________________
પ્રમાદી જીવને પરલોકમાં બોધિની અપ્રાપ્તિ (નિ.-૧૦૯૯-૧૧૦૦) * ૫૯ इति, इयमत्रं भावना - जिनभक्त्या कर्मक्षयस्ततः सकलकल्याणावाप्तिरिति, अत्र समाधिमरणं च. प्राप्नुवन्तीत्येतदारोग्यबोधिलाभस्य हेतुत्वेन द्रष्टव्यं समाधिमरणप्राप्तौ नियमत एव तत्प्राप्तिरिति ગાથાર્થ: ૫૬૦૧૮
साम्प्रतं बोधिलाभ प्राप्तावपि जिनभक्तिमात्रादेव पुनर्बोधिलाभो भविष्यत्येव, किमनेन वर्तमानकालदुष्करेणानुष्ठानेनेत्येवंवादिनमनुष्ठानप्रमादिनं सत्त्वमधिकृत्यौपदेशिकमिदं गाथाद्वयमाह-लद्धिल्लिअं च बोहिं अकरितोऽणागयं च पत्थं ।
ફ્′૦૦′′
दच्छिसि जह तं विब्भल ! इमं च अन्नं च चुक्किहिसि ॥१०९९ ॥ लद्धिल्लिअं च बोहिं अकरिंतोऽणागयं च पत्थंतो । अन्नंदाई बोहिं लब्भिसि कयरेण मुल्लेण ? વ્યાધ્રા-‘ત≠યિં ચ' ત્તિ નવ્યાં ચ-પ્રામાં ૬ વર્તમાનાને, ાં ?, ‘વોધિ' બિનधर्मप्राप्तिम्, 'अकुर्वन्' इति कर्मपराधीनतया सदनुष्ठानेन सफलामकुर्वन् 'अनागतां च' आयत्यामन्यां च प्रार्थयन् किम् ?, द्रक्ष्यसि यथा त्वं हे 'विह्वल !' जडप्रकृते ! इमां चान्यां बोधिमधिकृत्य, किं ?, 'चुक्किहिसि' देशीवचनतः भ्रश्यसि न भविष्यतीत्यर्थः ॥ १०९९॥
5
10
ભાવાર્થ આ પ્રમાણે છે કે - જિનભક્તિવડે કર્મનો ક્ષય થાય છે અને તે કર્મક્ષયથી સકલકલ્યાણની પ્રાપ્તિ થાય છે. અહીં ‘સમાધિમરણ પામે છે' એવું જે કહ્યું તેમાં આ સમાધિમરણ 15 એ આરોગ્ય, બોધિલાભનું કારણ જાણવું, કારણ કે સમાધિમરણ પ્રાપ્ત થતાં નિયમથી બોધિલાભની પ્રાપ્તિ થાય જ છે. ||૧૦૯૮॥
અવતરણિકા :- ‘વર્તમાનમાં બોધિલાભની પ્રાપ્તિ થઈ હોવા છતાં પણ જો જિનભક્તિમાત્રથી જ ફરી બોધિલાભ પ્રાપ્ત થવાનો જ છે તો, વર્તમાનકાળમાં દુષ્કર એવા (ચારિત્ર પાલનરૂપ) અનુષ્ઠાનને શા માટે કરવું ? (અર્થાત્ કરવાની કોઈ જરૂર નથી.)' આ રીતે 20 બોલનારા, અનુષ્ઠાનમાં પ્રમાદી જીવને ઉદ્દેશીને ગ્રંથકારશ્રી ઔપદેશિક એવી બે ગાથાઓ જણાવે
છે.
ગાથાર્થ :- પ્રાપ્ત બોધિને નહીં આચરતો અને ભવિષ્યમાં બોધિને ઇચ્છતો એવો હે જડબુદ્ધિવાળો ! તું જોજે, આ અને અન્ય બોધિને તું ચૂકી જઈશ.
ગાથાર્થ :-, પ્રાપ્ત બોધિને નહીં આચરતો અને ભવિષ્યમાં બોધિને ઇચ્છતો તું હવે અન્ય 25 બોધિને કયા મૂલ્યથી પામીશ ?
ટીકાર્થ :- વર્તમાનકાળમાં (=આ ભવમાં) પ્રાપ્ત થયેલ, શું પ્રાપ્ત થયેલ ? બોધિને એટલે · કે જિનધર્મની પ્રાપ્તિને કર્મને પરાધીન થઈને સમ્યગાચરણ દ્વારા સફલ નહીં કરતાં, અને ભવિષ્યમાં (=પછીના ભવોમાં) જિનધર્મની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરતાં હે વિહ્નલ ! હે જડસ્વભાવવાળા !
હું જોજે કે આ અને અન્ય બોધિને આશ્રયી તું ચૂકી જઈશ. મૂળમાં ‘વૃત્તિ' શબ્દ દેશીશબ્દ 30 હોવાથી અર્થ આ પ્રમાણે જાણવો કે આ ભવમાં પ્રાપ્ત થયેલ જિનધર્મને આચરતો ન હોવાથી આ ભવની બોધિ નિષ્ફળ જશે અને પછીના ભવોમાં પણ બોધિ તને પ્રાપ્ત થશે નહીં. ૧૦૯૯॥
ન