SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આરોગ્યબોધિલાભની પ્રાર્થના નિયાણું નથી (નિ.-૧૦૯૪) * ૫૫ नुबन्धिरहिता द्वादश कषायास्तथा नव नोकषाया इति, अस्मादेव यतस्त्रिविधतमसः, किम् ?ઉન્મુńા:-પ્રાવન્ચેન મુત્તા:, પૃથભૂતા નૃત્યર્થ:, તસ્માત્તે ભાવન્ત:, વિમ્ ?, ઉત્તમા ભવન્તિ, ऊर्ध्वं तमोवृत्तेरिति गाथार्थः ॥ १०९३ ॥ साम्प्रतं यदुक्तं 'आरोग्यबोधिलाभ 'मित्यादि, अत्र भावार्थमविपरीतमनवगच्छन्नाहआरुग्गबोहिलाभं समाहिवरमुत्तमं च मे दिंतु । किं नु हु निआणमेअं ति ?, विभासा इत्थ कायव्वा ॥ १०९४॥ 5 व्याख्या–आरोग्याय बोधिलाभः आरोग्यबोधिलाभस्तं, भावार्थ: प्रागुक्त एव तथा समाधिवरमुत्तमं च 'मे' मम ददत्विति यदुक्तम्, अत्र काक्वा पृच्छति - ' किं नु हु णियाणमेअं' ति तत्र किमिति परप्रश्रे, नु इति वितर्के, हु तत्समर्थने, निदानमेतदिति ? - यदुक्तमारोग्यादि વવતુ, વિનિયાનમનમનેન, સૂત્રે પ્રતિષિદ્ધત્વાત્, ન ચેર્ વ્યર્થમેવોઘ્વારળમિતિ, મુરા 10 'विभासा एत्थ कार्यव्व' त्ति विविधा भाषा विभाषा-विषयविभागव्यवस्थापनेन व्याख्येत्यर्थः, સત્ર તંવ્યા, મિત્ત ભાવના—તેવું નિવાન, મંવધહેતુત્વા માવાત્, તથા—િમિથ્યાવીનાવિરતિ ચારિત્રમોહનીય એ અનંતાનુબંધી સિવાયના બાર કષાયો અને નવ નોકષાયો મળી એકવીસ પ્રકારનું જાણવું. જે કારણથી આ ત્રણ પ્રકારના અંધકારથી શું છે ? તે કહે છે – ઉન્મુક્ત છે અર્થાત્ પ્રબળતાથી (=અત્યંત) મુક્ત થયા છે, તે કારણથી તે સિદ્ધ ભગવંતો ઉત્તમ છે, કારણ કે તેઓ તમોવૃત્તિથી ઊર્ધ્વ ઊઠેલા છે. ૧૦૯૩ અવતરણિકા :- હવે જે કહ્યું હતું કે ‘આરોગ્યબોધિલાભ'... વિગેરે, આ વિષયમાં સમ્યગ્ ભાવાર્થને નહીં જાણતો પૂર્વપક્ષ કહે છે ગાથાર્થ :- “આરોગ્યબોધિલાભ અને ઉત્કૃષ્ટ એવી ભાવસમાધિ મને આપો” શું આ નિયાણું છે ? આ વિષયમાં વિષયવિભાગની વ્યવસ્થાવડે વ્યાખ્યા કરવા યોગ્ય છે. ટીકાર્થ :- “આરોગ્ય માટેનો જે બોધિલાભ તે આરોગ્યબોધિલાભ. ભાવાર્થ પૂર્વે કહેવાઈ ગયો' જ છે. તથા ઉત્તમ વરસમાધિ મને આપો” એવું જે પૂર્વે કહ્યું, એ વિષયમાં પૂર્વપક્ષ અર્થાપત્તિથી પ્રશ્ન પૂછે છે કે- “ િનુ દુ ળિયાળમેળં ?” અહીં હ્રિ એ પૂર્વપક્ષનો પ્રશ્ન જણાવનાર છે. ‘સુ’એ વિતર્કમાં છે (અર્થાત્ પૂર્વપક્ષનો એક વિચાર જણાવનાર છે.) ‘દુ’ એ પૂર્વપક્ષના વિચારનું સમર્થન કરનાર છે. (અર્થાત્ પૂર્વપક્ષ એમ જ માને છે કે આ નિયાણું જ 25 હોવું જોઈએ.) ‘આરોગ્યબોધિલાભાદિ આપો' એવું જે કહ્યું એ શું નિયાણું છે ? જો નિયાણું હોય તો એનાથી સર્યું, કારણ કે સૂત્રમાં નિયાણું કરવાનો નિષેધ છે. (માટે તમારું આ ઉચ્ચારણ એ વ્યર્થ લાગે છે.) 15 20 સમાધાન :- આ વ્યર્થ ઉચ્ચારણ નથી. અહીં વિભાષા કરવા યોગ્ય છે, અર્થાત્ વિષયના વિભાગોની વ્યવસ્થા કરવાવડે વ્યાખ્યા કરવા યોગ્ય છે. અહીં ભાવાર્થ એ છે કે આ રીતની 30 પ્રાર્થના એ કર્મબંધનું કારણ ન હોવાથી નિયાણારૂપ નથી. (શંકા :- તે કર્મબંધનું કારણ કેમ નથી ?)
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy