SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેરો જ્ઞાનાદિઉપદેશદાતા છે (નિ.-૧૦૯૬) * ૫૭ વતંતે, કુત–મારુ વોદિના સમદિવરમુત્તમ લિંત ત્તિ ! મદ-વિરહિતત્વજારોप्रदानविकलास्ते, ततश्च किमनयेति ?, उच्यते, सत्यमेतत्, नवरं भक्त्या भाषितैषा, अन्यथा नैव ‘क्षीणप्रेमद्वेषाः' क्षीणरागद्वेषा इत्यर्थः, 'ददति' प्रयच्छन्ति, किं न प्रयच्छन्ति ?, अत आह-समाधि च बोधिं चेति गाथार्थ : ॥१०९५॥ किं च.. जं तेहिं दायव्वं तं दिन्नं जिणवरेहिं सव्वेहिं । दंसणनाणचरित्तस्स एस तिविहस्स उवएसो ॥१०९६॥ व्याख्या-यत्तैर्दातव्यं तद्दत्तं जिनवरैः 'सर्वैः' ऋषभादिभिः पूर्वमेव, किं च दातव्यं ?दर्शनज्ञानचारित्रस्य सम्बन्धिभूतः आरोग्यादिप्रसाधक एष त्रिविधस्योपदेशः, इह च दर्शनज्ञानचारित्रस्येत्युक्तं, मा भूदिदमेकमेव कस्यचित्सम्प्रत्यय इत्यतस्तव्युदासार्थं त्रिविधस्येत्याहेति 10 Tથાર્થ: I? ૦૨દ્દા , ____आह-यदि नाम दत्तं ततः किं साम्प्रतमभिलषितार्थप्रसाधनसामर्थ्यरहितास्ते ?, ततश्च (ટીપ્પણી + દશવૈ. એ.-૭, નિ. ગા. ૨૭૬-૨૭૭) તેમાં અહીં યાચની એવી ભાષાવડે અધિકાર છે, કારણ કે ‘આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ સમાધિવર આપો” એ પ્રાર્થના યાચની ભાષા છે. શંકા - રાગાદિરહિત હોવાથી તે ભગવંતો આરોગ્યાદિનું દાન આપનાર નથી. તો આવી 15 યાચના શા માટે કરવી ? ' સમાધાન - તમારી વાત સાચી છે. પરંતુ આ ભાષા ભક્તિવડે બોલાયેલી જાણવી. બાકી ક્ષીણરાગ-દ્વેષ એવા ભગવંતો આપતા નથી. શું આપતા નથી ? તે કહે છે- સમાધિ અને બોધિ આપતા નથી. (કહેવાનો આશય એ છે કે પ્રભુ રાગ-દ્વેષ વિનાના હોવાથી સમાધિ અને બોધિ આપવાના નથી, છતાં જે પ્રાર્થના કરાય છે તે પાછળ ભક્તિ સિવાય બીજું કોઈ કારણ નથી.) 20 l/૧૦૯૫. વળી, ગાથાર્થ - જે એમને દેવાનું હતું, તે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રિકનો ઉપદેશ તો પૂર્વે સર્વ ષભાદિ જિનેશ્વરોએ આપી જ દીધો છે. - ટીકાર્ય :- જે તેમનાવડે દેવા યોગ્ય હતું તે તો સર્વ ઋષભાદિ જિનવરોએ પૂર્વે જ આપી દીધું છે. તે શું હતું ? તે કહે છે – આરોગ્યાદિને સાધી આપનાર એવો દર્શન-જ્ઞાન-ચારિત્ર 25 સંબંધી ઉપદેશ જિનવરોએ આપી દીધો છે. અહીં “ફર્શન-જ્ઞાન-વારિત્રી’ એ પ્રમાણે એકવચન કર્યું હોવાથી આ ત્રણે એક જ છે એવો કોઈને ભ્રમ ન થાય તે માટે ત્રિવિધ” અર્થાત્ ‘ત્રણેનો વિશેષણ મૂક્યું છે. ૧૦૯૬ll અવતરણિકા : શંકા - જો પ્રભુએ જે દેવા યોગ્ય છે તે ઉપદેશ આપી દીધો છે, તો હવે શું તેઓ ઇચ્છિત વસ્તુને સાધી આપનાર એવા સામર્થ્યથી રહિત છે ? અને જો રહિત હોય તો 30 * मोक्षमार्गकारणमिति ज्ञानविषयः ।
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy