SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને સંયમમાં ઉદ્યમની પ્રેરણા (નિ.-૧૧૦૧) * चेइयकुलगणसंघे आयरिआणं च पवयण सुए अ । सव्वेसुवि तेण कयं तवसंजममुज्जमंतेणं ॥११०१॥ व्याख्या–चैत्यकुलगणसङ्खेषु तथाऽऽचार्याणां च तथा प्रवचनश्रुतयोश्च किं ?, सर्वेष्वपि તેમ તું, ત્યમિતિ શમ્યતે, ન ?, તપ: સંવમોઘમવતા સાધુનેતિ, તત્ર ચૈત્યાનિअर्हत्प्रतिमालक्षणानि, कुलं - विद्याधरादि, गणः- कुलसमुदायः सङ्घः समस्त एव साध्वादिसङ्घातः, आचार्याः-प्रतीताः, चशब्दादुपाध्यायादिपरिग्रहः, भेदाभिधानं च प्राधान्यख्यापनार्थम्, एवमन्यत्रापि द्रष्टव्यं, प्रवचनं-द्वादशाङ्गमपि सूत्रार्थतदुभयरूपं श्रुतं सूत्रमेव, चशब्दः स्वगतानेकभेदप्रदर्शनार्थः, एतेषु सर्वेष्वपि स्थानेषु तेन कृतं कृत्यं यस्तपःसंयमोद्यमवान् वर्तते, इयमत्र भावना - अयं हि नियमात् ज्ञानदर्शनसम्पन्नो भवति अयमेव च गुरुलाघवमालोच्य चैत्यादिकृत्येषु सम्यक् प्रवर्तते यथैहिकामुष्मिकगुणवृद्धिर्भवति, विपरीतस्तु कृत्येऽपि प्रवर्तमानोऽप्यविवेकादकृत्यमेव 10 सम्पादयति, अत्र बहु वक्तव्यमिति गाथार्थः ॥११०१ ॥ एवं तावद्गतं सूत्रमूल एवं मए अभिथुए' त्यादि गाथाद्वयं, साम्प्रतं ૬૧ પણ કર્યા જ કહેવાય છે.) આ જ વાતને કહે છે → ગાથાર્થ :- જે તપ-સંયમમાં ઉદ્યમી છે તેનાવડે ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રુત આ સર્વને વિષે કરવા યોગ્ય કાર્યો કરાયેલા જાણવા. 5 15 ટીકાર્થ :- ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રુત આ બધાને વિષે તેનાવડે કાર્ય કરાયેલું જાણવું, કે જે સાધુ તપ-સંયમમાં ઉદ્યમી હોય. તેમાં ચૈત્ય એટલે અર્હત્પ્રતિમા. કુલ એટલે વિદ્યાધરનામનું કુલ વિગેરે. ગણ એટલે પરિવાર સહિત એવા અનેક આચાર્યોનો સમુદાય. સંઘ એટલે સાધુ-સાધ્વી વિગેરે સર્વનો સમુદાય. આચાર્ય એ પ્રસિદ્ધ જ છે. 7 શબ્દથી ઉપાધ્યાયાદિ જાણવા. જો કે કુલ-ગણ વિગેરેમાં આચાર્ય વિગેરેનો સમાવેશ થઈ જતો હોવા છતાં તે આચાર્ય 20 વિગેરેનું પ્રાધાન્ય દેખાડવા માટે જુદા ગ્રહણ કર્યા છે. આ જ પ્રમાણે અન્યત્ર પણ=જ્યાં કુલ, ગણ કહ્યા પછી આચાર્યને કહેવામાં આવે ત્યાં ત્યાં તે રીતે જાણવું. પ્રવચન એટલે સૂત્ર-અર્થ અને તદુભયરૂપ દ્વાદશાંગી શ્રુત એટલે સૂત્ર જ. (અહીં પ્રવચનમાં જો કે · સૂત્ર આવી જવા છતાં સૂત્રની પ્રધાનતા જણાવવા શ્રુત જુદું ગ્રહણ કર્યું છે, એમ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું.) 7 શબ્દ સ્વગત=ચૈત્યાદિસંબંધી અનેક પેટાભેદોને જણાવવા માટે છે. આ સર્વ 25 સ્થાનોના જે કાર્યો છે તે બધા તેનાવડે સમાપ્ત કરાયેલા જાણવા કે જે તપ-સંયમમાં ઉદ્યમવાળો હોય. ભાવાર્થ એ છે કે તપ-સંયમમાં ઉદ્યમી જીવ નિયમથી જ્ઞાન-દર્શનથી યુક્ત છે. અને આવો જીવ જ ગુરુ-લાઘવને (નફા-નુકસાનને) વિચારીને ચૈત્યાદિ કાર્યોમાં સમ્યગ્ રીતે પ્રવર્તે છે, કે જેથી તેની આ ભવમાં અને પરભવમાં ગુણવૃદ્ધિ થાય. જ્યારે જે જીવ ગુરુ-લાઘવને વિચાર્યા વિના ચૈત્યાદિના કૃત્યોમાં પ્રવર્તે છે તે અવિવેકી હોવાથી વાસ્તવિક રીતે અકૃત્યને જ 30 કરે છે. આ વિષયમાં ઘણું કહેવા જેવું છે (પરંતુ ગ્રંથવિસ્તારના ભયથી કહેવાતું નથી.) ૧૧૦૧|| - અવતરણિકા :- આ પ્રમાણે મૂલસૂત્રની ‘વં મણ્ અમિથુ' વિગેરે બે ગાથાઓની વ્યાખ્યા
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy