SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) भक्तेः कर्मक्षय उक्तः, यथोक्तम्- भत्तीए जिणवराणं खिज्जत्ती पुव्वसंचिआ कम्म' त्ति, वन्दनाध्ययनेऽपि कृतिकर्मरूपायाः साधुभक्तेस्तद्वतोऽसावेव प्रतिपाद्यते, वक्ष्यति च"विणओवयार माणस्स भंजणा पूयणा गुरुजणस्स । तित्थगराण य आणा सुयधम्मा राहणाऽकिरिया ॥१॥' अथवा सामायिके चारित्रमुपवर्णितं, चतुर्विंशतिस्तवे त्वर्हतां गुणस्तुतिः, 5 सा च दर्शनज्ञानरूपा एवमिदं त्रितयमुक्तम्, अस्य च वितथासेवनायामैहिकामुष्मिकापाय परिजिहीर्षुणा गुरोनिवेदनीयं, तच्च वन्दनपूर्वमित्यतस्तन्निरूप्यते, इत्थमनेनानेकप्रकारेण सम्बन्धेनाऽऽयातस्यास्याध्ययनस्य चत्वार्यनुयोगद्वाराणि सप्रपञ्चं वक्तव्यानि, तत्र नामनिष्पन्ने निक्षेपे वन्दनाध्ययनमिति (नाम), तत्र वन्दनं निरूप्यते-'वदि अभिवादनस्तुत्योः' इत्यस्य રાધિરાયો(પ૦રૂ-રૂ-૨૨૭)તિ યુટું, “યુવોરનાવિવિ(પ૦૭-૨-૨)ત્યનાશ:, 10 ‘વિતો નુK થાતો રિતિ (પ૦૭-૨-૧૮) નુમાપનમ:, તતશ વાતે તેને પ્રશસ્તમનો થાય છે એમ કહ્યું. તે આ પ્રમાણે – “જિનવરોની ભક્તિથી પૂર્વસંચિત કર્મોનો ક્ષય થાય છે...” (ગા. ૧૦૯૭), એ જ પ્રમાણે આ વંદન અધ્યયનમાં પણ વંદનરૂપ સાધુની ભક્તિથી તે વંદન કરનારને કર્મક્ષય જ કહેવાનો છે. જેમાં આગળ કહેશે – વિનયરૂપ ઉપચાર કરવાથી (અર્થાત્ વિનય કરવાથી) અહંકારનો નાશ થાય છે. અહંકારના નાશથી ગુરુજનની પૂજા, તીર્થકરોની 15 આજ્ઞાનું પાલન, કૃતધર્મની આરાધના અને સિદ્ધપણું (આટલા ફલ વંદનરૂપ વિનય કરવાથી પ્રાપ્ત થાય છે. ગા. ૧૨૧૫.) અથવા સામાયિક અધ્યયનમાં ચારિત્રનું વર્ણન કર્યું. ચતુર્વિશતિસ્તવ અધ્યયનમાં અરિહંતોના ગુણોની સ્તુતિ કરી. અને તે ગુણસ્તુતિ દર્શન-જ્ઞાનરૂપ છે. આમ આ બંને અધ્યયનમાં જ્ઞાન દર્શન-ચારિત્રનું વર્ણન કર્યું. હવે જ્યારે આ ત્રણનું ખોટું આચરણ થાય ત્યારે આ લોક અને 20 પરલોકમાં આવતા દુઃખોને દૂર કરવાની ઇચ્છાવાળા જીવે તે ખોટા આચરણનું ગુરુને નિવેદન કરવાનું હોય છે. અને આ નિવેદન વંદનપૂર્વક કરવાનું હોવાથી હવે વંદન અધ્યયનનો આરંભ કરાય છે. આ રીતે આવા પ્રકારના જુદા જુદા સંબંધોથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો વિસ્તારપૂર્વક કહેવા યોગ્ય છે. તેમાં ક્રમશઃ વર્ણન કરતા કરતા નામનિષ્પન્ન નિક્ષેપ આવે, ત્યારે તે નિક્ષેપમાં “વંદનાધ્યયન' નામ જાણવું. અહીં સૌ પ્રથમ વંદન નિરૂપણ 25 કરાય છે વત્ ધાતુ અભિવાદન-સ્તુતિના અર્થમાં વપરાય છે. આ ધાતુને “...' સૂત્રથી કરણ (ત્રીજી વિભક્તિ) અને અધિકરણ(સપ્તમી વિભક્તિ)ના અર્થમાં જુદું પ્રત્યય લાગે છે. (ન્યુટ્યાં ત્ન અને ટુ એ ઇત્ છે. તથા “'નો) “યુવો.'= અને વોનો અનુક્રમે બન્ અને એ આદેશ થાય છે' એ સૂત્રથી સન્ આદેશ થયો. વળી ‘હતો...' સૂત્રથી ધાતુને નમ્ર પ્રત્યય લાગશે 30 (અહીં નમ્ એટલે મેં એ અનુબંધ છે જેનો લોપ થતાં નું પ્રત્યય રહે.) તેથી વન્દન શબ્દ બને. ७४. विनयोपचारः मानस्य भञ्जना पूजना गुरुजनस्य । तीर्थकराणां चाज्ञा श्रुतधर्माराधनाऽक्रिया ॥१॥ * “ VISSધારે' - સિક્કિમક-રૂ-૨૨૧ + “ત: સ્વરન્નિો' - સિદ્ધo ૪-૪-૧૮ |
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy