SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 5 व्याख्या- सीतलः क्षुल्लकः कृष्णः सेवकः पालकस्तथा पञ्चैते दृष्टान्ताः कृतिकर्मणि भवन्ति ज्ञातव्या इति । कः पुनः शीतलः ?, तत्र कथानकम् - एगेस्स रण्णो पुत्तो सीयलो णाम, सो य णिव्विण्णकामभोगो पव्वतिओ, तस्स य भगिणी अण्णस्स रण्णो दिण्णा, तीसे चत्तारि पुत्ता, सा तेसिं कहंतरेसु कहं कहेइ, जहा तुज्झ मातुलओ पुव्वपव्वइओ, एवं कालो वच्च । तेऽवि अन्नया तहारूवाणं थेराणं अंतिए पव्वइया चत्तारि, बहुस्सुया 10 जाया, आयरियं पुच्छिउं माउलगं वंदगा जंति । एगंमि णयरे सुओ, तत्थ गया, वियालो जाउत्तिकाउं बाहिरियाए ठिया, सावगो य णयरं पवेसिउकामो सो भणिओ सीयलायरियाणं ११०४॥ 15 આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) 25 ६८ * विनयक्रियेति ॥११०३-११०४॥ साम्प्रतं वन्दनादिषु द्रव्यभावभेदप्रचिकटयिषया दृष्टान्तान् प्रतिपादयन्नाह– सीयले खुड्डए कण्हे, सेव पालए तहा । पंचेते दिट्ठता किइकम्मे होंति णायव्वा ॥ ११०५ ॥ 30 * शीतसायार्यनुं दृष्टान्त એક રાજાને શીતલ નામનો પુત્ર હતો. કામ-ભોગો પ્રત્યે નિર્વેદનેવૈરાગ્યને પામતા તે 20 પુત્રે દીક્ષા લીધી. તેની બહેન અન્ય રાજાને આપેલી હતી. બહેનને ચાર પુત્રો હતા. તે ચારે પુત્રોને બહેન (માતા) કથા કહેતા વચ્ચે (શીતલની) કથા કહે છે કે - તમારા મામાએ દીક્ષા લીધી છે. આ પ્રમાણે કાલ પસાર થાય છે. તે ચારે પુત્રો પણ તેવા પ્રકારના વિશિષ્ટ આચાર્ય પાસે પ્રવ્રુજિત થયા. બહુશ્રુત થયા. એકવાર પોતાના આચાર્યની રજા લઈને તે ચારે મામાને વંદન કરવા નીકળ્યા. અવતરણિકા :- હવે વંદનાદિના દ્રવ્ય-ભાવભેદને પ્રગટ કરવાની ઇચ્છાથી દૃષ્ટાન્તોનું પ્રતિપાદન કરતાં ગ્રંથકારશ્રી કહે છે गाथार्थ :- टीडार्थ भुज भएावो. टीअर्थ :- शीतल, क्षुल्ल, कृष्ण, सेव भने पालखी पांय दृष्टान्तोतिर्भमा भगवा અહીં તે શીતલ કોણ છે? તે કથાનકથી કહે છે – અમુક ગામમાં રોકાયેલા છે એવું તેઓએ સાંભળ્યું. તેઓ ત્યાં ગયા. પરંતુ તે ગામમાં આવતા સાંજ પડી ગઈ હોવાને કારણે ગામની બહાર જ રોકાયા. નગરમાં જવાની ઇચ્છાવાળા એક શ્રાવકને કહ્યું કે – “અંદર શીતલાચાર્ય છે તેમને કહેવું કે - જે તમારા ભાણિયા છે તે આવેલા છે ७५. एकस्य राज्ञः पुत्रः शीतलो नाम, स च निर्विण्णकामभोगः प्रव्रजितः, तस्य च भगिनी अन्यस्मै राज्ञे दत्ता, तस्याश्चत्वारः पुत्राः, सा तेभ्यः कथान्तरेषु (कथावसरेषु) कथां कथयति-यथा युष्माकं मातुलः पूर्वं प्रव्रजितः, एवं कालो व्रजति । तेऽपि अन्यदा तथारूपाणां स्थविराणामन्तिके प्रव्रजिताश्चत्वारः, बहुश्रुता जाताः, आचार्यं पृष्ट्वा मातुलं वन्दितुं यान्ति । एकस्मिन्नगरे श्रुतः, तत्र गताः, विकालो जात इतिकृत्वा बाहिरिकायां स्थिताः, श्रावकश्च नगरं प्रवेष्टुकामः स भणितः - शीतलाचार्येभ्यः
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy