SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) चंदेसु निम्मलयरा आइच्चेसु अहिअं पयासयरा । सागरवरगंभीरा सिद्धा सिद्धि मम दिसंतु ॥७॥ अस्य व्याख्या - इह प्राकृतशैल्या आर्षत्वाच्च पञ्चम्यर्थे सप्तमी द्रष्टव्येति, चन्द्रेभ्यो निर्मलतराः, पाठान्तरं वा 'चंदेहिं निम्मलयर त्ति, तत्र सकलकर्ममलापगमाच्चन्द्रेभ्यो निर्मलतरा 5 કૃતિ, તથા આવિત્યેયોધિ પ્રમાસરા: પ્રાણા વા, केवलोद्योतेन विश्वप्रकाशनादिति, वक्ष्यति च निर्युक्तिकार : - ' चंदाइच्चगहाण 'मित्यादि, तथा सागरवरादपि गम्भीरतराः, तत्र सागरवरः-स्वयम्भूरमणोऽभिधीयते परीषहोपसर्गाद्यक्षोभ्यत्वात् तस्मादपि गम्भीरतरा इति भावना, सितं ध्मातमेतेषामिति सिद्धाः कर्मविगमात् कृतकृत्या इत्यर्थः, सिद्धि परमपदप्राप्तिं 'मम दिसंतु' मम प्रयच्छन्त्विति सूत्रगाथार्थः ॥७॥ साम्प्रतं सूत्रस्पर्शिक नियुक्त्यैनामेव गाथां लेशतो व्याख्यानयन्नाह - चंदाइच्चगहाणं पहा पयासेइ परिमिअं खित्तं । केवलिअनाणलंभो लोगालोगं पगासेइ ૫‰‰૦૨૫ व्याख्या——चन्द्रादित्यग्रहाणा मिति, अत्र ग्रहा अङ्गारकादयो गृह्यन्ते, 'प्रभा' ज्योत्स्ना 10 કરી. હવે સૂત્રાર્થ ચન્દ્રો કરતાં પણ નિર્મલતર, સૂર્યો કરતાં પણ અધિક પ્રકાશને કરનારા, સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ ગંભીર એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિને આપો. ટીકાર્થ :- અહીં પ્રાકૃતશૈલી હોવાને કારણે તથા આ આર્યપ્રયોગ હોવાથી સૂત્રમાં ‘ચંદ્રેશુ’ એ પ્રમાણે જે સપ્તમી વિભક્તિ છે તે પંચમીના અર્થમાં જાણવી. તેથી ‘ચન્દ્રો કરતાં પણ નિર્મલતર' એ પ્રમાણે અર્થ જાણવો. અથવા મૂલમાં જ ધંવેસુ’ ની બદલે ‘સંવેર્દિ એ પ્રમાણે 20 પાઠાન્તર જાણવો. તેથી ‘સકલ એવા કર્મમલો દૂર થવાથી ચન્દ્રો કરતાં નિર્બલતર' એ પ્રમાણે અર્થ જાણવો. તથા કેવલજ્ઞાનરૂપ પ્રકાશવડે સંપૂર્ણ વિશ્વનો પ્રકાશ કરતા હોવાથી સૂર્યો કરતાં અધિક પ્રકાશ કરનારા, (શા માટે અધિક પ્રકાશ કરનારા છે ? આવી શંકાનું સમાધાન) નિર્યુક્તિકાર આગળની ગાથામાં કહેશે- ‘સંવાફન્વાહાળ...' વિગેરે તથા શ્રેષ્ઠ એવા સાગરથી પણ ગંભીરતર, અહીં સ્વયંભૂરમણસમુદ્ર શ્રેષ્ઠ સાગર તરીકે જાણવો. સિદ્ધ ભગવંતો પરિષહ અને 25 ઉપસર્ગો વિગેરેથી અક્ષોભ્ય હોવાથી સાગરવરથી પણ ગંભીરતર છે. 15 ૬૨ * 30 - તથા તં=બંધાયેલું એવું કર્મ ધ્વાતં=બળી ગયું છે જેમનું તે સિદ્ધ અર્થાત્ કર્મો દૂર થવાથી કૃતકૃત્ય એવા તે સિદ્ધો પરમપદની પ્રાપ્તિ મને આપો. જ્ઞા અવતરણિકા :- હવે સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ દ્વારા આ જ ગાથાને સંક્ષેપથી વ્યાખ્યાન કરતા કહે છે ગાથાર્થ :- ચન્દ્ર, સૂર્ય, અને ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે. જ્યારે કેવલજ્ઞાનનો લાભ લોકાલોકને પ્રકાશિત કરે છે. ટીકાર્થ :- અહીં ગ્રહશબ્દથી મંગલગ્રહ વિગેરે લેવા. આ બધાની-પ્રભા=પ્રકાશ એ
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy