SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ આવશ્યકનિર્યુક્તિહરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) किमर्थमेवमभिधीयत इति ?, उच्यते, भक्त्या, वक्ष्यति च-'भासा असच्चमोसा' इत्यादि, नवरं तद्भक्त्या स्वयमेव तत्प्राप्तिरुपजायत इति कृतं विस्तरेणेति गाथार्थः ॥६॥ ... व्याख्यातं लेशतं इदं सूत्रगाथाद्वयम्, अधुना सूत्रस्पर्शिकया · प्रतन्यते, तत्राभिष्टवकीर्तनैकार्थिकानि प्रतिपादयन्नाह थुइथुणणवंदणनमंसणाणि एगट्ठिआणि एयाणि । कित्तण पसंसणावि अ विणयपणामे अ एगट्ठा ॥१०९२॥ व्याख्या-स्तुतिः स्तवनं वन्दनं नमस्करणम् एकाथिकान्येतानि, तथा कीर्तनं प्रशंसैव विनयप्रणामौ च एकाथिकानीति गाथार्थः ॥१०९२।। साम्प्रतं यदुक्तम् 'उत्तमा' इति तद्वयाचिख्यासुरिदमाह मिच्छत्तमोहणिज्जा नाणावरणा चरित्तमोहाओ । तिविहतमा उम्मुक्का तम्हा ते उत्तमा हुंति ॥१०९३॥ व्याख्या-मिथ्यात्वमोहनीयात् तथा ज्ञानावरणात्तथा चारित्रमोहाद् इति, अत्र मिथ्यात्वमोहनीयग्रहणेन दर्शनसप्तकं गृह्यते, तत्रानन्तानबन्धिनश्चत्वारः कषायास्तथा मिथ्यात्वादित्रयं च ज्ञानावरणं मतिज्ञानाद्यावरणभेदात् पञ्चविधं, चारित्रमोहनीयं पुनरेकविंशतिभेदं, तच्चानन्ता સમાધાન :- ના, નથી. શંકા :- તો શા માટે આ રીતે તમે પ્રાર્થના કરો છો ? સમાધાન :- ભક્તિવડે આવી પ્રાર્થના કરીએ છીએ, આગળ (ગા. ૧૦૯પમાં) કહેશે કે આ રીતની પ્રાર્થના એ અસત્યામૃષાભાષા છે... વિગેરે. આમ સિદ્ધોનું જો કે દાનસામર્થ્ય નથી. પરંતુ તેમના પ્રત્યેની ભક્તિથી સ્વયં જ બોધિલાભાદિની પ્રાપ્તિ થાય છે. વધુ વિસ્તારથી સર્યું. 10 20 સૂત્ર-૬lી. 25 અવતરણિકા :- સંક્ષેપથી આ બંને સૂત્રગાથાઓ (સૂત્ર પ-૬)નું વ્યાખ્યાન કર્યું. હવે સૂત્રસ્પર્શિકનિયુક્તિવડે અર્થ વિસ્તારાય છે. તેમાં સ્તવના અને કીર્તન શબ્દના એકાર્થિક નામોનું પ્રતિપાદન કરતા કહે છે કે, ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ :- સ્તુતિ, સ્તવન, વંદન અને નમસ્કાર એ (“સ્તવના' શબ્દના) એકાર્થિક નામો છે. તથા કીર્તન, પ્રશંસા, વિનય અને પ્રમાણ એ ( કીર્તનશબ્દના) એકાર્થિક નામો છે. ૧૦૯રા અવતરણિકા :- હવે પૂર્વે જે ‘ઉત્તમ' કહ્યું, તેની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા કહે છે કે ગાથાર્થ :- મિથ્યાત્વમોહનીય, જ્ઞાનાવરણ અને ચારિત્રમોહનીય આ ત્રણ પ્રકારના અંધકારથી મૂકાયેલા હોવાથી તેઓ ઉત્તમ છે. ટીકાર્થ :- મિથ્યાત્વમોહનીયથી તથા જ્ઞાનાવરણથી તથા ચારિત્રમોહનીયથી, અહીં મિથ્યાત્વમોહનીયના ગ્રહણથી દર્શનસપ્તક એટલે કે અનંતાનુબંધી ચાર કષાયો, અને મિથ્યાત્વાદિત્રિક ગ્રહણ કરેલ છે. જ્ઞાનાવરણ એ મતિજ્ઞાનાદિના આવરણના ભેદથી પંચવિધ જાણવું. તથા 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy