SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ % આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) दव्ववंदणएणं वंदिया भाववंदणएणं वंदाहि, तं च किर वंदंतं कसायकंडएहिं छट्ठाणपडियं पेच्छंति, सो भणइ-एयपि नज्जइ ?, भणंति-बाढं, किं अइसओ अत्थि ?, आमं, किं छाउमथिओ केवलिओ?, केवली भणंति-केवलिओ, सो किर तहेव उद्धसियरोमकूवो अहो मए मंदभग्गेण केवली आसातियत्ति संवेगमागओ, तेहिं चेव कंडगठाणेहिं नियत्तोत्ति जाव अपुव्वकरणं अणुपविट्ठो, केवलणाणं समुप्पण्णं चउत्थं वंदंतस्स समत्तीए । सा चेव काइया चिट्ठा एगंमि बंधाय एगंमि मोक्खाय । पुव्वं दव्ववंदणं आसि पच्छा भाववंदणं जायं १॥ इदानी क्षुल्लकः, तत्रापि कथानकम्-एगो खुड्डगो आयरिएण कालं करमाणेण लक्खणजुत्तो आयरिओ ठविओ, ते सव्वे पव्वइया तस्स खुड्डगस्स आणाणिद्देसे वटुंति, વડે વંદન કરો.” (આવું કહેવા પાછળનું કારણ એ હતું કે ) વંદન કરતાં આચાર્યને કષાયના 10 કંડકસ્થાનોવડે ષટ્રસ્થાનપતિત જુએ છે (અર્થાત તે સમયે આચાર્યને પૂર્વ-પૂર્વના સમય કરતા પછી પછીના સમયે કષાયભાવમાં અનંતભાગ-અસંખ્યભાગ વિગેરે વૃદ્ધિ થતી કેવલીઓએ જોઈ. માટે ઉપરોક્ત વચન બોલ્યા.) આચાર્યે પૂછ્યું – “હું દ્રવ્યથી વંદન કરું છું એ શું તમે જાણી ગયા ?” તેઓએ કહ્યું - “હા.” આચાર્યે પૂછ્યું - “શું કોઈ અતિશય થયો છે ?” “હા.” “છાબસ્થિક અતિશય કે 15 કેવલિક અતિશય ?” કેવલીઓએ કહ્યું – “કેવલિક અતિશય પ્રાપ્ત થયો છે.” તે સમયે ઉત્પન્ન થયેલ રોમાંચવાળા આચાર્ય (પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે.) “અહો ! મંદભાગ્યવાળા એવા મેં કેવલીઓની આશાતના કરી.” સંવેગ પામ્યા અને તે જ કષાયના કંડકસ્થાનોથી તેઓ પાછા ફર્યા. ધીરે ધીરે પાછા ફરતાં તેઓ અપૂર્વકરણને (=આઠમા ગુણસ્થાનકને) પામ્યા. ચોથા ભાણિયાને વંદનની સમાપ્તિ થતાં સુધીમાં આચાર્યને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે તે જ 20 વંદન કરવારૂપ કાયિકચેષ્ટા એકને વિષે કર્મબંધ માટે થાય છે, જ્યારે અન્યને મોક્ષ માટે થાય છે. (અથવા એક સમયે બંધ માટે, તો અન્ય સમયે મોક્ષ માટે થાય છે.) અહીં પૂર્વે દ્રવ્યવંદન હતું, પછી ભાવવંદન થયું. (૧). ક્ષુલ્લકાચાર્યનું દષ્ટાન્ત છે હવે ક્ષુલ્લક સાધુનું દૃષ્ટાન્ત કહે છે – કાળ પામતાં એવા એક આચાર્યે એક ક્ષુલ્લકસાધુને 25 આચાર્યપદે સ્થાપ્યો. સર્વ મુનિ ભગવંતો તે નવા આચાર્યની આજ્ઞા પ્રમાણે ચાલે છે. આ ७७. द्रव्यवन्दनकेन वन्दिता भाववन्दनकेन वन्दस्व, तं च किल वन्दमानं कषायकण्डकैः षट्स्थानपतितं પત્તિ, મતિ-પતપિ જ્ઞાયતે ?, મત્તિ-વાઢં, વિમતિશયોfસ્ત ?, સોમ, વુિં છafસ્થ: कैवलिकः ?, केवलिनो भणन्ति-कैवलिकः, स किल तथैवोद्धूषितरोमकूप: अहो मया मन्दभाग्येन केवलिन आशातिता इति संवेगमागतः, तैरेव कण्डकस्थानैर्निवृत्त इति यावदपूर्व-करणमनुप्रविष्टः, केवलज्ञानं समुत्पन्नं, चतुर्थं वन्दमानस्य समाप्त्या । सैव कायिकी चेष्टा एकस्मिन् बन्धायैकस्मिन् मोक्षाय । पूर्व द्रव्यवन्दनमासीत् पश्चाद्भाववन्दनं जातं ॥ ७८. एकः क्षुल्लक आचार्येण कालं कुर्वता लक्षणयुक्त आचार्य: स्थापितः, ते सर्वे प्रव्रजितास्तस्य क्षलकस्याज्ञानिर्देशे वर्तन्ते, 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy