इयाणि उवसंते आगओमि, ते तुट्ठा, पच्छा कडाईणं आलोएति, पायच्छित्तं च पडिवज्जइ । तस्स पुव्वि दव्वचिई पच्छा भावचिई जाया २ ॥ इदानीं कृष्णसूत्रकथानकं- बारवईए वासुदेवो वीरओ कोलिओ, सो वासुदेवभत्तो, सो यकिर वासुदेवो वासारत्ते बहवे जीवा वहिज्जंतित्ति ण णीति, सो वीरओ वारं अलभंतो पुप्फछज्जियाए अच्चणं काऊण वच्चइ दिणे दिणे, न य जेमेइ, परूढमंसू जाओ, वत्ते છે. મારી પાસે ક્યાં શ્રમણપણું છે ? છતાં રજોહરણરૂપ મારા ચિતિગુણને કારણે તેઓ વંદન 10 કરે છે.” (આવા વિચારોથી સમ્યબોધ પ્રાપ્ત થતાં) તેઓ પાછા ફર્યાં. આ બાજુ ભિક્ષાથી પાછા આવેલા સાધુઓ પણ આચાર્યને શોધે છે, પરંતુ કોઈ સમાચાર મળતા નથી. એવામાં તે આચાર્ય પાછા આવ્યા અને કહ્યું - “ હું સંજ્ઞાભૂમિમાં (=જંગલમાં) ગયો હતો. ત્યાં મને પેટમાં શૂલ ઉત્પન્ન થયું જેથી હું પડ્યો અને થોડી વાર સુધી ત્યાં રહ્યો. જ્યારે તે શૂલ શાંત થયું એટલે હું આવી ગયો (આ રીતે પોતાને મોડું થવાનું કારણ આચાર્યે સાધુઓને કહ્યું.) સાધુઓ ખુશ થયા (અર્થાત્ ચિંતામુક્ત થયા.) 15 પાછળથી ગીતાર્થો પાસે આલોચના કરે છે અને પ્રાયશ્ચિત્ત સ્વીકારે છે. આચાર્યની પાસે પૂર્વે=પરિણામ પડ્યા ત્યારે જે રજોહરણાદિ ઉપકરણો હતા તે દ્રવ્યચિતિ કહેવાય અને પાછળથી= પરિણામ પ્રાપ્ત થયા પછીના ઉપકરણો ભાવિચિત થયા. (૨). * કૃષ્ણનું દૃષ્ટાન્ત દ્વારિકાનગરીમાં કૃષ્ણવાસુદેવ અને વીરકનામે વણકર હતો. તે વીરક વાસુદેવનો ભક્ત હતો. વર્ષાકાળ દરમિયાન ઘણા જીવોની હિંસા થવાના ભયથી કૃષ્ણવાસુદેવ ક્યાંય બહાર જતા નથી. (વાસુદેવના દર્શન વિના વીકને ન જમવાનો નિયમ હોવાથી) દર્શન માટેનો અવસર પ્રાપ્ત ન થતાં તે વીરક રોજે રોજ પુષ્પોથી ભરેલા ભાજન સાથે (રાજમહેલ પાસે આવીને બહારથી જ માનસિક સ્મરણ કરવા દ્વારા) પૂજા કરીને પાછો જતો રહે છે. દર્શન ન થવાના 25 કારણે તે જમતો નથી. દાઢી-મૂછ ઘણા વધી ગયા. 20 ૮૦. સ્થાપિત:, માં પૂનતિ, તો મમ શ્રામળ્યું ?, રખોહામાત્રચિતિવુોન વત્તે, પ્રતિનિવૃત્ત: । इतरेऽपि भिक्षात आगता मार्गयन्ति, न लभन्ते श्रुतिं वा प्रवृत्ति वा स आगत आलोचयति- यथाऽहं संज्ञाभूमिं गतः, शूलश्चोत्पन्नः, तत्र पतितः स्थितः, इदानीमुपशान्ते आगतोऽस्मि, ते तुष्टाः, पश्चात् कृतादिभ्य आलोचयति प्रायश्चित्तं च प्रतिपद्यते । तस्य पूर्वं द्रव्यचितिः पश्चाद्भावचितिर्जाता ॥। ८१. द्वारिकायां वासुदेवो 30 वीरकः कोलिकः, स वासुदेवभक्तः, स च किल वासुदेवो वर्षारात्रे बहवो जीवा वध्यन्त इति न निर्गच्छति, स वीरको वेलामलभमानः पुष्पछज्जिकया ( द्वारशाखायाः ) अर्चनं कृत्वा व्रजति दिने दिने, न च जेमति, प्ररूढश्मश्रुर्जातः, वृत्ते
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy