SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ * ૬૫ ‘વંદન’શબ્દના પર્યાયવાચી શબ્દો (નિ.-૧૧૦૩) वाक्कायव्यापारजालेनेति वन्दनम्, अस्याधुना पर्यायशब्दान् प्रतिपादयन्निदं गाथा कलमाह निर्युक्तिकार: वंदणचिइकिइकम्मं पूयाकम्मं च विणयकम्मं च । વ્યાવ્યા—વનનું નિરૂપિતમેવ, ‘ચિત્ થયને' મસ્ય ‘શ્રિયાં હ્રિન્' (પા૦ રૂ-રૂ-૧૪) कुशलकर्मणश्च चयनं चितिः, कारणे कार्योपचाराद्रजोहरणाद्युपधिसंहतिरित्यर्थः चीयते असाविति वा चितिः, भावार्थ: पूर्ववत्, 'डुकृञ् करणे' अस्यापि क्तिन्प्रत्ययान्तस्य करणं कृतिः अवनामादिकरणमित्यर्थः, क्रियतेऽसाविति वा कृतिः - मोक्षायावनामादिचेष्टैव, वन्दनं च चितिश्च कृतिश्च वन्दनचितिकृतय: ता एव तासां वा कर्म वन्दनचितिकृतिकर्म, कर्मशब्दः प्रत्येकमभिसंबध्यते अनेकार्थश्चायं क्वचित्कारकवाचकः 'कर्तुरीप्सिततमं कर्मे ( पा० १-४४९ ) ति वचनात् क्वचित् ज्ञानावरणीयादिवाचकः, 'कृत्स्नकर्मक्षयान्मोक्ष' (तत्त्वा० अ० 5 10 જેનો વ્યુત્પત્તિઅર્થ – જે પ્રશસ્ત એવા મન, વચન, કાયાના વ્યાપારના સમૂહવડે સ્તવના કરાય તે વન્દન (અહીં તૃતીયા વિભક્તિમાં એટલે કરણ અર્થમાં અન પ્રત્યય લાગેલો છે. માટે પ્રશસ્ત મન, વચન કાયાના વ્યાપારનો સમૂહ વન્દન તરીકે આવશે.) હવે આ વન્દન શબ્દના જ પર્યાયવાચી શબ્દોનું પ્રતિપાદન કરતાં ગ્રંથકારશ્રી ગાથાના પૂર્વાર્ધને કહે છે → ગાથાર્થ :- (પૂર્વાર્ધ) વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મ. ટીકાર્થ :- વંદનશબ્દનો અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવો. ‘F’ ધાતુ ‘એકઠું કરવું' અર્થમાં વપરાય છે. આ ધાતુને સ્રીલિંગમાં હિન્ પ્રત્યય લાગતા ચિતિ શબ્દ બને છે અર્થાત્ કુશલકર્મોને એકઠા કરવા તે ચિતિ. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરતા ચિતિશબ્દથી રજોહરણ વિગેરે ઉપધિઓનો સમૂહ જાણવો. (આ રજોહરણાદિ ઉપધિઓના સમૂહવડે કુશલકર્મ બંધાતું હોવાથી રજોહરણાદિ કારણ છે અને કુશલકર્મોનો બંધ એ કાર્ય છે. આમ, વાસ્તવિક રીતે કુશલકર્મોનો 20 બંધ એ ચિતિ છે, છતાં તેનો કારણમાં ઉપચાર કરી રજોહરણાદિના સમૂહને ચિતિ કહ્યો.) અથવા જે ભેગું કરાય=એકઠું કરાય તે ચિતિ. અહીં પણ કુશલકર્મો જ એકઠા થતાં હોવાથી ચિતિશબ્દથી કુશલકર્મો જ લેવાના છે. પણ પૂર્વની જેમ ઉપચાર કરતા ઉપધિનો સમૂહ ચિતિશબ્દથી લેવો. કો'ક સ્થાને કારક અર્થમાં કર્મશબ્દ વપરાય છે. જેમ કે, કર્તાને અત્યંત ઇચ્છિત એવું કારક તે કર્મ કહેવાય છે. કો'ક સ્થાને જ્ઞાનાવરણાદિનો વાચક કર્મશબ્દ છે. જેમ કે, સંપૂર્ણ 15 હ્ર ધાતુ કરણ અર્થમાં છે. આ ધાતુને પણ હિન્ પ્રત્યય લગાડતાં કૃતિશબ્દ બને છે 25 અર્થાત્ અવનામ (કંઈક કાયાને નમાવવું) વિગેરે કરવું તે કૃતિ. અથવા જે કરાય તે કૃતિ અર્થાત્ મોક્ષ માટે અવનામાદિ ક્રિયા કરવી તે કૃતિ. વંદન, ચિતિ અને કૃતિ તે વંદનચિતિકૃતિ. તે જ કર્મ અથવા તેઓનું કર્મ=ક્રિયા તે વંદનચિતિકૃતિકર્મ. (આ પ્રમાણે સમાસ કરવો.) અહીં કર્મશબ્દ પ્રત્યેક સાથે જોડતા વંદનકર્મ, ચિતિકર્મ અને કૃતિકર્મ એ પ્રમાણે અર્થ કરવો. આ કર્મશબ્દ અનેક અર્થવાળો છે. 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy