SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વંદનને વિશે શીતલાચાર્યનું દષ્ટાન્ત (નિ.-૧૧૦૫) * ૬૯ कहेहि-जे तुझं भाइणिज्जा ते आगया वियालोत्ति न पविट्ठा, तेणं कहियं, तुट्ठो, इमेसिपि रति सुहेण अज्झवसाणेण चउण्हवि केवलणाणं समुप्पण्णं । पभाए आयरिया दिसाउ पलोइंति, एताहे मुहुत्तेणं एहिति, पोरिसिसुत्तं मण्णे करेंता अच्छंति, उग्घाडाए अत्थपोरिसित्ति, अइचिराविए य ते देवकुलियं गया, ते वीयरागा न आढायंति, डंडओऽणेण ठविओ, पडिक्कतो, आलोइए भणइ-कओ वंदामि ? भणंति-जओ भे पडिहायइ, सो चिंतेइ-अहो 5 दुट्ठसेहा निल्लज्जत्ति, तहवि रोसेण वंदइ, चउसुवि वंदिएसु, केवली किर पुव्वपउत्तं उवयारं न भंजइ जाव न पडिभिज्जइ, एस जीयकप्पो, तेसु नत्थि पुव्वपवत्तो उवयारोत्ति, भणंति પરંતુ રાત પડી હોવાથી અંદર પ્રવેશ્યા નથી.” શ્રાવકે વાત કરી. શીતલાચાર્ય ખુશ થયા. આ બાજુ ચારે પુત્રોને શુભ અધ્યવસાય પ્રાપ્ત થવાથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભાત થતાં આચાર્ય તે તરફની દિશાઓનું અવલોકન કરે છે કે હમણાં આવશે, એક મૂહૂર્ત પછી આવશે, 10 અથવા તેઓ સૂત્રપૌરુષીને કરીને આવશે, એવું હું માનું છું એમ વિચારીને ઉપાશ્રયમાં જ આચાર્ય રહ્યા. ઉદ્ધાટ પૌરુષી (પોણો પ્રહર) થતાં વિચાર્યું કે અર્થપૌરુષી કરીને આવશે. પરંતુ જ્યારે લાંબા કાળ પછી પણ તેઓ આવ્યા નહીં. એટલે આચાર્ય પોતે બહાર ઉદ્યાનમાં રહેલ દેવમંદિરમાં ગયા. આ બાજુ વીતરાગ બનેલા ભાણિયાઓ આચાર્યનો આદર કરતા નથી. આચાર્યએ પોતાનો દાંડો અમુક સ્થાને મૂક્યો. ઈરિયાવહી કરી. તે કર્યા બાદ ભાણિયાઓને પૂછ્યું – “ક્યાંથી =કોને સૌ 15 પ્રથમ) વંદન કરું ?” તેઓએ કહ્યું- “જ્યાંથી તમને યોગ્ય લાગે ત્યાંથી.” આચાર્ય વિચાર્યું – “અહો ! આ દુષ્ટ શિષ્યો નિર્લજ્જ છે.” છતાં રોષે ભરાઈને આચાર્ય બધાને વંદન કરે છે. જયારે ચારેને વંદન કર્યા ત્યારે તેઓએ કહ્યું એ પ્રમાણે આગળ પતિ પદ સાથે અન્વય જોડવો.) શંકા :- પણ તે ચારે નાના હતા, તો તેમણે વંદન કરવાને બદલે વંદન કરતાં આચાર્યને 20 નિષેધ કેમ ન કર્યો ? કારણ કે સામેવાળાને કેવલી છે તે ખબર ન પડે ત્યાં સુધી કેવલી પૂર્વવત્ વ્યવહારનો ભંગ કરે નહીં, એવો જતકલ્પ છે. - સમાધાન :- બરાબર છે. પણ તે બે વચ્ચે પૂર્વે કોઈ વ્યવહાર થયો જ નહોતો તેથી આચાર્યને નિષેધ કર્યો નહીં. તથા તેઓએ કહ્યું – “દ્રવ્યવંદનવડે તમે વંદન કર્યું, ભાવવંદન ૭૬. થ:-ચે યુદ્ધ માતે માતા વિવાન કૃતિ પ્રવિઠ્ઠ:, તેન થતું, તુષ્ટ, પ્લાપિ રાત્રૌ 25 शुभेनाध्यवसायेन चतुर्णामपि केवलज्ञानं समुत्पन्नं । प्रभाते आचार्या दिशः प्रलोकयन्ति, अधुना मुहूर्तेनैष्यन्ति, सूत्रपौरुषीं कुर्वन्तः (इति) मन्ये तिष्ठन्ति, उद्घाटायामर्थपौरुषीमिति, अतिचिरायिते च ते देवकुलिकां गताः, ते वीतरागा नाद्रियन्ते, दण्डकोऽनेन स्थापितः, प्रतिक्रान्तः, आलोचिते भणति-कुतो वन्दे ?, भणन्ति-यतो भवतां प्रतिभासते, स चिन्तयति-अहो दुष्टशैक्षा निर्लज्जा इति, तथापि रोषेण वन्दते, चतुर्ध्वपि वन्दितेषु, केवली किल पूर्वप्रयुक्तं उपचारं न भनक्ति यावन्न प्रतिभिद्यते (ज्ञायते), एष जीतकल्पः, 30 तेषु नास्ति पूर्वप्रवृत्त उपचार इति, भणन्ति
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy